हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તાહિર હુસૈન
તાહિર હુસૈન News
મૌલાના સાદ
ED ને મળ્યા પુરાવા, દિલ્હીના રમખાણોના આરોપીઓ સાથે જોડાયેલા છે મૌલાના સાદના તાર
ઇડીએ મૌલાના મોહંમદ સાદની કુંડળી તૈયાર કરી લીધી છે. મરકજના દસ વર્ષના ખાતાને ખંગોળવા પર ઘણા એવા પુરાવા મળ્યા છે જે મૌલાના સાદ પર સકંજો કસવા માટે પુરતા છે.
Jun 29,2020, 13:39 PM IST
ક્રાઇમ બ્રાંચ
તાહિર હુસૈને ઉશ્કેરતાં થઇ IB ઓફિસર અંકિત શર્માની હત્યા, ચાર્જશીટ દાખલ
25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં IB અધિકારી અંકિત શર્મા હત્યાકાંડમાં બુધવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ (Crime Branch) એ ચાર્જશીટ દાખલ કરી છે.
Jun 3,2020, 15:53 PM IST
દિલ્હી હિંસા
દિલ્હીઃ હિંસા ભડકાવવાના આરોપમાં તાહિર હુસૈનના ભાઈ શાહ આલમની ધરપકડ
શાહ આલમ પર ઉત્તર પૂર્વી દિલ્હીમાં હિંસા (Delhi Violence) ભડકાવવાનો આરોપ છે.
Mar 9,2020, 23:13 PM IST
AAP
AAP નેતા પર બગડ્યા ગૌતમ ગંભીર, કેજરીવાલની નીયત પર ઉઠાવ્યો સવાલ
દિલ્હી હિંસા (Delhi Violence) મામલે આરોપી તાહિર હુસૈન (Tahir Hussain) સાથે પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન (Amanatullah Khan)એ તાહિર હુસૈનના પક્ષમાં એક ટ્વિટ કર્યું. તેના પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર ભડકી ઉઠ્યા અને તેમણે 'આપ'ની નીયત પર સવાલ ઉભા કરી દીધા.
Mar 8,2020, 9:51 AM IST
Tahir hussain
દિલ્હી તોફાનોમાં તાહિર પર ચોથી FIR, પિસ્ટલ મોબાઇલ જપ્ત, શાહરૂખનાં રિમાન્ડ પણ વધ્યા
દિલ્હીમાં તોફાનોમાં તાહિર હુસૈન પર શનિવારે ચોથી ફરિયાદ દાખલ કરવામાં આવી. ચાંદબાગની મીઠાઇ દુકાનદારે તાહિર પર FIR દાખલ કરાવી દિલ્હી પોલીસે તાહિરને ઘરમાં છુપાવવા મેનેજર સહિત 3 સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તાહિરની લાયસન્સી પિસ્ટલ, કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત કરી લીધા છે. પિસ્ટલને ફાયરિંગની તપાસ માટે ફોરેન્સીક લેબ ખાતે મોકલવામાં આવશે.
Mar 7,2020, 23:57 PM IST
તાહિર હુસૈન
દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈનની ધરપકડ
તાહિર હુસૈન દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં સરેન્ડર કરવાનો હતો.
Mar 5,2020, 15:04 PM IST
Delhi Violence
તાહીરનાં ઘરેથી હિંસક સામાન મળ્યો માટે તેની અને કપિલની સરખામણી ન કરી શકાય: પ્રસાદ
દિલ્હીમાં થયેલી હિંસા વચ્ચે રાજનેતાઓનાં નિવેદનો ચર્ચાનો વિષય બનેલા છે. વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવાઇ રહ્યો છે. ભાજપ હવે આમ આદમી પાર્ટીનાં તાહિર હુસૈન પર નિશાન સાધી રહી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે હવે કહ્યું કે, પાર્ટીએ ભડકાઉ નિવેદનોને ખોટા ગણાવ્યા છે, પરંતુ તાહિર હુસૈનનાં ઘરેથી હિંસાત્મક વસ્તુઓ મળી આવી છે. જેથી આ બંન્ને ઘટનાઓની તુલના થઇ શકે નહી. શુક્રવારે પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે, તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ ચુકી છે. લોકોને ભડકાવવાનો આરોપ છે. હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે. તેમનાં ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, એવામાં આ બંન્નેની તુલના કઇ રીતે થઇ શકે.
Feb 28,2020, 16:31 PM IST
Tahir hussain
દિલ્હી હિંસા પર જાવેદ અખ્તર બોલ્યા- સંયોગથી આરોપીનું નામ તાહિર છે
દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થઈ ચુક્યા છે. હવે આ હિંસા પર ગીતકાર જાવેદ અખ્તરે પણ પ્રતિક્રિયા આપી છે.
Feb 27,2020, 22:45 PM IST
Delhi Violence
તાહિર હુસૈન વિરુદ્ધ હત્યા, હિંસા અને આગચાંપી માટે કેસ દાખલ
અત્યાર સુધી આ હિંસામાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. તોફાનો સાથે જોડાયેલા તમામ કેસોને એસઆઈટી પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
Feb 27,2020, 20:57 PM IST
Delhi Violence
દિલ્હી હિંસાની તપાસ માટે SITની રચના, AAP કોર્પોરેટર તાહિર હુસૈનની ફેક્ટરી સીલ
દિલ્હી હિંસાના મામલામાં આરોપોથી ઘેરાલેયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.
Feb 27,2020, 19:05 PM IST
તાહિર હુસૈન
AAP નેતા તાહિર હુસૈનના ત્યાંથી તેજાબની પોટલીઓ પેટ્રોલ બોમ્બ, ઈંટ-પથ્થર મળ્યાં
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગી રહ્યો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ તાહિર હુસૈન પર ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
Feb 27,2020, 14:44 PM IST
દિલ્હી હિંસા
દિલ્હી હિંસા અને IB કર્મચારી અંકિત શર્માની ક્રુર હત્યામાં તાહિર હુસૈનનો હાથ?
દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 27 જેટલા લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે. Zee News ની ટીમે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું. આ દરમિયાન એવા લોકોને પણ મળ્યાં જેઓ આ હિંસાનો ભોગ બન્યા છે. ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ એ લોકો સાથે પણ વાત કરી જેમણે પોતાના લોકોને ગુમાવ્યાં છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે હિંસાગ્રસ્ત ચાંદબાગ વિસ્તારમાં ગઈ તો દરેકની જીભે એક જ નામ હતું અને તે નામ હતું તાહિર હુસૈનનું.
Feb 27,2020, 7:42 AM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?