हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મગફળી કાંડ
મગફળી કાંડ News
જુનાગઢ
જુનાગઢ મગફળી કાંડમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, જવાબદારો સામે પગલા લઈશું
જુનાગઢમાં મગફળી કૌભાંડ મામલે આખરે 156 ગુણીઓને પુરવઠા નિગમના ગોડાઉનમાં સિલ કરવામાં આવી છે. ખેડૂત હિતરક્ષક સમિતિ અને અધિકારીઓની હાજરી સીલ કરવાનું કામગીરી કરાઈ હતી. હવે માર્કેટ યાર્ડમાં પડેલી ગૂણીઓની પણ તપાસ કરવા ખેડૂતોએ માગ કરી છે. આ ઉપરાંત મગફળી કેન્દ્રના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. જેમાં 5 જેટલા કૌભાંડીઓ કેદ થયા છે. CCTV કેમેરા ઉપર ખાલી કોથળા નાંખીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. જેને આધારે આજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Feb 2,2020, 10:40 AM IST
Rajkot
મગફળી કાંડ-3: રાજકોટ મગફળી કાંડનો વીડિયો વાયરલ થતા વચેટીયાઓમાં ફફડાટ
મગફળી કાંડ-3: રાજકોટ મગફળી કાંડનો વીડિયો વાયરલ થતા વચેટીયાઓમાં ફફડાટ
Dec 18,2019, 17:07 PM IST
મગફળી કૌંભાંડ
મગફળી કાંડ મુદ્દે આગામી વિધાનસભાના સત્રને ગજવવાની કોંગ્રેસે કરી તૈયારી
ગુજરાતમાં મુખ્યમંત્રીના સીધા આશીર્વાદથી મગફળી કૌંભાડ ચાલી રહ્યુ છે. જે મુદ્દો કોંગ્રેસ અગામી વિધાનસભા સત્રમાં પુરવા સાથે આક્રમકતાથી ઉઠાવશે. આ નિવેદવ આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમણે ઉમેર્યુ કે, ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો ગાંધીધામ જેવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે.
Jun 22,2019, 17:22 PM IST
મગફળી કૌભાંડ
'સરકાર બચાવો મિશન'ના ભાગરૂપે વધુ એક નવું કમિશન: પરેશ ધાનાણી
મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વિકારી રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઇએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચવા કરવામાં આવી છે.
Aug 21,2018, 11:26 AM IST
Judicial investigation commission
મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ માટે ન્યાયિક તપાસ પંચની રચના
હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે.રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત કરી છે.
Aug 18,2018, 21:29 PM IST
મગફળી કાંડ
મગફળી કાંડની તપાસ હાઇકોર્ટના સિટીંગ જજ પાસે કરાવાની માંગ સાથે પરેશ ધાનાણી
વિરોધપક્ષના નેતાએ કહ્યા પ્રમાણે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી. તો 6 મહિનાનો સમય પસાર થયો છતા સરકાર કૌભાંડીઓને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે.
Aug 15,2018, 19:48 PM IST
મગફળી કાંડ
મગફળી કાંડના વિરોધમાં રાજીવ સાતવ યોજશે ધરણા
Gujarat Congress In-charge Rajiv Satav today in Gujarat for protest in Ground nut scam
Aug 14,2018, 10:19 AM IST
મગફળી કાંડ
શાપર મગફળી આગ મામલે પરેશ ધાનાણી અને ફાયરમેન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ
ગોંડલના શાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. તેમાં કરોડો રૂપિયાની મગફળી બળી ગઈ હતી. તો હવે આ આગને લઈને પરેશ ધાનાણી અને ફાયરમેન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.
Aug 12,2018, 11:18 AM IST
મગફળી કાંડ
મગફળી કાંડઃ ભાજપના બે પદાધિકારીઓને કરાયા સસ્પેન્ડ
મગફળી કાંડમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે.
Aug 7,2018, 22:28 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો