हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પતંગ બજાર
પતંગ બજાર News
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: ઉત્તરાયણની ખરીદીને લઇ બજારોમાં જામી લોકોની ભીડ
ઉતરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે શહેરના નાગરિકો દ્વારા આ પર્વની ઉઝવણી માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા બજારોમાં ગ્રાહકો ઉમટી પડ્યા છે. પતંગ અને દોરી બજારમાં ભારે ઘરાકી નીકળી છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારોમાં રોનક વધી છે. ત્યારે કરોડો રૂપિયાની પતંગ અને દોરીનું વેચાણ થશે તેવી આશંકા વેપારીઓને છે. વડોદરાના રોકડનાથ રોડ પર દોરી સુતાવવા પતંગ રસિકો ઉમટ્યા છે.
Jan 13,2020, 21:45 PM IST
Uttaryan
ઉત્તરાયણના એક દિવસ પહેલા સુરતના બજારોમાં રોનક વધી, જુઓ કેવા છે માહોલ
ઉત્તરાયણ પહેલા બજારોમાં ગ્રાહકો ઉમટી પડ્યા છે. પતંગ અને દોરી બજારમાં ભારે ઘરાકી નીકળી છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારોમાં રોનક વધી છે. ત્યારે કરોડો રૂપિયાની પતંગ અને દોરીનું વેચાણ થશે તેવી આશંકા વેપારીઓને છે. સુરતના માર્કેટમાં દોરી સુતાવવા પતંગ રસિકો ઉમટ્યા છે.
Jan 13,2020, 12:45 PM IST
Uttaryan
ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારોમાં રોનક વધી, જુઓ કેવા છે અમદાવાદ-વડોદરાના પતંગ બજાર
ઉત્તરાયણ પહેલા બજારોમાં ગ્રાહકો ઉમટી પડ્યા છે. પતંગ અને દોરી બજારમાં ભારે ઘરાકી નીકળી છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારોમાં રોનક વધી છે. ત્યારે કરોડો રૂપિયાની પતંગ અને દોરીનું વેચાણ થશે તેવી આશંકા વેપારીઓને છે. વડોદરાના રોકડનાથ રોડ પર દોરી સુતાવવા પતંગ રસિકો ઉમટ્યા છે.
Jan 13,2020, 12:10 PM IST
Uttarayan
ઉત્તરાયણ અપડેટ : અમદાવાદમાં હેલ્થ વિભાગના દરોડા, વડોદરામાં પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ
ઉત્તરાયણને લઇને અમદાવાદ અને વડોદરાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ હેલ્થ વિભાગે ચીક્કી-કચરીયાના એકમો પર તપાસ કરી હતી. વિવિધ ખાદ્યચીજોના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે. તો વડોદરામાં ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ ના થાય તે માટે વાડી પોલીસ દ્વારા ગેંડીગેટ થી માંડવી ગેટ સુધી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું... પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 40 જેટલા જવાનો દ્વારા પતંગ બજારમાં વેચાતી ટુક્કલ અને ચાઇનીઝ દોરી ની તપાસ હાથ ધરવામાં આવી
Jan 10,2020, 21:35 PM IST
Depression
પતંગ બજારમાં મંદી: ગ્રાહકનાં બદલે વેપારીઓ પોતે જ લપેટાય તેવી શક્યતા
ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ બજારમાં કાગડા ઉડી રહ્યા છે. પતંગ ના હોલસેલ કે છુટક વેપારીઓ મંદીના બોજા હેઠળ દબાઈ ગયા છે. વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી જે મંદીના વાદળો છવાયેલા છે તે ક્યારે હટશે. આજે પતંગ બજાર સાવ ખાલી જોવા મળે છે. વેપારીઓ નવરા ગ્રાહકોની કાગ ડોળે રાહ જોતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 100 વર્ષથી પણ વધારે અને બાપ દાદાના સમયથી પતંગ બનવાના વ્યવસાય સાથે જોડાયેલા હોય તેવા વેપારીઓ પણ કહી રહ્યા છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 80 ટકા ધંધામાં મંદી છે.
Jan 5,2020, 21:37 PM IST
મકરસંક્રાંતિ
પતંગરસિયાઓ પતંગ બજારમાં ઉમટ્યાં
Vadpdara People reaches at Kite markets for shopping
Jan 14,2019, 0:00 AM IST
મકરસંક્રાંતિ
સુરત: ફ્લાયઓવર બ્રિજ પર ટુવ્હીલર વાહનો માટે પ્રતિબંધ
People in Gujarat all set for Uttarayan celebrations
Jan 13,2019, 19:55 PM IST
મકરસંક્રાંતિ
હવે આકાશમાં જોવા મળશે પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે 'જંગ', જુઓ PHOTOS
મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ચારેબાજુ બજારમાં પતંગો અને દોરીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
Jan 9,2019, 16:13 PM IST
Trending news
Jobs
જલ્દી કરો! મેટ્રોમાં મોટી ભરતી, સેલરી મળશે 2.8 લાખ સુધી, આ છે છેલ્લી તારીખ
Bizzare News
લાંબુ જીવવા અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કીમાં બતાવાયું હતું એવું સાચે થઈ રહ્યુ છે
Jay Bhattacharya
કોરોના વખતે ચર્ચામાં આવ્યા, કોલકાતામાં જન્મ...જય ભટ્ટાચાર્યને ટ્રમ્પે સોંપી જવાબદારી
Patidar
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડ
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે
Israel Hezbollah War
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ