हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
24 કલાક ન્યૂઝ
24 કલાક ન્યૂઝ News
24 Kalak News
24 કલાક ન્યૂઝ: એક ક્લિકમાં જુઓ ગુજરાતના મહત્વના સમાચાર
કોરોના વાયરસને લઇને ST તંત્ર પણ સજાગ બન્યું છે. ગોંડલ ડેપોની 85 બસોમાં સીટો ડેટોલ અને ફિનાઇલના પોતા મારી સાફ કરવામાં આવી છે. આ ડેપોમાં સ્લીપર-8, ગુર્જરનગરી-20, સુપર એક્સપ્રેસ-25, મીની બસ-11, લોકલ-21 બસ મળીને ટોટલ 85 બસની સાફ સફાઈ કરવામાં આવી હતી.
Mar 17,2020, 9:10 AM IST
24 Kalak News
વૃક્ષોમાંથી વિદ્યાર્થીનીઓએ કેવી રીતે પોતાની રક્ષા કરતા ધારદાર હથિયારો બનાવ્યા, જુઓ ખાસ અહેવાલ
24 કલાક ન્યૂઝમાં જુઓ, મહિલા દિવસે મહિલાઓની સ્વતંત્રતા, સામાજીક સમાનતા અને ખાસ કરીને સલામતિની ચર્ચા કરવામાં આવે છે. ત્યારે વડોદરાની બોટની વિભાગની વિદ્યાર્થિનીઓએ મહિલાઓની સલામતિ માટે વૃક્ષોથી બનતાં હાથવગા હથિયારો બનાવ્યા છે. બોટનીની વિદ્યાર્થિનીઓએ વુમન સેફ્ટી માટે વિવિધ કુદરતી વનસ્પતિઓનો ઉપયોગ કરીને ધારદાર હથિયારો બનાવ્યા છે. જેને મહિલાઓ પોતાની સાથે લઇ જઇ શકે છે. એટલું જ નહિ, બળાત્કારના પ્રયાસ કે હુમલા સમયે આ હથિયાર તેમને રક્ષણ પૂરું પાડે છે. આ વિદ્યાર્થિનીઓએ અરીઠા સ્પ્રે, બિઠુડિયો બ્રેસ્લેટ, કાંટાવાળુ ચાબૂક, કેવડાની તલવાર જેવા હથિયારો બનાવ્યા છે. જે કોઇ પણ મહિલા આરામથી સ્વરક્ષણ માટે ઉપયોગ કરી શકે છે. ત્યારે વનસ્પતિશાસ્ત્ર ભણતી વિદ્યાર્થિનીઓના આ ઉમદા કાર્યને સૌ કોઇ બિરદાવી રહ્યું છે
Mar 8,2020, 23:30 PM IST
સમાચાર ગુજરાત
24 kalak news : મોડી રાત સુધીનાં તમામ મહત્વનાં સમાચાર...
24 kalak news : મોડી રાત સુધીનાં તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર. એવા સમાચાર જે તમારે વિસ્તૃત રીતે જાણવા જરૂરી છે તેવા સમાચારોનું અનોખુ બુલેટિન.
Mar 1,2020, 23:30 PM IST
24 કલાક ન્યૂઝ
24 કલાક ન્યૂઝ: 1 ફેબ્રુઆરી એ કેન્દ્રીય બજેટ રજૂ થશે
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર આગામી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. 2019માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપનું આ પહેલું પૂરા-વર્ષનું બજેટ હશે.
Jan 16,2020, 10:30 AM IST
24 Kalak News
આજે રાજકોટના ત્રણ વોર્ડ રહેશે તરસ્યા, આ સહિત જુઓ દેશ-વિદેશના સમાચાર
ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે NSUI ધ્વારા ABVP ના કાર્યાલય પર હુમલાનું કાવતરૂ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી
Jan 9,2020, 9:25 AM IST
વડોદરા
વડોદરા હાથીખાના પથ્થરમારાના 8 આરોપીની ધરપકડ...
વડોદરા હાથીખાના પથ્થરમારાના 8 આરોપીની ધરપકડ...
Dec 22,2019, 0:00 AM IST
24 કલાક ન્યૂઝ
ગુજરાતનાં તમામ મહત્વનાં સમાચારની સચોટ માહિતી...
ગુજરાતનાં તમામ મહત્વનાં સમાચારની સચોટ માહિતી આપતું એક માત્ર બુલેટિન. જેમાં સમાચાર અંગેની ઉંડી સમજ આપવામાં આવે છે.
Dec 6,2019, 23:30 PM IST
24 કલાક ન્યૂઝ
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો
Nov 10,2019, 23:15 PM IST
24 કલાક ન્યૂઝ
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો
Nov 10,2019, 0:20 AM IST
24 Kalak News
24 Kalak News: ગુજરાતના મહત્વનાં સમાચારો...
24 Kalak News: ગુજરાતના મહત્વનાં સમાચારો માત્ર એક ક્લિક પર.
Sep 30,2019, 22:40 PM IST
24 Kalak News
ન્યૂઝ @ 24 કલાક: માત્ર એક ક્લિકમાં જુઓ 24 કલાક દરમિયાનના મહત્વના સમાચાર
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સવારથી જ કોંગ્રેસના નેતાઓએ તેમની સમાધિ વીર ભૂમિ જઈને નમન કર્યાં. પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ રહ્યાં.
Aug 20,2019, 11:50 AM IST
24 Kalak News
24 કલાક ન્યૂઝ: PM મોદી સપ્ટેમ્બર મહિનામાં USના પ્રવાસે જશે, અમેરિકન ભારતીયોને સંબોધશે
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી સંકટના વાદળો છવાયેલા છે. આજે વિધાનસભામાં એચડી કુમારસ્વામીની સરકાર ફ્લોર ટેસ્ટની અગ્નિપરીક્ષા આપશે.
Jul 18,2019, 11:30 AM IST
24 Kalak News
24 કલાક ન્યૂઝ: 6 લાખ લોકોને નહી મળે પાણી, વેપારીએ 1 કરોડનું કર્યું ઉઠામણું
22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું.
Jul 17,2019, 10:20 AM IST
24 Kalak News
24 કલાક ન્યૂઝ: જુઓ ગુજરાત અને દેશના મહત્વના સમાચાર
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાયા છે. જુહાપુરા વિસ્તારમાં સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે... નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.. સ્થાનિકોમાં પણ પાણી ભરાતા રોષ જોવા મળ્યો છે...
Jun 26,2019, 18:50 PM IST
24 Kalak News
24 કલાક ન્યૂઝ: આવતીકાલે પવન સાથે વરસાદની આગાહી
ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે.
Jun 18,2019, 11:51 AM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે