हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુઝર્સ
યુઝર્સ News
Watching countries
કયા દેશના લોકો સૌથી વધુ 'ગંદી' ફિલ્મો જોવે છે? જાણો આ લીસ્ટમાં કયા નંબરે છે ભારત
Where People Watch Porn Most: દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ.
Oct 23,2024, 17:20 PM IST
Reliance Jio
યુઝર્સની વહારે આવ્યા મુકેશભાઈ! વર્ષના રિચાર્જનું ટેન્શન ખતમ, આ પ્લાન લેવા પડાપડી
Reliance Jio 365 Days Validity Plan: આ પ્લાન તે લોકો માટે ઘણો સારો છે જેઓ ઘણો ડેટા વાપરે છે અને અમર્યાદિત કોલિંગ ઈચ્છે છે. જો તમે ભારે ઇન્ટરનેટ યુઝર છો અને 5G નેટવર્કનો લાભ લેવા માંગો છો, તો આ પ્લાન તમારા માટે યોગ્ય છે. આ ઉપરાંત, જો તમે આખા વર્ષ માટે રિચાર્જથી છૂટકારો મેળવવા માંગતા હો, તો આ પ્લાન શ્રેષ્ઠ છે.
Aug 12,2024, 19:10 PM IST
google income
Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?
આજે આપણે કોઈપણ સવાલનો જવાબ શોધવો હોય તો તુરંત જ આપણે ગૂગલ સર્ચ કરતા હોઈએ છીએ. ગૂગલ આપણાં દરેકનો એવો મિત્ર છેકે, જે એક પણ રૂપિયો લીધો વિના આપણને દરેક સવાલનોના જવાબ આપે છે. ત્યાં સુધી કે આપણે કોઈ રસ્તો શોધી રહ્યાં હોઈએ તો એ છેક આપણને તે સ્થળ સુધી મુકવા કે લેવા આવે છે અર્થાત્ ગુગલ આપણને દરેક બાબતમાં મદદ કરે છે. પણ શું તમે જાણો છોકે, ગુગલ તો આપણને બધી જ સેવાઓ ફ્રીમાં એટલેકે, સાવ મફતમાં આપે છે તો ગુગલ કેવી રીતે કમાણી કરે છે, અને કેટલી કમાણી કરે છે. જવાબ જાણીને તમે પણ ચોંકી જશો.
Jul 30,2024, 11:46 AM IST
Jio
Netflix-Amazon ને ઝટકો! મુકેશ અંબાણીની આ યોજનાએ બચાવ્યા યુઝર્સના ઢગલો રૂપિયા!
Jio Cinema: હવે લોકોની મનોરંજન માટેની ફેસેલિટી પણ બદલાઈ ગઈ છે. હવે લોકો મોબાઈલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર મૂવી અને ખાસ કરીને વેબસીરીઝ જોવાનું પસંદ કરે છે. એના માટે તમારે ઈન્ટરનેટ અને સ્પેશિયલ ઓટીટી પ્લેટફોર્મ માટે અલગથી ચાર્જ ખર્ચવો પડે છે. આ કોમ્પિટિશનમાં હવે મુકેશ અંબાણીએ શરૂ કરી છે જબરદસ્ત સ્કીમ...જાણો વિગતો
May 27,2024, 15:55 PM IST
ફાઇબર ઇન્ટરનેટ
BSNLએ લોન્ચ કર્યું BookMyFiber પોર્ટલ, દેશના દરેક ખુણે મળશે ફાઇબર ઇન્ટરનેટ કનેક્શન
હવે દેશના પ્રત્યેક ખુણામાં ફાઇબર ઇન્ટરનેટ કનેક્શન લોકોને મળશે. તેના માટે BSNLએ BookMyFiber પોર્ટલ લોન્ચ કર્યું છે. BSNLએ આ સર્વિસને દેશભરના તમામ ટેલીકોમ સર્કલમાં રજૂ કરી છે. તેનાથી હવે ફાઇબર ઇન્ટરનેટની પહોંચ દેશના દુર દુરના વિસ્તારો સુધી પહોંચશે.
Aug 8,2020, 19:50 PM IST
facebook
Facebook / Instagram : સોશિયલ સાઈટના સર્વર ડાઉન થતાં યુઝર્સ થયા પરેશાન
Nov 28,2019, 23:00 PM IST
વ્હોટ્સએપ
તમારા Whatsapp સ્ટેટ્સમાં ટૂંક સમયમાં જ જોવા મળશે આ ફીચર્સ, જાણો શું છે
ફેસબુકની જેમ પોતના કરોડો યૂઝર્સને સ્ટીકર્સનું ફીચર આપ્યા બાદ હવે વ્હોટ્સએપ ટૂંક સમયમાં વધુ ફેરફારો કરવા જઇ રહ્યું છે. હવે તેમને વ્હોટ્સએપના સ્ટેટ્સ ફીચર પર ટૂંક સમયમાં જાહેરાત જોવા મળી શકે છે.
Nov 1,2018, 11:26 AM IST
Trending news
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત