રોહિંગ્યા મુસ્લિમ News

મ્યાંમાર સાથે રોહિંગ્યા મુદ્દે થશે વાત, થઇ રહી છે મોટા પ્રમાણમાં ઘૂસણખોરી
રોહિંગ્યા મુસલમાનોનાં દેશમાં બિનકાયદેસર ઘૂસણખોરી અને અન્ય વિસ્તારમાં ઘૂસણખોરીની શક્યતાને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને એલર્ટ ઇશ્યું કર્યું છે. કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, રાજ્યોને એડ્વાઇઝરી ઇશ્યું કરીને બિનકાયદેસર રીતે ભારતમાં ઘુસી રહેલા રોહિંગ્યા મુસલમાનોની ઓળખ કરવા માટે જણાવાયું છે. રાજનાથે કહ્યું કે, આ લોકોનું બાયોમૈટ્રિક કરવા માટે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને લખવામાં આવ્યું છે. સાથે જ રાજ્ય સરકારને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે કે ત્યાર બાદ કેન્દ્ર મ્યાંમારની સરકાર સાથે વાત કરશે. 
Oct 1,2018, 17:05 PM IST

Trending news