हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વરસાદનું એલર્ટ
વરસાદનું એલર્ટ News
Weather
હજુ થવાનું છે ખતરનાક આગાહીનું આગમન! ગુજરાતના આ વિસ્તારમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લાં 3 દિવસથી સતત વરસી રહ્યો છે ખતરનાક વરસાદ. ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓની દશા બેઠી છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં એક તાલુકામાં તો અધધ વરસાદ વરસી જતા બધુ પાણી પાણી થઈ ગયું. હજુ તો આગામી આગાહી જાણીને હચમચી જશો...
Aug 30,2024, 12:21 PM IST
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર રૈયા રોડ, 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ, યુનિવર્સિટી રોડ અને ઢેબર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીરસોમનાથના કોડિનાર અને જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
Jun 26,2024, 19:45 PM IST
Gujarat weather update
ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે
ભાલ પંથકમાં પાણી ભરાઈ જવાની આ સ્થિતિ પાછળ જવાબદાર રાજકીય સાંઠગાંઠ છે. કુદરતી વહેણ બંધ થઈ જતાં ભાવનગર સહિત આસપાસના ત્રણ જિલ્લાનું પાણી ભાલ પંથકમાં એકઠું થાય છે. હજારો એકર જમીન મીઠાના અગરોને ફાળવી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ થઈ શક્તો નથી.
Jun 26,2024, 17:57 PM IST
Gujarat weather update
હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે અતિભારે વરસાદ
Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 35થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
Jun 26,2024, 17:01 PM IST
Gujarat weather update
ગુજરાત પર ઘેરાયું 'મહાસકંટ', દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે! ભઈ અંબાલાલનું માની જજો
Rain Alert In Gujarat: કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક હીટવેવથી હેરાનગતિ તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. હવે ફરી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલ (શનિવાર)થી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું.
May 18,2024, 9:16 AM IST
Rajasthan weather update
Weather Update: સાવધાન! હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યારે કહેર વરસાવશે મેઘરાજા?
Rajasthan Weather: રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું મોજુ યથાવત છે. પરંતુ આ દરમિયાન હવામાન વિભાગનું અનુમાન છે કે લોકોને આ ગરમીમાંથી ટૂંક સમયમાં રાહત મળશે. તમને જણાવી દઈએ કે હવામાનશાસ્ત્રીઓએ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં વરસાદ વધતી ગરમી પર બ્રેક લગાવી શકે છે.
Feb 28,2023, 10:16 AM IST
Trending news
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
National Games
નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમની કેપ્ટન
ahmedabad municipal corporation
રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન
Rajkot news
સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ
Coffee
શું ખરેખર કોફી પીવાથી આયુષ્ય વધે છે? જાણો રિચર્સમાં શું જાણવા મળ્યું
Live death
8 વર્ષની દીકરીની મોતનો Video જોઈ ભલભલાના રુંવાડા ઉભા થઈ જશે, એક એક પળ CCTV માં કેદ
casting couch
'હું લેસ્બિયન છું...' 37 વર્ષની અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચ પર શેર કરી સૌથી ખરાબ ઘટના
CARDAMOM
દિવસ હોય કે રાત રોજ ખાવો 2 લીલી ઈલાયચી, આ 5 સમસ્યાઓનો જડમૂળમાંથી થશે ખાત્મો
Kumbh 2025
અકબરે કુંભમેળા પર કેટલો ખર્ચ કર્યો હતો? મેળાથી મુઘલ સલ્તનતને કેટલી કમાણી થતી, ચોંકાવ
Varun Aaron
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ ખેલાડીનો ચોંકાવનારો નિર્ણય, લીધી નિવૃત્તિ