हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દારુડિયો પોલીસ
દારુડિયો પોલીસ News
Vadodara
વડોદરામાં PSIએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,CCTV ફૂટેજ આવ્યા સામે
PSI શક્તિસિંહ ચુડાસમા પોતે હોસ્પિટલમાં દાખલ થયો છે, સાથે ફાયરીંગ કરનાર PSI શક્તિસિંહ ચુડાસમાએ ઈજાગ્રસ્ત સુમિત પ્રજાપતિ સામે જ હત્યાની કોશિશની ફરીયાદ નોંધાઈ છે. સુમિત દારૂની હેરફેર કરતો હોવાનો આરોપ પણ ફરીયાદમાં લગાવવામાં આવ્યો છે.
Jun 4,2019, 16:25 PM IST
Vadodara
વડોદરામાં PSIએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
વડોદરાના તરસાલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની,એક ગલ્લા ધારક પર મક્કરપુરા પોલીસ મથકના PSI શક્તિસિંહ ચુડાસમાએ ફાયરિંગ કર્યું છે. ગલ્લા ધારક અને વ્યાજનો ધંધો કરનાર સુમિત પ્રજાપતિ સાથે સામાન્ય બોલાચાલી થતા PSIએ એક સાથે 4 રાઉન્ડ ફાયર કર્યા હતાં.
Jun 4,2019, 16:26 PM IST
Vadodara
વડોદરામાં PSIએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,ભાજપના કોર્પારેટરોએ શું કહ્યું
વડોદરાના તરસાલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની,એક ગલ્લા ધારક પર મક્કરપુરા પોલીસ મથકના PSI શક્તિસિંહ ચુડાસમાએ ફાયરિંગ કર્યું છે. ગલ્લા ધારક અને વ્યાજનો ધંધો કરનાર સુમિત પ્રજાપતિ સાથે સામાન્ય બોલાચાલી થતા PSIએ એક સાથે 4 રાઉન્ડ ફાયર કર્યા હતાં.
Jun 4,2019, 16:26 PM IST
Vadodara
ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ:PSIએ જ યુવક સામે ફરિયાદ નોંધાવી
જેને હાથમાં ગુનાખોરી નાથવાની સત્તા આપવામા આવી છે, તે ગુજરાત પોલીસના અધિકારીઓ જ હવે ગુના આચરવાની તમામ હદો પાર કરી રહ્યાં છે. વડોદરાના પીએસઆઈ ફાયરિંગ કેસમાં ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો છે. નશામાં ધૂત થઈને ફાયરિંગ કરનાર પીએસઆઈએ જ ઈજાગ્રસ્ત યુવકની સામે ફરિયાદ નોંધાવી છે.
Jun 4,2019, 16:27 PM IST
Vadodara
વડોદરામાં PSIએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
સોમવારે રાત્રે વડોદરાના તરસાલી વિસ્તારમાં નશામાં ધૂત એક પીએસઆઈએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પીએસઆઈ શક્તિસિંહ ચૂડાસમાએ સિમિત પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈએ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ સિમિત પર છોડી હતી, જેમાંથી એક પેટમાં અને બે પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત સિમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Jun 4,2019, 16:03 PM IST
Vadodara
શું ગુજરાતમાં પોલીસને ગુનો કરવાનો છુટ્ટો દોર મળ્યો છે?
ગુજરાતમાં પોલીસતંત્ર સાવ ખાડે ગયું હોવાનો પુરાવો રોજેરોજ સામે આવી રહ્યાં છે. સુરતના આરોપીને માર મારીને ફરાર થયેલા 8 પોલીસ કર્મચારીઓનો કિસ્સો હજી આંખ સામે છે, ત્યાં અમદાવાદના સોલા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને રાજ્ય પોલીસવડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. તો ગઈકાલે રાત્રે વડોદરાના તરસાલી વિસ્તારમાં નશામાં ધૂત એક પીએસઆઈએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.
Jun 4,2019, 16:27 PM IST
Trending news
stray cattle
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ, જામનગરમાં રસ્તા પર જતાં ઘોડાએ વૃદ્ધાને અડફેટે લીધા
entertainment
ગંદી-ગંદી ગાળોવાળી શાયરીઓ બોલીને મિર્ઝાપુર વેબસિરિઝમાં આ કલાકારે મચાવ્યો હડકંપ!
gujarat news
ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, CM અને રાજ્યપાલે કરી ખાસ બેઠક
Tech News
હાલ જ મોબાઈલમાં કરી લો આ 4 સેટિંગ, ક્યારેય હેક નહીં થાય તમારું WhatsApp
Food Department
કેમ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે જીવ-જંતુ? તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
Gujarat Weather
તો હવે ગુજરાતમાં આવશે વરસાદ, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય, વાતાવરણમાં આવશે પલટો
Business News
શું તમારી પાસે છે આ 10 કંપનીના શેર? કંપનીઓએ તગડુ ડિવિડન્ડ આપી કર્યો રૂપિયાનો વરસાદ
ellis bridge
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રીએ ફાળવ્યા 32.40 કરોડ
SP Ring Road
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 45 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો, જુઓ વૈકલ્પિક માર્ગ
Rainfall
Video Viral: ટ્રેન પકડતા લપસીને પાટા પર પડી મહિલા, પગ પર ચઢી ગયો કોચ