हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
253/ 7
(76.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બર્થડે
બર્થડે News
આદિત્ય રોય કપૂર
Aditya Roy Kapoor પર લાગ્યો હતો રણવીર સિંહની ગર્લફ્રેન્ડ ચોરવાનો આરોપ
બોલીવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) આજે પોતાનો 35મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. વર્ષ 2013માં આવેલી આશિકી-2 ફિલ્મએ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ અપાવી. 35 વર્ષના થવા જઈ રહેલા આ અભિનેતાએ ઈન્ડસ્ટ્રીમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. આદિત્ય રોય કપૂર છેલ્લે સડક-2માં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. જન્મદિવસના અવસરે જાણીએ આદિત્ય વિશે કેટલીક અજાણી વાતો...
Nov 16,2020, 11:37 AM IST
રાધિકા આપ્ટે
જન્મદિવસ પર જુઓ Radhika Apte ની 20 સૌથી ગ્લેમરસ તસવીરો
રાધિકા આપ્ટે (Radhika Apte) એ પોતાના કેરિયરની શરૂઆત 2005માં ફિલ્મ 'વાહ લાઇફ હો તો એસી'થી કરી હતી, જોકે ફિલ્મમાં તેમનો રોલ ખૂબ નાનો હતો.
Sep 7,2020, 16:21 PM IST
અરવિંદ કેજરીવાલ
કેજરીવાલ નહી ઉજવે જન્મદિવસ, પરંતુ લોકો પાસે માંગી આ ગિફ્ટ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ 74મા સ્વતંત્રતા દિવસ (74th Independence Day)ના અવસર પર કહ્યું કે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે. આખા દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને હજારની આસપાસ મોત થઇ રહ્યા છે.
Aug 15,2020, 18:06 PM IST
જૈકલીન ફર્નાંડીઝ
આખરે પોતાના બર્થડે પર કેમ ઉદાસ છે Jacqueline Fernandez, શેર કરી મનની વાત
બોલીવુડની જાણિતી સુંદર અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)નો આજે જન્મદિવસ છે. જૈકલીન ફર્નાંડીઝ 35 વર્ષની થઇ ગઇ છે અને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે.
Aug 11,2020, 22:48 PM IST
ranveer singh
B'day: આ જાણીતી અભિનેત્રી રણવીર સિંહની કઝીન છે...જાણો જન્મદિવસ પર જાણી અજાણી વાતો
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) નો આજે જન્મદિવસ છે. 6 જુલાઈ 1985ના રોજ જન્મેલ રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ (birthday) ઉજવી રહ્યો છે. પોતાની અજીબોગરીબ ફેશન સેન્સ ઉપરાંત એવી અનેક વાતો છે જેના કારણે રણવીર સિંહ સતત ચર્ચામાં રહે છે. આવો તેના બર્થડે પર જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો...
Jul 6,2020, 10:09 AM IST
સુહાના ખાન
20 વર્ષથી થઇ Suhana Khan, બર્થડે પર જુઓ તેમના Unseen Photos
સુહાના ખાનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. શાહરૂખ ખાનની પુત્રી હોવા છતાં સુહાના ખાન પોતાની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને લઇને ખૂબ ચર્ચામાં રહે છે.
May 22,2020, 16:53 PM IST
Salman Khan
54 વર્ષનો થયો સલમાન ખાન: પનવેલ છોડી આ ભાઈના ઘરે ઉજવ્યો બર્થડે, VIDEO
બોલિવૂડ (Bollywood) ના દબંગ સલમાન ખાને (Salman Khan) આજે મુંબઈમાં પોતાનો 54મો જન્મદિવસ (Birthday) ખુબ ધામધૂમથી ઉજવ્યો. આ વખતે સલમાને પોતાની ફેવરિટ જગ્યા પનવેલના બદલ મુંબઈ (Mumbai) માં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું.
Dec 27,2019, 8:47 AM IST
રણબીર કપૂર
રણબીરના બર્થ ડે પર આલિયા સાથેનો એક PHOTO થયો ખુબ વાઈરલ, ખાસ જુઓ
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે શનિવારે પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસે તેણે પોતાના બોલિવૂડના ખાસ નીકટના મિત્રો સાથે ઉજવણી કરી.
Sep 29,2019, 12:57 PM IST
અક્ષય કુમાર
અક્ષયે પોતાના બર્થડે પર ફેન્સને આપી ગિફ્ટ, 'પૃથ્વીરાજ'નું ટીઝર કર્યુ રિલીઝ
આ વીડિયો ટીઝરમાં અક્ષય કુમાર (Akshay Kumar)ના 'પૃથ્વીરાજ (Prithviraj)' લુક તો જોવા મળી રહ્યો નથી, પરંતુ અંતમાં જે આકૃતિ સામાન્ય દેખાઇ રહી છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે અક્ષય આ ફિલ્મમાં કેવા લાગશે.
Sep 9,2019, 14:41 PM IST
દિશા પટણી
દિશા પટણીએ બનાવી લીધો છે બર્થડેનો પુરો પ્લાન
બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી 13 જૂનના રોજ પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ દરમિયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જ્યારે બર્થડે પર લોકો તેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે.
Jun 12,2019, 15:07 PM IST
pm narendra modi
વારાણસીમાં જન્મદિવસ પ્રસંગે મહાદેવનાં આશિર્વાદ લેવા પહોંચ્યા PM
વડાપ્રધાને જન્મ દિવસ સ્થાનિક બાળકો સાથે ઉજવ્યો હતો અને બાળકોને સ્ટેશ્નરીની વસ્તુઓ ગીફ્ટ આપી હતી
Sep 17,2018, 22:43 PM IST
આશા ભોંસલે
HBD: આશા ભોંસલેએ બહેન લતા મંગેશકરને કહ્યું, ‘દીદી તમારા સુર નબળા છે’
1933માં મહારાષ્ટ્રના એક નાના ગામ સાંગલીમાં જન્મેલી આશા ભોંસલેને ક્યારે આ વાતનો અંદાજો પણ નહીં હોય કે તેમના અવાજને એક દિવસ આખી દુનિયા સલામ કરશે.
Sep 8,2018, 11:56 AM IST
નંદન નીલકણી
કોંગ્રેસના 'આ' નેતાના તો મોદી પણ છે ફેન, જાણો તેમના વિશે ખાસ વાતો
નંદન નીલેકણી દેશના મોટા ઉદ્યોગપતિ અને રોકાણકાર છે. તેઓ એન.આર.નારાયણમૂર્તિ અને એસ.ગોપાલક્રિષ્ણન સહિત એ સાત એન્જિનિયરોમાં સામેલ હતાં જેમણે 1981માં ભારતની પ્રસિદ્ધ આઈટી કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી. તેઓ એક એવા લીડર પણ છે જેમણે કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડી પરંતુ આમ છતાં મોદી સરકાર પણ તેમની ફેન છે. આજે તેમનો જન્મદિવસ છે તો તેમના વિશે થોડુ વિસ્તૃત જાણીએ.
Jun 2,2018, 14:39 PM IST
Trending news
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ