हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બચત યોજના
બચત યોજના News
crorepati
દર મહિને માત્ર 5000 જમા કરાવીને પણ બની શકો છો કરોડપતિ...આ ગજબની ફોર્મૂલા કરશે કમાલ!
SIP એ લાંબા ગાળાની પ્રક્રિયા છે અને લાંબા ગાળે રોકાણકારોને સ્ટ્રોગ વળતર આપે છે. ખાસ વાત એ છે કે તેને લાંબા સમય સુધી જાળવી રાખવાથી તમને ચક્રવૃદ્ધિનો લાભ પણ મળે છે, જેનાથી તમારો નફો વધે છે.
May 19,2024, 18:23 PM IST
gujarat
ગુજરાત ભાજપના પૂર્વ કોર્પોરેટરે કર્યો મોટો કાંડ! બચત યોજનાના નામે ખંખેર્યા લાખો રૂપિ
સુરતમાં 39.64 લાખની છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામા આવી હતી. અનિલ ભોજ ભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા. આરોપ છે કે અનિલે બચત યોજનાના નામે 31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
Dec 20,2023, 19:03 PM IST
Govt Savings Schemes
આ યોજનાઓમાં કરશો રોકાણ તો રિટર્ન મળે લાખોમાં અને ટેક્સમાંથી મળશે છુટ
Govt Savings Schemes: મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના ટૂંકા ગાળાની બચત અને એક વખતની રોકાણ યોજના છે. સ્કીમમાં આંશિક ઉપાડનો વિકલ્પ હશે. બચત યોજનામાં રૂ.2 લાખ સુધીના રોકાણના વિકલ્પ સાથે 2 વર્ષની પાકતી મુદત હોય છે. તેના પર મહિલા રોકાણકારોને 7.5 ટકાના દરે નિશ્ચિત વ્યાજ મળશે.
Jul 27,2023, 12:34 PM IST
Government of India
સરકારે આપી મોટી ભેટ! એક સાથે એક સ્કીમમાં પહેલીવાર આ ત્રણ મોટા ફાયદા
PPF Scheme એવી યોજના છે જે રોકાણકારોને ત્રણ પ્રકારના લાભ આપે છે. તેનાથી રોકાણકારોને ઘણો ફાયદો પણ થાય છે. આ યોજના આવકવેરાની કલમ 80C હેઠળ આવે છે, તેથી PPF ખાતામાં રોકાણ કરાયેલા નાણાં કરમુક્ત છે. PPF ખાતાના ઘણા ફાયદા છે જેની નીચે ચર્ચા કરવામાં આવશે.
Jul 19,2023, 16:19 PM IST
Post office
Post Office ની આ Scheme માં કરી લો રોકાણ, 10 વર્ષમાં બમણીથી વધુ થશે રકમ
Post Office Savings Scheme: જો તમે ઓછા સમયમાં પૈસા ડબલ કરવા માંગો છો, તો આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ વિશે જણાવીશું. એકવાર તમે આ સ્કીમમાં પૈસા જમા કરાવો તો તમને દર વર્ષે વ્યાજ મળે છે.
Jun 17,2023, 20:17 PM IST
રિકરિંગ ડિપોડીઝ
10 હજારના રોકાણ પર મળશે 16 લાખ રૂપિયા, Post Officeની આ સ્કીમમાં ધાંસૂ રિટર્ન
કોઇપણ રોકાણ સાથે રિસ્ક ફેક્ટર સાથે જોડાયેલ હોય છે. જેની જેટલી રિસ્ક ક્ષમતા હોય છે તે આ પ્રકારની પ્રોડક્ટમાં રોકાણ કરે છે. રિસ્ક વધવાની સાથે સાથે રિટર્ન પણ મળે છે. જ્યાં રિસ્ક ઓછું હોય છે ત્યાં રિટર્ન પણ ઓછું હોય છે.
Nov 25,2020, 18:47 PM IST
બચત યોજના
સરકારની બચત યોજનાઓથી જોડાયેલા આ નવા દર જાણી લો, 1 એપ્રિલથી લાગૂ
આજે તમારા ખિસ્સા પ્રમાણે સારા અને ખરાબ બંને સમાચાર છે. પહેલા ખરાબ સમાચાર. સરકારે તેની સ્મોલ સેવિંગ (Small Savings) સ્કીમ અને FD (Fix Deposits) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેનો અર્થ એવો છે કે, હવે બચત યોજનાઓમાં તમારા ખિસ્સામાં પૈસા ઓછા આવશે.
Apr 1,2020, 0:01 AM IST
Trending news
Devvrat Singh Rajawat
13 વર્ષીય ગુજરાતી ગોલ્ફરે કર્યો કમાલ, ઈન્ડિયન ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં મેળવી જીત
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટની કિંમતો આવી સામે, તેનાથી મોંઘી તો ફિલ્મોની ટિકિટ હોય છે
India in Least corrupt countries list
વિશ્વના તે દેશો જ્યાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો છે, જાણો ભારત કયા નંબર પર છે?
Paralympics 2024
હાઈટથી મોટો હતો ભાલો અને સાથે 'LOSER'નો ટેગ, 7 વર્ષમાં કઈ રીતે 'ઝીરોથી હીરો' બન્યો
GSSSB
ગૌણ સેવા દ્વારા લેવાશે મોટો નિર્ણય, સરકારી ભરતીની પરીક્ષા આપનાર ઉમેદવારોને થશે ફાયદો
Valsad Municipality
વલસાડ પાલિકાના પાપે પ્રજાના પૈસાનો વેડફાટ, લાખોના વાહનો બની ગયા ભંગાર
Dhoom 4
શું રણબીર કપૂર..વિકી કૌશલ સાથે રમશે ચોર-પોલીસની રમત? Dhoom 4ને લઈ આવ્યું મોટું અપડેટ
Archaeological Museum
PM મોદીના વતન વડનગરમાં ઐતિહાસિક મ્યુઝિયમ થયું તૈયાર, જે પ્રાચીન સમયની અપાવી દેશે યાદ
SIM Card
નવું સિમ કાર્ડ ખરીદવાના નિયમમાં કરાયો ફેરફાર, સરકારના નિર્ણયથી યુઝર્સને થશે સીધી અસર
7th Pay Commission latest
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે LTC પર કરી મોટી જાહેરાત