हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડોનાલ્ડભઈ અમેરિકાવાળા!
ડોનાલ્ડભઈ અમેરિકાવાળા News
Trump India Visit
ટ્રમ્પ મુલાકાતમાં ખર્ચ મુદ્દે CM બોલ્યા, સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી
અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસના ખર્ચ ઉપર પ્રથમવાર મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખના ગુજરાત સ્વાગતમાં રાજ્ય સરકારે આઠ કરોડ રૂપિયા મંજૂર કર્યાં હતા. જ્યારે કે, અમદાવાદ કોર્પોરેશન તરફથી સાડા ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી. સો કરોડ ની વાતો માત્ર હવામાં છે.
Feb 29,2020, 12:10 PM IST
Trump India Visit
આને કહેવાય ટાઈમ મેનેજમેન્ટ, સમયસર કાર્યક્રમ પતાવીને ટ્રમ્પનું વિમાન ગુજરાતથી ઉડ્યું
ટાઈમ મેનેજમેન્ટ કોને કહેવાય તે ભારતીયોને અમેરિકા પાસેથી શીખવાની જરૂર છે. પરફેક્ટ સમયે અમેરિકાથી નીકળેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતનો કાર્યક્રમ (Trump India Visit) પતાવીને બપોરે 3 કલાકે આગ્રા જવાના રવાના થયા હતા. 2 કલાક 35 મિનીટના રોકાણ બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. ત્યારે હવે આ પછી ટ્રમ્પનો પરિવાર સાતમી અજાયબી ગણાતા તાજમહેલના દીદાર કરશે.
Feb 24,2020, 15:12 PM IST
Trump India Visit
ટ્રમ્પ બોલ્યા, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું
24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યાર બાદ કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી (PM Modi) નો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચે તે પહેલા જ તેઓની વોર્નિંગ કાર અને પાયલોટ કાર મોટેરા પહોંચી ગઈ હતી. કહેવાય છે કે, સ્ટેડિયમમાં 1 વાગ્યાની આસપાસ સવા લાખ જેટલી ભીડ એકઠી થઈ ગઈ છે. જેઓ ટ્રમ્પના આગમનની રાહ જોઈને બેસ્યા હતા.
Feb 24,2020, 15:20 PM IST
Trump India Visit
32 પકવાન સાથેની ગુજરાતી થાળી ટ્રમ્પને પિરસાશે, ઓછા તેલમાં બનાવાઈ ખાસ વાનગીઓ
ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પ (Trump India Visit) ને પણ ગુજરાતના ભવ્ય વ્યંજનોનો શ્રેષ્ઠ આસ્વાદ મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટ્રમ્પ (Donald Trump) માટે સોનાની થાળી અને ચાંદીની ચમચીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ટ્રંપ માટે ખાસ ગુજરાતી વ્યંજન નક્કી કરવામાં આવ્યા છે. તો બપોરના ભોજનમાં ટ્રંપને 32 ગુજરાતી પકવાનની સંપુર્ણ ડિશ પિરસવામાં આવશે. તો જમ્યા બાદ ટ્રંપ માટે ગુજરાતમાં ઉપલબ્ધ ખાસ 4 જ્યુસની પણ વ્યવસ્થા કરાઇ છે. આમ ગુજરાતના ભોજન (Gujarati Food) ની ભવ્યતાનો ટ્રંપને પુર્ણ અનુભવ મળે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Feb 24,2020, 11:09 AM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર