हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજ કુંદ્રા
રાજ કુંદ્રા News
Raj Kundra
ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાત
Raj Kundra: રાજ કુંદ્રાના ઘરે પોર્નોગ્રાફી કેસ મામલે ઈડીના દરોડા થયા હતા. આ ઘટના બાદ ફરી એકવાર શિલ્પા શેટ્ટીનું નામ ચર્ચામાં આવ્યું હતું, જેને લઈને રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર પોતાનું સ્ટેટમેન્ટ શેર કર્યું છે.
Nov 30,2024, 11:36 AM IST
money laundering
રાજ કુંદ્રા વિરુદ્ધ ED ની કાર્યવાહી, બંગલા સહિત 98 કરોડની સંપત્તિ જપ્ત
Money Laundering: ઈડી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, 2002 ના સાવધાન હેઠળ રીપુ સુદન કુન્દ્રા ઉર્ફે રાજ કુંદ્રા સંબંધિત 97.79 કરોડ રૂપિયાની અચલ અને ચલ સંપત્તિઓને અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. પોસ્ટમાં એ જાણકારી પણ આપવામાં આવી છે કે જપ્ત કરેલી સંપત્તિમાં જુહુ સ્થિત એક બંગલાનો પણ સમાવેશ થાય છે જે શિલ્પા શેટ્ટીના નામ પર છે
Apr 18,2024, 15:09 PM IST
Shilpa Shetty
Rakul Jackky ના લગ્નમાં રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટી સાથે લગાવ્યા ઠુમકા જુઓ Video
Shilpa Shetty Raj Kundra Dance: ગોવામાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નમાં હાજરી આપવા માટે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પણ ગોવા પહોંચ્યા છે આ બંનેએ સંગીત સેરેમનીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યું હતું.
Feb 21,2024, 15:45 PM IST
UT 69 Trailer
પોર્ન કિંગ તરીકે જેલની હવા ખાતો જોવા મળ્યો રાજ કુંદ્રા, ફિલ્મ UT 69નું Trailer રિલીઝ
UT 69 Trailer: જેલમાં રાજ કુંદ્રા સાથે શું થયું અને તેણે કેવી રીતે દિવસો પસાર કર્યા તે સ્ટોરી રાજ કુંદ્રાની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં એ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં રાજ કુંદ્રાનું નામ ઉછાળવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
Oct 18,2023, 17:32 PM IST
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ મેરેજ એનિવર્સરી પર પતિ રાજ કુંદ્રા માટે લખી રોમેન્ટિક પોસ્ટ
Shilpa shetty and raj kundra 11th wedding anniversary: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009મા બિઝનેસમેન રાજની સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક પુત્ર વિયાન અને એક પુત્રી સમીષા છે. બંન્ને પોતાના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે.
Nov 22,2020, 17:25 PM IST
સની લિયોની
સની લિયોની ફસાઈ મોટા વિવાદમાં, ઉડી ગઈ છે રાતોની નિંદર
હાલમાં રાજ કુંદ્રા પણ ભારે વિવાદમાં ફસાયો હતો
Jun 6,2018, 18:17 PM IST
રાજ કુંદ્રા
આઇપીએલમાં સટ્ટાબાજી પછી ફરી ફસાયો શિલ્પાનો પતિ રાજ કુંદ્રા!
EDએ બિઝનેસમેન રાજ કુંદ્રાની પૂછપરછ કરવા માટે સમન જાહેર કર્યા છે
Jun 5,2018, 15:17 PM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ