20 વર્ષથી થઇ Suhana Khan, બર્થડે પર જુઓ તેમના Unseen Photos

સુહાના ખાનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. શાહરૂખ ખાનની પુત્રી હોવા છતાં સુહાના ખાન પોતાની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. 

નવી દિલ્હી: બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાનની લાડલી પુત્રી સુહાના ખાન (Suhana Khan) આજે 22 મેના રોજ પોતાનો 20મો જન્મદિવસ ઉજવી રહી છે. સુહાના ખાનનો જન્મ વર્ષ 2000માં મુંબઇમાં થયો છે. સુહાના ખાને બોલીવુડમાં હાલ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેમના ચાહનારાઓની યાદી લાંબી છે. સુહાના ખાનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. શાહરૂખ ખાનની પુત્રી હોવા છતાં સુહાના ખાન પોતાની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. 

20 વર્ષની થઇ સુહાના ખાન

1/10
image

સુહાના ખાન 20 વર્ષની થઇ ગઇ છે. શાહરૂખ ખાની લાડલી પુત્રી પોતાના ગ્લેમરસ અવતારને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. 

બિકિની ફોટોથી મચાવે છે સનસની

2/10
image

સુહાના ખાનની ઘણી બિકિની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો છે.

બોલ્ડ ફોટોથી મેળવી છે ચર્ચા

3/10
image

શાહરૂખ ખાનની પુત્રીએ હજુ બોલીવુડ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેમનો ફોટો જે પ્રકારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તેનાથી દરેક આશ્વર્યમાં છે.

બોલીવુડ ડેબ્યૂની રાહ

4/10
image

સુહાના ખાન બોલીવુડ ડેબ્યૂ ક્યારે કરશે અને તેના વિશે હાલ કોઇ જાણકારી નથી પરંતુ તેમના ફેન્સની દિલથી ઇચ્છા છે કે સુહાના જલદી જ બોલીવુડ એન્ટ્રી કરે અને પોતના પપ્પાની માફક ધમાલ મચાવી દે.

ઈન્સ્ટ્રાગ્રામ ફોલોઅર્સ

5/10
image

સુહાના ખાને થોડા વર્ષો પહેલા જ સોશિય મીડિયામાં એકટિવ થઈ છે. ઈન્સટ્રાગ્રામ પર સુહાનાના 820 K ફોલોઅર્સ છે. 

ટ્રેડિશનલ ફોટો

6/10
image

સુહાના ખાન વેસર્ટન ઉંપરાત ટ્રેડિશનલ લૂકમાં પણ ઘણી વાર જોવા મળી છે. બ્લેક ડ્રેસમાં તેનો આ લૂક ગજબ છે. તે ઉંપરાત હમણાં જ તેનો સાડીમાં લૂક પણ જોવા મળ્યો હતો. 

લોકડાઉનમાં શીખી રહી છે બેલી ડાન્સ

7/10
image

સુહાના ખાનની થોડા સમય પેહલા એક ફોટો વાયરલ થઈ હતી, જેમાં તે ઓનલાઈન બેલી ડાન્સ શીખતી જોવા મળે છે. 

બોલીવૂડ માટે કરી રહી છે પોતાને મજબૂત

8/10
image

સુહાના ખાને ગયા વર્ષે જ પોતાનું ગ્રેજ્યુશન પૂરું કર્યું છે અને અત્યારના સમયમાં તે એક્ટિંગ અને ડાન્સ શીખી રહી છે. સુહાના ખાન બધી રીતે દરેક બાબતમાં પરફેક્ટ થઈ જશે ત્યારે જ તે બોલિવૂડમાં ડેબ્યુ કરશે. 

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

9/10
image

સુહાના ખાનને સોશિયલ મીડિયા જોઈન કરે વધુ સમય થયો નથી, પરંતુ ઘણાં દિવસોથી તે ઈન્સટ્રાગ્રામ પર પોતાના ઘણા ફોટા શેર કરીને ચર્ચામાં રહી છે. 

લોકડાઉનમાં પરીવાર સાથે વિતાવી રહી છે સમય

10/10
image

સુહાના ખાન આ દિવસોમાં મુંબઈમાં પાપા શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે છે. લોકડાઉનમાં સુહાના પોતાના પરીવાર સાથે સમય વ્યતિત કરી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)