हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિડેવલપમેન્ટ
રિડેવલપમેન્ટ News
new rule
બિલ્ડરો નહી કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા,સરકાર લઈ શકે છે આ નિર્ણય
મકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી. જો ઘર ખરીદનારાઓને કોઈ સમસ્યાને કારણે તેમનો ફ્લેટ કેન્સલ કરવો પડે તો તેમને આર્થિક નુકસાન ન થવું જોઈએ.
Oct 12,2024, 17:45 PM IST
new rule
જો બિલ્ડર પૈસા પૂરા લઈ ખરાબ ફ્લેટ બનાવી આપે તો અહીં કરો ફરિયાદ, નવો બાંધી આપવો પડશે
ahmedabad property : તમારી સાથે પણ આ થઈ શકે છે. આજે બિલ્ડરો રૂપિયા પૂરા લેશે પણ સસ્તા બનાવવાના ચક્કરમાં એવા મટિરિયલનો ઉપયોગ કરે છે કે તમે તો રૂપિયા પૂરા આપો છો પણ ગુણવત્તા મળતી નથી. બિલ્ડર કોન્ટ્રાક્ટરને સસ્તામાં કોન્ટ્રાક્ટ આપે તો કોન્ટ્રાક્ટર એનાથી ઘટિયા સામાનનો ઉપયોગ કરે છે. આમ કમાવવાની લાલચમાં ગ્રાહક સાથે અન્યાય થાય છે
Sep 21,2024, 12:33 PM IST
new rule
હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર
Gujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
Sep 20,2024, 13:21 PM IST
new rule
સોસાયટી રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણો, બદલાયો કાયદો
New Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
Jun 19,2024, 11:00 AM IST
new rule
હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, જૂના નિયમમાં કરાયો ફેરફાર
New Rule For Gujarat Housing Society : હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે, નવા વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ
May 16,2024, 21:59 PM IST
Ahmedabad
અમદાવાદની હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં કરોડોનો ભ્રષ્ટાચાર, કોણ ચાઉં કરી ગયું 15 કરોડ
Housing Board Corruption : અમદાવાદના ગોતામાં હાઉસિંગ બોર્ડના મકાનમાં ભ્રષ્ટાચાર... 1600થી વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં આપેલા કરોડો રૂપિયા ગાયબ.. કમિટિ મેમ્બરે રૂપિયા ચાઉં કર્યા હોવાનો આક્ષેપ...
May 16,2024, 22:00 PM IST
Ahmedabad
ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે દાદાની સરકારનો મોટો નિર્ણય : મકાન ધારકોને મળી આ રાહત
Redevelopment Rules for Residential : રાજ્યના હાઉસિંગ બોર્ડના રહીશો માટે સારા સમાચાર... જૂના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ સરકારનો નિર્ણય... અનધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમ નક્કી કરાઈ.... હવે ટ્રાન્સફર ફી વન ટાઈમ આપવાની રહેશે.. દસ્તાવેજના વિલંબ માટે લેવાતા વિલંબિત ચાર્જમાં રાહત
Mar 1,2024, 15:14 PM IST
new rule
હવે હાઉસિંગ સોસાયટીના પ્રમુખ-કમિટીની મનમાની નહિ ચાલે, વર્ષો જૂના નિયમો સરકારે બદલ્યા
New Rule For Housing Society : રાજ્યના સહકાર મંત્રીએ સહકારી મંડળીઓ અધિનિયમ 1960 માં સુધારા કરતું વિધેયક ગુજરાત વિધાનસભામાં પાસ કરાવ્યુ હતું. જેમાં જૂના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા
May 16,2024, 22:00 PM IST
Ahmedabad
ગુજરાતમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રિડેવલપમેન્ટ માટે આવી મોટી ખબર
Redevelopment Rules for Residential : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્યભરની 127 કોલોનીના 30 હજાર મકાનોને રીપેર કરાવવા કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવવા માટેની નોટિસ ફટકારી છે
Feb 24,2024, 10:51 AM IST
Ahmedabad
અમદાવાદને ચકચકિત બનાવવાનું શરૂ, 5311 જૂની ઈમારતોને રિડેવલપ કરાશે
Oct 9,2020, 7:59 AM IST
members agree
ગુજરાત: 75 ટકા સભ્યો તૈયાર હશે તો સોસાયટીનું રિડેવલપમેન્ટ કરી શકાશે
ગુજરાત સરકારે ઓનરશીપ ફ્લેટ એક્ટમાં કરેલા સુધારા બાદ બહાર પાડેલા નિયમોની જોગવાઇઓ જાહેર કરી છે. નિયમમાં રિડેવલપમેન્ટ માટે જવાની સોસાયટીના સભ્યોએ ડેવલપરને તમામ સત્તાઓ સોંપીને નવા બનનારા ફ્લેટમાંથી બાંકીના એકમોના વેચાણ અને હક્કનાં પરિવર્તન અંગેના પાવર્સ આપવાનાં રહેશે. આ અનુસાર એગ્રીમેન્ટ પણ સોસાયટી અને ડેવલપર વચ્ચે કરવામાં આવશે. રીડેવલપમેન્ટ માટે એજન્સી નક્કી કર્યા બાદ તેની સાથે તમામ શરતો સાથેનો એગ્રીમેન્ટ પણ કરવું પડશે.
Dec 27,2019, 23:17 PM IST
અમદાવાદ
હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરૂ
સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે.
May 16,2019, 21:24 PM IST
surat
સુરત : ધારાશાયી બિલ્ડીંગમાંથી કરોડો રૂપિયા અને ડાયમંડને કાઢવા વેપારીએ જબરો
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની એક બિલ્ડીંગ આજે નમી પડતાં લોકોને બહાર કઢાયા હતાં. પરંતુ આ રેસ્ક્યુ ઓપરેશનમાં રોમાંચક કિસ્સો સામે આવ્યો હતો. આ બિલ્ડીંગના એક રહીશના કરોડો રૂપિયાના હીરા અને રોકડ પણ કાટમાળમાં દટાયાં હતાં. જેને પણ બહાર કાઢવામાં એક ખાસ રેસ્ક્યુ મિશન હાથ ધરાયું હતું.
May 7,2019, 16:03 PM IST
surat
સુરતમાં પત્તાની જેમ તૂટી પડી 4 માળની ઈમારત, માંડ માંડ રહીશોને બહાર કઢાયા
આજે સુરતમાં એક બિલ્ડીંગ ધારાશાહી થઈ ગઈ છે. 4 માળની બિલ્ડીંગ ધારાશાહી થઈ જતા રહેવાસીઓનું રેસ્ક્યુ કરાયું હતું, તો આ ઘટનાને પગલે આજુબાજુની બિલ્ડીંગના રહીશોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા.
May 7,2019, 11:36 AM IST
Trending news
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?