हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diabetes Symptoms
Diabetes symptoms News
Diabetes
પગમાં આવું જોવા મળે તો ચેતી જજો...જાણો ડાયાબિટીસના આ 5 સંકેત વિશે
Diabetes symptoms in leg: પ્રી ડાયાબિટીસમાં જ્યારે તમારું શરીર શુગરનો બરાબર ઉપયોગ કરી શકતું ન હોય ત્યારે તમારા પગમાં કેટલાક ફેરફાર જોવા મળતા હોય છે. આવા જ કેટલાક લક્ષણો વિશે જાણવું ખુબ જરૂરી છે જેને અવગણવું ભારે પડી શકે છે.
Jun 21,2024, 16:19 PM IST
Diabetes
ડાયાબિટીસના દર્દીઓ માટે આ 6 વસ્તુઓ ઝેર છે, બ્લડ શુગર લેવલ કંટ્રોલ બહાર જશે
Diabetes: ડાયાબિટીસ એક એવી બીમારી છે કે એકવાર થઈ પછી આખી જિદંગી હેરાન થવું પડે છે. આ બીમારીમાં ખાવા-પીવાનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. કેટલીક વસ્તુઓ હંમેશા માટે બંધ કરવી પડે છે.
Feb 6,2024, 10:33 AM IST
Diabetes
સવારે ઉઠતાવેંત શરીર આપે આવા સંકેત તો સમજો માથે ઉભો છે મોટો ખતરો!
Diabetes Sign: ડાયાબિટીસ એ એક જટિલ રોગ છે, જે લોકો તેનો ભોગ બને છે તેઓએ તેમના બ્લડ સુગરના સ્તરને કોઈપણ કિંમતે નિયંત્રિત કરવું જોઈએ, અને તેના સંકેતોને ઓળખવા પણ મહત્વપૂર્ણ છે.
Nov 20,2023, 22:01 PM IST
Diabetes Symptoms
ડાયાબિટીસના પ્રારંભિક ચિહ્નો આંખોમાં કેવી રીતે દેખાય છે? અવગણના કરવી મોંઘી પડશે!
નવી દિલ્લીઃ ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે જે અનિયંત્રિત રક્ત ખાંડના સ્તરને કારણે થાય છે. વિશ્વમાં ભારતમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ છે, જેના કારણે આપણા દેશને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે.
Aug 31,2023, 10:52 AM IST
Diabetes Symptoms
બ્લડ શુગર લેવલ વધવા પર શરીરના આ 5 અંગો આપે છે સંકેત, ક્યારેય ન કરો ઈગ્નોર
Diabetes Symptoms In Body Parts: આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય બીમારી થઈ ગઈ છે. ઘણીવાર લોકોને તેનો સંકેત મળી શકતો નથી. પરંતુ આપણા શરીરના કેટલાક અંગો સમય પર સિગ્નલ આપવા લાગે છે. શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા પર અન્ય બીમારીઓ પર ઘેરવા લાગે છે. જેનાથી શરીરના ઘણા અંગો ખરાબ થવા લાગે છે. તેવામાં તમારા માટે તે જાણવુ જરૂરી છે કે ડાયાબિટીસ થતા પહેલા તમે કઈ રીતે સમજો કે તમારૂ બ્લડ શુગર લેવલ વધેલું છે. અહીં જાણો...
Aug 17,2023, 17:43 PM IST
Diabetes Symptoms
સાવધાન! શું તમને તો નથી ને આ બીમારીઓ? ધીમે ધીમે શરીરને કરી નાખે છે ખતમ
Silent Killer Disease: સાયલન્ટ કિલર તે રોગોને કહેવામાં આવે છે જે એકસાથે વ્યક્તિના મૃત્યુનું કારણ નથી બનતી. પરંતુ ધીમે ધીમે ઓર્ગનને નુકસાન પહોંચાડે છે. આ રોગોના લક્ષણો વિશે જાણવું જરૂરી છે.
Feb 24,2023, 15:39 PM IST
Diabetes
Diabetes: આ 4 મસાલાઓની મદદથી કાબૂમાં રહેશે બ્લડ શુગર લેવલ, દર્દીઓને થશે ફાયદો
આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલા આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મસાલા પૈકીના કેટલાક બ્લડ શુગર લેવલ ઘટાડવામાં અક્સીર પુરવાર થાય છે.
Jan 8,2023, 15:45 PM IST
borderline diabetes
Borderline Diabetesના આ છે લક્ષણો, 30 ટકા લોકોને આ રોગ થવાનો છે ખતરો
આજના આ ઝડપી યુગમાં મોટા ભાગના લોકો બીપી અને ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય છે. ડાયાબિટીસ સામાન્ય રોગ બની ગયો હોય તેમ લાગે છે. વિશ્વની દર ત્રીજી વ્યક્તિ આ બીમારીથી પીડિત છે.
Dec 31,2022, 18:57 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!