हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકડાઉનનો 44મો દિવસ
લોકડાઉનનો 44મો દિવસ News
sbi
લોકડાઉનમાં SBIની ગ્રાહકોને મોટી ભેટ, હોમ-ઓટો-પર્સનલ લોન માટે કરી મોટી જાહેરાત
દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ લોકડાઉનની વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગયા છે. નવો ભાવ 10 મેથી લાગુ થશે. SBI એ સતત 12મી વાર એમસીઆરએલમાં ઘટાડો કર્યો છે. તો ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એપ્રિલમાં SBI એ વ્યાજ દરોમાં 0.35 ટકા ઘટાડો કર્યો હતો.
May 7,2020, 19:34 PM IST
Coronavirus
અમદાવાદ : ખાનગી હોસ્પિટલ-ક્લિનિક ન ખોલનાર 228 તબીબોને નોટિસ ફટકારાઈ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની આજે મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લેવાયા છે. આજે વધુ 800 બેડની 8 ખાનગી હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ચાંદખેડા, કુબેરનગર, આંબાવાડી, બાપુનગર, મેમકો, સાયન્સ સીટી, મણિનગરમાં ખાનગી હોસ્પિટલો (private hospitals) ને મંજૂરી અપાઈ છે. આ સાથે કુલ 16 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરાયાં છે. આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં 228 ખાનગી ક્લિનિક-હોસ્પિટલ ખૂલ્યાં છે. શહેરમાં 3000 બેડની 60 હોટલોને કોવિડ સ્પેશિયલ સેન્ટર બનાવવા આદેશ કરાયા છે. અમદાવાદના 1409 જેટલા સુપર સ્પ્રેડર્સની આજે દરેક ઝોનમાં ચકાસણી થઈ હતી. સુપર સ્પ્રેડર્સ લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે સફળતાપૂર્વક અમલી બનાવ્યાનો સંકલન અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા દાવો કરાયો છે.
May 8,2020, 11:19 AM IST
Coronavirus
ચામાચીડિયા છે તબાહી ફેલાવનારા વાયરસની ફેક્ટરી, જાણો છો કેમ...
કોરોના વાયરસ ફેલાવાને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ મોટાભાગના રિપોર્ટસનો દાવો છે કે, મહામારી ચામાચીડિયાને કારણે ફેલાઈ છે. કહેવામાં આવે છે કે, સૌથી પહેલા આ વાયરસ ચામાચીડિયામાં આવ્યો હતો. ચામાચીડિયામાંથી બીજા પ્રાણીઓમાં આવ્યો અને બાદમાં તે માણસોમાં ફેલાયો હતો. જોકે, આ કોઈ પહેલી એવી બીમારી નથી જે ચામાચીડિયામાથી ફેલાઈ હોય. આ પહેલા પણ સાર્સ, માર્સ અને ઈબોલા જેવી ભયંકર બીમારીઓ ચામાચીડિયાથી ફેલાઈ ગઈ છે.
May 7,2020, 15:50 PM IST
uber
કોરોનાની આગમાં સ્વાહા થઈ વધુ એક કંપની, સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવાની કરી જાહેરાત
કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉને કારણે કંપનીઓ પર ભારે અસર પડવા લાગી છે. હાલમાં જ અમેરિકા અને દુનિયાની સૌથી મોટી કંપની જિમ બ્રૈન્ડ Gold Gym એ પોતે નાદાર થયાની જાહેરાત કરી છે. લોકડાઉને કારણે હવે દુનિયાની સૌથી મોટી કેબ સર્વિસ કંપની ઉબેર (Uber) પર પણ ભારે મુસીબત આવી પડી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આર્થિક તકલીફોને કારણે તેને સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા પડશે.
May 7,2020, 14:52 PM IST
Petrol price
અમદાવાદ શટડાઉનમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે કે નહિ? તમારા સવાલનો આ રહ્યો જવાબ...
દેશભરમાં કોરોનાને કારણે સરકાર પેટ્રોલ-ડીઝલ (Petrol Price Today) પર વેટ વધારી રહી છે. હાલમાં જ દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ વધાર્યું હતું, જેના બાદ હવે યુપી સરકારે પણ ગઈકાલે રાત્રે વેટ વધારવાની જાહેરાત કરી છે. હવેથી યુપીમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ખરીદવા પર તમને પહેલાની સરખામણીમાં વધુ રૂપિયા ખર્ચવા પડશે. જોકે, આજે દેશના કોઈ પણ મહાનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મહાનગરોમાં તેલના ભાવ આજે પણ સ્થિર રહ્યાં છે.
May 7,2020, 11:23 AM IST
Trending news
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત