हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડેમેજ કંટ્રોલ
ડેમેજ કંટ્રોલ News
government of gujarat
મોરારી બાપુ વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટે સરકારે ભુપેન્દ્રસિંહને ઉતાર્યા,સાંજે મુલાકાત
દેવભુમિ દ્વારકા ખાતે (Devbhoomi Dwarka) ખાતે રામકથાકાર મોરારી બાપુ (Morari Bapu) પર ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુ ભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં સમગ્ર ગુજરાત (Gujarat) માં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શુક્રવારે મોરારી બાપુના ગામ તલગાઝરડાએ સંપુર્ણ બંધ પાળ્યો હતો. તો આજે મહુવા (Mahuva) અને વીરપુર (Virpur Jalaram Mandir) દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.
Jun 20,2020, 17:33 PM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર પાટણથી લડી શકે છે લોકસભા ચૂંટણી, કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ
લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભારે કકળાટ સામે આવી રહ્યો છે. માણવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે એકાએક રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. જોકે પાર્ટીનું ડેમેજ કંટ્રોલ સફળ રહેતાં કોંગ્રેસને વધુ એક ફટકો પડતાં પડતાં બચી ગયો છે. અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસમાં જ રહેશે અને પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે એવું સુત્રો દ્વારા સામે આવી રહ્યું છે.
Mar 8,2019, 15:21 PM IST
Trending news
Ahmedabad rathyatra
અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
GTL Infrastructure Limited Share
₹4 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 17 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ