हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજસ્થાનનું રાજકારણ
રાજસ્થાનનું રાજકારણ News
ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ
20 MLAs From Rajasthan Reached Sasan Gir
20 MLAs From Rajasthan Reached Sasan Gir
Aug 10,2020, 12:10 PM IST
ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ
ગેહલોત સરકારના તોડફોડના ડરથી રાજસ્થાનના 20 ધારાસભ્યોને એક સાથે સાસણ શિફ્ટ કરાયા
ગુજરાતમાં હાલ રાજસ્થાન બીજેપીના રિસોર્ટ પોલિટિક્સનું ભાગ બન્યું છે. રાજસ્થાન બીજેપીના 20 ધારાસભ્યોને ગુજરાતમાં (rajathan MLA in gujarat) છે. ત્યારે હવે તેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. શનિવારે રાજસ્થાનના 6 ધારાસભ્યો સોમનાથ પહોંચ્યા હતા, જેના બાદ તેઓને સાસણના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન (Rajasthan Politics) ના તમામ 20 ધારાસભ્યો હાલ સાસણમાં છે. ગેહલોત સરકારના તોડફોડના ડરથી ભાજપના 20 ધારાસભ્યોને એક સાથે રખાયા છે. સાસણના એક ખાનગી રિસોર્ટમાં મોડી સાંજ સુધીમાં 6 ઉપરાંત અન્ય 14 ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને આવતીકાલે રાજસ્થાન લઈ જવાશે.
Aug 10,2020, 9:45 AM IST
Rajasthan Politics
રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને ગણતરીના કલાકોમાં 3 રિસોર્ટમાં ખસેડાયા
રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર (rajasthan politics) થી બચાવવા માટે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે ભાજપના આ ધારાસભ્યોને ગુપ્ત રીતે સાચવવામાં આવી રહ્યાં છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે ગઈકાલે 6 ધારાસભ્યો સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેના બાદ રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્યોને સાસણના ખાનગી રિસોર્ટમાં મોડી રાત્રે લઈ જવામાં આવ્યા હતા. 6 ધારાસભ્યોને સોમનાથથી સાસણ ખેસડવામાં આવ્યા છે. જન્માષ્ટમી સુધી આ ધારાસભ્યો સાસણ રોકાય તેવી શક્યતા છે.
Aug 9,2020, 15:29 PM IST
Rajasthan Politics
રાજસ્થાનના રાજકારણમાં હવે ગેહલોત સરકારને ફરી ગુજરાત કનેક્શન નડી શકે છે
રાજસ્થાનના રાજકારણ (rajasthan politics) માં ગુજરાત કનેક્શન જોડાયું છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. રાજસ્થાન ભાજપના 15 જેટલા ધારાસભ્યો આજ સાંજ સુધીમાં ગુજરાતમાં હશે. રાજસ્થાનમાં એક પછી એક બદલાઈ રહેલા રાજકીય સમીકરણો વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રણનીતિ ઘડી છે, જેમાં ભાજપના વસુંધરા રાજે સમર્થિત અને મેવાડ વિસ્તારના 5થી વધુ ધારાસભ્યો આજે સવારે અમદાવાદ પહોંચ્યા છે. આ તમામને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા છે.
Aug 8,2020, 16:55 PM IST
Trending news
Gujarat politics
ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા, અનામત આંદોલનથી પાટીદારોને શું મળ્યું?
HMPV Virus
ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસનો ભારતમાં પગપેસારો, 8 મહિનાની બાળકી સંક્રમિત
Justin Trudeau
ભારત સામે મોરચો માંડી બેઠેલા ટ્રુડો પોતે હવે મુશ્કેલીમાં? ગમે ત્યારે પડશે રાજીનામું!
Ind vs Aus
હિટમેનનો સમય પૂરો? ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાના દાવેદાર છે આ 3 ધાકડ ખેલાડીઓ
Weight loss
Weight Loss: જાણો મહેનત કર્યા વિના વજન ઘટાડવાની સૌથી સરળ રીત, બસ આ 2 કામ કરો રોજ
Foot Corn
Foot Corn: પગમાં વારંવાર થતી કપાસીથી પરેશાન છો? 5 ઘરેલુ ઉપાયોથી દુર થઈ શકે છે સમસ્યા
Shani Ast 2025
Shani Ast 2025: 40 દિવસ અસ્ત રહેશે શનિદેવ, 5 રાશિઓની આવક ઘટશે, જીવન પર થશે ગંભીર અસર
donald trump
કેમ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે? જાણો કારણ
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત