हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેક્નોલોજી ન્યૂઝ
ટેક્નોલોજી ન્યૂઝ News
Pubg Mobile
PUBG Mobile: માત્ર ઈન્ડિયન ગેમર્સને મળશે આ ખાસ 3 ફીચર્સ, ખાસ જાણો
પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ્સ એટલે કે PUBG ભારતમાં પાછી ફરે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. અને હવે આ ઈંતજાર ખતમ થવાનો છે. મળતા અહેવાલો પ્રમાણે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગેમ રિલૉન્ચ કરવામાં આવી શકે છે.
Dec 2,2020, 8:58 AM IST
એપલ
iPhone વાપરનારા ખાસ વાંચો અહેવાલ, ખોટી માહિતી બદલ Apple પર લાગ્યો અધધધ...દંડ
જો તમારી પાસે આઈફોન હોય તો એકવાર જરૂર આ અહેવાલ વાંચો. જે iPhone ના દમ પર તમે સ્ટાઈલિસ્ટ બનો છો તેનું એક પણ ફીચર સાચુ નથી. ખરીદારોને ભ્રમિત કરનારા ફીચરના કરાણે Apple પર 12 મિલિયન ડોલરનો દંડ લાગ્યો છે.
Dec 1,2020, 15:58 PM IST
મોટોરોલા 5જી
મોટોરોલા 30 નવેમ્બરે લોન્ચ કરશે સસ્તો 5જી ફોન Moto G 5G, જાણો સંભવિત કિંમત
મોટોરોલા આગામી સપ્તાહે 30 નવેમ્બરે 12 કલાકે ભારતમાં પોતાનો પ્રથમ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે, જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતનો સૌથી સસ્તો 5જી ફોન હોઈ શકે છે. આવો જાણીએ આ ફોનની સંભવિત કિંતમ અને ખાસિયતો.
Nov 27,2020, 13:10 PM IST
પોકો એમ3
POCO M3ની ડીટેલ્સ લોન્ચ, 24 નવેમ્બરે થશે લોન્ચ, જાણો ખાસિયતો
POCO M3 Leak: 24 નવેમ્બરે પોકોનો નવો સ્માર્ટફોન ગ્લોબલ લોન્ચ થઈ રહ્યો છે. ત્યારબાદ તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જાણો ફોનની ખાસિયતો.
Nov 18,2020, 15:33 PM IST
એરટેલ
એરટેલની ગ્રાહકોને ભેટ, યૂઝર્સને ફ્રીમાં મળી રહી છે આ ખાસ મેમ્બરશિપ
ટેલિકોમ કંપની એરટેલે વિરોધીઓને ટક્કર આપવા માટે વધુ એક દાવ ચાલી દીધો છે. એરટેલે પોતાના પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ યૂઝર્સોને ફ્રીમાં Disney+ Hotstar VIP મેમ્બરશિપ આપવાનો નિર્ણય લીધો છે.
Nov 1,2020, 16:31 PM IST
વોટ્સએપ
WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર!, આ ખાસમખાસ સર્વિસ માટે હવે આપવા પડશે પૈસા
ચેટિંગ અને મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) અત્યારે દુનિયાભરમાં ખુબ લોકપ્રિય બની ગયું છે. મોટાભાગના લોકો પોતાના ફોનથી વાતચીત, વીડિયો કોલ અને ચેટિંગ માટે વોટ્સએપ (WhatsApp) નો જ ઉપયોગ કરતા હોય છે. આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે.
Oct 25,2020, 8:41 AM IST
ટ્રાફિક ચલણ
Traffic challan થી જો હેરાન પરેશાન હોવ તો ફટાફટ કરો આ એક કામ...નહીં કપાય ચલણ!
અનેકવાર જાણે અજાણ્યે આપણે ટ્રાફિક લાઈટ જમ્પ(Traffic Light Jump) કરતા હોઈએ છીએ. સ્પીડ કેમેરા ફ્લાયઓવર કે રસ્તા વચ્ચે પણ લાગેલા હોય છે. જો તમે ધ્યાન ન આપ્યું તો ઓવર સ્પીડનું પણ ચલણ(Challan) કપાય તે નક્કી છે. મોટાભાગના લોકોને ઓનલાઈન મળતા ચલણ ઓવર સ્પીડ અને રેડ લાઈટ જમ્પના જ હોય છે. આ ચલણ સ્પીડ કેમેરા(Speed Camera)ની મદદથી કપાય છે.
Oct 15,2020, 11:59 AM IST
એપલના નવા ફોન લોન્ચ
Apple એ લોન્ચ કર્યા iPhone 12 સિરીઝના ચાર ફોન, ફીચર્સ અને કિંમત જાણવા કરો ક્લિક
ગેઝેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે દિવસ આવી ગયો. Appleએ પોતાનો નવો સ્માર્ટફોન iPhone 12 લોન્ચ કરી દીધો છે. કંપનીએ મંગળવારે કેલિફોર્નિયામાં પોતાના હેડક્વાર્ટર ખાતે એક ઈવેન્ટ દરમિયાન iPhone 12 સિરીઝના ચાર ફોન iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro અને iPhone 12 Pro Max લોન્ચ કર્યા.
Oct 14,2020, 13:26 PM IST
શિંકો સ્માર્ટ ટીવી
માત્ર 3,232 રૂપિયામાં સ્માર્ટ ટીવી, જાણો ધમાકેદાર ઓફરની વિગત
જો તમારૂ બજેટ ખુબ ઓછુ છે પરંતુ તમે સ્માર્ટ એન્ડ્રોયડ ટીવી ઈચ્છો છો તો તમારા માટે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં સારી તક છે. શિંકોના સ્માર્ટ ટીવીને સેલમાં 3232 રૂપિયામાં ખરીદી શકાશે.
Oct 13,2020, 17:01 PM IST
people card service
Google પર બનાવો તમારૂ વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ, લોન્ચ થઈ નવી સર્વિસ
Googleએ પોતાના યૂઝરોનો અનુભવ શાનદાર બનાવવા માટે નવા-નવા ફીચર લાવતું રહે છે. આ કડીમાં કંપનીએ ભારતીય યૂઝરો માટે ખાસ people cards'સર્વિસની શરૂઆત કરી છે.
Aug 11,2020, 13:29 PM IST
make in india
આ દમદાર ભારતીય Smartphones વિશે ખાસ જાણો, ચીની કંપનીઓને આપે છે જબરદસ્ત ટક્કર
ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ઘરેલુ બજારમાં ચીની ઉત્પાદનોનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. આવામાં મોટાભાગના લોકો ચીની સ્માર્ટફોનનો પણ ખુબ વિરોધ કરી રહ્યાં છે. તમારા મનમાં પણ ચીની સ્માર્ટફોન્સની જગ્યાએ ભારતીય મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવાનો વિચાર આવતો હશે. પરંતુ અનેકવાર બ્રાન્ડ્સની જાણકારી ન હોવાના કારણે લોકોના મનમાં કન્ફ્યૂઝન રહેતી હોય છે. અહીં તમને ભારતમાં જ બનનારા કેટલાક જબરદસ્ત સ્માર્ટફોન્સની જાણકારી આપીએ છીએ.
Jun 24,2020, 11:50 AM IST
સ્માર્ટફોન
અહીં જાણો Realme X2 ની ભારતમાં કિંમત! 17 ડિસેમ્બરના રોજ થશે લોન્ચ
રિયલમી પોતાના નવા સ્માર્ટફોન Realme X2 ને ભારતમાં આજે (17 ડિસેમ્બર)એ લોન્ચ કરવાની છે. પરંતુ લોન્ચિંગ પહેલાં આ સ્માર્ટફોનની કિંમત લીક થઇ ગઇ છે. ટેલિકોમ ટોકના સમાચાર અનુસાર મંગળવારે લોન્ચ થનાર સ્માર્ટફોન રિયલમી એક્સ2ની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થશે. સમાચારમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ થશે.
Dec 17,2019, 9:06 AM IST
વોટ્સએપ
વોટ્સએપનું 'આ' ખાસમખાસ ફીચર હવે FB મેસેન્જરમાં પણ મળશે
ફેસબુકે વોટ્સએપના એક મોટા ફીચરને મેસેન્જરમાં આપવાની તૈયારી કરી છે. રિપોર્ટ મુજબ મેસેન્જરની કોઈ પણ વાતચીતમાં કોટ એન્ડ રિપ્લાયનું ફિચર આપવામાં આવશે.
Mar 21,2019, 15:29 PM IST
વોટ્સઅપ
આ વર્ષે ગજબના આ 7 ફીચર્સ લાવી રહ્યું છે WhatsApp લાવી રહ્યું દમદાર ફીચર્સ
આખી દુનિયામાં મશહૂર વોટ્સએપ, જેણે મેસેજિંગની રીત જ બદલી દીધી તો 2019 માં 7 એવા ધાંસૂ ફીચર લઇને આવી રહ્યું છે જેનાથી યૂજર્સને નવો એક્સપીરિએંસ મળશે. તેમાંથી કેટલાક ફીચર્સ ડિઝાઇન અને ચેટ્સને સારી બનાવશે તો કેટલીક એપ વાપરવાનો નવો એક્સપીરિએન્સ આપશે. જે ફીચર્સ અમે તમને બતાવી રહ્યાં છીએ તેમાંથી કેટલીક ટેસ્ટિંગ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં લોંચ થવાના છે.
Jan 4,2019, 13:15 PM IST
શાઓમી ફોન
Xiaomi લોન્ચ કરશે સૌથી સસ્તો સ્માર્ટફોન, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) હાલ દેશમાં નંબર 1 સ્માર્ટફોન નિર્માતા કંપની છે.
Dec 22,2018, 13:17 PM IST
આઈવૂમિ 5 સ્માર્ટ ફોન
જોજો..આ ઓફર ન જતી રહે, 1299 રૂપિયામાં મળે છે આ ધાંસૂ 4G સ્માર્ટફોન
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની આઈવૂમિ (iVoomi)એ ઈન્ડિયન માર્કેટમાં પોતાનો 4G સ્માર્ટફોન (iVoomi) V5 લોન્ચ કર્યો છે.
Jun 8,2018, 13:58 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો