વડોદરામાં PSIએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

સોમવારે રાત્રે વડોદરાના તરસાલી વિસ્તારમાં નશામાં ધૂત એક પીએસઆઈએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પીએસઆઈ શક્તિસિંહ ચૂડાસમાએ સિમિત પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈએ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ સિમિત પર છોડી હતી, જેમાંથી એક પેટમાં અને બે પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત સિમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Trending news