हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
132/ 10
(38)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તુલસીના ઉપાય
તુલસીના ઉપાય News
tulsi plant
Tulsi Plant: તુલસીના આ છોડની સાથે લગાવો આમાંથી કોઈ એક છોડ, જીવનની સમસ્યાઓ થશે દુર
Tulsi Plant: વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા છોડ અને જળ વિશે જણાવવામાં આવ્યું છે જે ઘરની સુંદરતા વધારવાની સાથે સકારાત્મક ઊર્જા પણ વધારે છે. આવા છોડમાં તુલસી સૌથી પહેલાં આવે છે. તુલસી સાથે કેટલાક અન્ય છોડ પણ ઘરમાં રાખવામાં આવે તો જીવનની ઘણી બધી સમસ્યાઓથી રાહત મળે છે.
Mar 19,2024, 14:29 PM IST
Tulsi ke Upay
Tulsi upay: તુલસીની પૂજા કરવાથી દુર થશે ગૃહ ક્લેશ, આ 5 કામ કરવાથી ખુશીઓથી ભરાશે ઘર
Tulsi ke upay: તુલસીનો છોડ ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરવામાં મદદ કરે છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ સિવાય તુલસીના છોડના કેટલાક સરળ ઉપાયો પણ હોય છે જેને કરવાથી ઘરમાં થતાં ક્લેશ દુર થઈ જાય છે.
Nov 18,2023, 7:20 AM IST
Sookhi Tulsi Ke upay
તુલસીના સૂકા પાંદડા પણ ચમકાવી શકે છે તમારી કિસ્મત! બસ કરો આ કામ, થશે ધનનો વરસાદ
Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરરોજ તેની પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. સૂકી તુલસીનું પણ ખુબ મહત્વ છે. સૂકી તુલસીનો ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
Jul 10,2023, 13:36 PM IST
Tulsi
તુલસીમાં હોય છે લક્ષ્મીનો વાસ, સુકાવવા લાગે તો સમજવું મોટું વિઘ્ન આવશે, કરો આ ઉપાય
Tulsi Plant: જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસીને ઘરમાં લગાવીને રોજ તેની પૂજા કરવાથી ખુશહાલી આવે છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેનાથી ધનલાભના યોગ બને છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. જો કે અનેકવાર તુલસીની દેખભાળ કરવા છતાં પણ તુલસી સુકાઈ જાય છે. આવામાં તરત કઈક ઉપાય કરવા જરૂરી છે.
Jul 3,2023, 23:14 PM IST
Trending news
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ