हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
102/ 9
(48)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નારાજગી
નારાજગી News
મહેન્દ્ર ત્રિવેદી
BJPના વધુ એક નેતાની તંત્ર સામે નારાજગી, કાઢી હૈયાવરાળ
રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. પહેલા કેતન ઈનામદાર, પછી મધુ શ્રીવાસ્તવ બાદ હવે ભાજપના વધુ એક આગેવાન નેતાની તંત્ર સામે નારાજગી સામે આવી છે. પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કંસારા પ્રોજેકટ અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. પોતાના કાર્યકાળ સમયે કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરાયો હતો. પરંતુ આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઈ સંતોષજનક કામ નથી કરાયું. ત્યારે અધિકારીઓની ઢીલીનીતિને કારણે કામ અટક્યું છે તેવું મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે.
Jan 25,2020, 14:07 PM IST
નડિયાદ
નડિયાદ નગરપાલિકાની કામગીરીથી નારાજ BJPના ધારાસભ્યએ લખ્યો પત્ર
ભાજપના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઈએ પત્ર લખ્યો છે. નડીયાદ નગરપાલિકા સત્તાધિશોની ઢીલી કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે. રોડ પરના ખાડા, ગટરોની સફાઈ મામલે નગરપાલિકા અધિકારીને પત્ર લખ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી સામે ટકોર કરી છે. તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા પત્ર લખ્યો છે. રોગચાળાને લઈને પણ જિલ્લા આરોગ્ય અધિકારીને ટકોર કરી છે.
Oct 11,2019, 13:49 PM IST
ધવલ સિંહ ઝાલા
જયરાજ સિંહની નારાજગી યોગ્ય છે: ધવલસિંહ ઝાલા
કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પક્ષથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ભાજપના બાયડ બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જયરાજસિંહની નારાજગી યોગ્ય ગણાવી હતી.ધવલસિંહએ નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ હોવાથી કોંગ્રેસ તૂટી રહી છે.જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પક્ષ ના સનિષ્ઠ સૈનિક અને સારા પ્રવક્તા છે પણ કોંગ્રેસ નો જૂથવાદ કોંગ્રેસ ને પાયમાલ કરી રહ્યો છે જેનો ભોગ ધવલસિંહ ઝાલા ખુબ બન્યાનો સ્વીકાર કર્યો હતો.મનગમતા કાર્યકરો સાથે રાખી ભેદભાવ ની નીતિના કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેમનો હું ભાજપમાં આવવા માંગતા હોય તો સ્વાગત કર્યું હતું.
Oct 5,2019, 16:20 PM IST
કોંગ્રેસ
જયરાજ સિંહ પરમાર કોંગ્રેસથી નારાજ
આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે (Congress) અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. હજુ ગઈ કાલે જ જોવા મળ્યું કે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે વડોદરા જિલ્લા પંચાયતની સત્તા ગુમાવી. ભાજપ (BJP)ના ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર નેતા ઈલાબહેન પંચાયતના પ્રમુખ બન્યા. 36માંથી 26 સભ્યોએ ઈલાબહેનના પક્ષમાં મત આપ્યા હતા. કોગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. ગણતરીના કલાકોમાં વળી પાછા કોંગ્રેસના એક નેતાની નારાજગી બહાર આવી છે. આ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ખુલ્લેઆમ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરીને બળાપો કાઢ્યો છે.
Oct 5,2019, 13:25 PM IST
કુંવરજી બાવળીયા
પેટાચૂંટણી પહેલા કુંવરજી બાવળીયાનું નિવેદન, કહ્યું-ઠાકોર સમાજની નારાજગી દૂર કરવામાં આવશે
પેટાચૂંટણી પહેલા રાજ્ય સરકારમાં પ્રધાન કુંવરજી બાવળીયાએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજની નાગાજગી દૂર કરવામાં આવશે. ચારેય બેઠકો પર ભાજપ જીતશે.
Sep 23,2019, 17:50 PM IST
અમદાવાદ
BJPના કાર્યક્રમમાં કાર્યકરોના બદલે સરકારી શિક્ષકો, નેતાઓ સામે આવી નારાજગી
વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશના મોટા ભાગના રાજ્યોમાં સત્તાધારી ભાજપાના સમગ્ર દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. કલમ 370 દૂર કરવા મામલે કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ સમગ્ર દેશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ કાર્યકરોની નારાજગી જોવા મળી.
Sep 11,2019, 20:46 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018
રાજસ્થાન: સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામ લોકોનો ચૂંટણી બહિષ્કાર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે
Dec 7,2018, 12:47 PM IST
Viral Audio Clip
કોંગ્રેસ નારાજ ધારાસભ્ય વિક્રમ માડમે કાર્યકરને શું કહ્યું હતું? જુઓ વીડિયો
Jul 6,2018, 14:37 PM IST
ગુજરાતી સમાચાર
વાયરલ ઓડિયો ક્લિપ અંગે વિક્રમ માડમે શું કહ્યું? જુઓ વીડિયો
Jul 6,2018, 14:20 PM IST
ગુજરાત કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ઝટકો, ધારાસભ્ય વિક્રમ માડમની નારાજગી સામે આવી
લોકસભાની ચૂંટણી પૂર્વે જાણે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓની પક્ષમાંથી એક પછી એક વિકેટ પડતી દેખાઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કોંગ્રેસના જૂના જોગીઓ પાર્ટીથી અળગા થઇ રહ્યા છે. વિક્રમ માડમના રૂપમાં વધુ એક નેતાની નારાજગી સામે આવી છે. જો તેઓ પાર્ટી છોડે તો પક્ષને મોટો ફટકો પડી શકે એમ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.
Jul 6,2018, 14:38 PM IST
બી એસ યેદિયુરપ્પા
કર્ણાટક: કોંગ્રેસમાં 15થી વધુ MLA કરી શકે છે બળવો, યેદિયુરપ્પાનું મોટું..
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના મંત્રીમંડળ વિસ્તાર બાદ શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. મંત્રીમંડળમાં જગ્યા ન મળવાના કારણે નારાજ થયેલા કોંગ્રેસના અનેક ધારાસભ્યો વિદ્રોહ કરવાના મૂડમાં છે.
Jun 10,2018, 10:48 AM IST
Trending news
Gujarat politics
Vav Byelection Result Live Update : મતગણતરીમાં કોંગ્રેસના ગુલાબસિંહ આગળ, ભાજપ પાછળ
jasprit bumrah
ફ્લાવર નહિ ફાયર નીકળ્યો આ તો... બુમરાહે પર્થ ટેસ્ટમાં ભયંકર તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયા
Winter
શિયાળામાં રાત્રે ત્વચા પર લગાડો આ 4 માંથી કોઈ 1 વસ્તુ, ત્વચા રહેશે સોફ્ટ અને સુંદર
cancer
40 દિવસમાં સ્વસ્થ થઈ સિદ્ધુની પત્ની, 4 આયુર્વેદિક વસ્તુની મદદથી કેન્સર સામે જંગ જીતી
controvery
જૈન મુનિ સૂર્યસાગર મહારાજ બરાબરના બગડ્યા! કહ્યું, યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો
Weather Forecast
ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ઠંડીની પણ આગાહી
Maharashtra Election Results 2024
Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં ટ્રેન્ડમાં પાછી બંપર લીડ મેળવી રહી છે મહાયુતિ, ઝારખંડમાં કાંટાની ટક્કર
Ahmedabad
અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ
Gujarat politics
વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો