हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
287/ 2
(87.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યાયિક તપાસ
ન્યાયિક તપાસ News
gujarat
મહિલા કોન્સ્ટેબલ કેસમાં ધડાકો; પ્રેમ સંબંધ, અકસ્માત અને 10 દિવસનું કનેક્શન ખૂલ્યું!
છેલ્લા દસ દિવસથી બંને સંપર્ક વિહોણા બનતા હતાશામાં આવી તેણીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યાનુસાર પોલીસ જવાનનું દોઢ માસ અગાઉ અકસ્માત થતાં પોતાના વતન ડાંગ ચાલ્યો ગયો હતો. જ્યાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બંને સંપર્ક વિહોણા બન્યા હતા અને તે દરમ્યાન તેણીએ અંતિમ પગલું ભર્યું હતું.
Mar 20,2024, 19:23 PM IST
gujarat
"મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી",ગુજરાતમાં બીજી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી વર્ષાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો હતો.
Mar 19,2024, 18:18 PM IST
Tis Hazari Court
તીસ હજારી હિંસામાં ન્યાયિક તપાસના આદેશ, 6 સપ્તાહમાં આપવો પડશે રિપોર્ટ
દિલ્હી હાઈકોર્ટે તીસ હજારી હિંસાના મામલાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ ન્યાયિક તપાસ નિવૃત જસ્ટિસ એસપી ગર્ગના નેતૃત્વમાં કરવામાં આવશે.
Nov 3,2019, 16:52 PM IST
Judicial investigation commission
મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ માટે ન્યાયિક તપાસ પંચની રચના
હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે.રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત કરી છે.
Aug 18,2018, 21:29 PM IST
Trending news
Election
મહારાષ્ટ્રના પરિણામની જોવા મળશે ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર અસર, 6 પોઈન્ટમાં સમજો
Online scam
'ફ્રેન્ડશીપ કરવી છે..?' ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી
KYC
રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, જનતા પરેશાન
anger issues
વાત-વાતમાં ગુસ્સો કરતા પાર્ટનરને આ રીતે કરો કંટ્રોલ, મગજ બરફ જેવો ઠંડો રહેશે
Sachin Tendulkar
ર્થમાં સદી ફટકારી યશસ્વીએ રચ્યો ઈતિહાસ, કરી સચિનની બરોબરી
morning habits
સવારની આ 5 ખરાબ આદતો જ બગાડે છે દિવસ, હેલ્ધી અને ફીટ રહેવું હોય તો આજથી જ કરો ફેરફાર
Diabetes Symptoms
ડાયાબિટીસની શરુઆતમાં મોઢામાં થાય છે આ 5 તકલીફો, 1 પણ હોય તો પહોંચી જવું ડોક્ટર પાસે
election results 2024
છેલ્લા બે રાઉન્ડ અને વાવમાં ભાજપને મળી ગઈ જીત, જાણો કઈ રીતે પલટી ગઈ બાજી
AMC School
સુવિધા ઝંખતી અમદાવાદની શાળાઓ, વિદ્યાર્થીઓની સંખ્યા વધારે ક્લાસ ઓછા
shukra gochar 2024
29 નવેમ્બરથી વૃષભ સહિત 3 રાશિઓના સુખના દિવસો શરુ થશે, શુક્ર જબરદસ્ત ધન લાભ કરાવશે