हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચારના મોત
ચારના મોત News
અકસ્માત
રાજ્યમાં અકસ્માતની 5 ઘટનાઓમાં 4ના મોત, જુઓ ક્યાં સર્જાઇ અકસ્માતની ઘટના
રાજ્યમાં આજના દિવસે અકસ્માતની અલગ અલગ 5 ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અરવલ્લીમાં એક મહિલાનું મોત, સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું મોત અને ભરૂચમાં અલગ અલગ બે અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત જુનાગઢમાં કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે.
Sep 7,2020, 17:35 PM IST
તાડી
છોટાઉદેપુરઃ ક્વાંટના સિહાદા ગામે ઝેરી તાડી પીધા બાદ એક પરિવારના ચાર સભ્યોના મોત
તાડી પીધા બાદ પતિ-પત્ની અને બે પુત્રોના મોત થયા છે. જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે.
Jun 9,2020, 17:25 PM IST
અકસ્માત
પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માત, ચાર લોકોના મોત
સાંતલપુર તાલુકાના હાઇવે પર બાબરા ગામના પાટિયા નજીક આ ઘટના બની હતી.
Mar 18,2020, 18:54 PM IST
નડિયાદ
નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી, ચારના મોત
નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
May 10,2019, 14:32 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: પાંથવાડા નજીક ગોઝારો અકસ્માત, 4ના મોત
બનાસકાંઠા: પાંથવાડા નજીક ગોઝારો અકસ્માત, 4ના મોત
Jan 21,2019, 11:40 AM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: બોડેલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 4 યુવાનોના મોત, 2 ને ઇજા
બને બાઈક ઉપર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં બંને બાઈક ઉપરના બબ્બે યુવાનોના મોત થયા. જ્યારે બંને બાઈક ઉપર સવાર એક એક ઈજાગ્રસ્ત બન્યા હતા.
Jan 15,2019, 16:34 PM IST
ચારના મોત
ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો, રાજ્યમાં ચાર લોકોના મોત
અમદાવાદમાં ધાબેથી પડી જવાના 12 કેસો, દોરી વાગવાના 16 કેસો, ઇમર્જન્સીના 25 કેસો નોંધાયા છે. મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું છે.
Jan 14,2019, 14:53 PM IST
અમેરીકા
વિસ્કોન્સિન શહેરમાં કરૂણાંતિકા, ટ્રકે 4 બાળકો સહિત 1 મહિલાને કચડી
આ ઘટનામાં ત્રણ બાળકીઓ અને મહિલાનું મોત થઇ ગયું છે, જ્યારે અન્ય એક બાળકી ખુબ ગંભીર અવસ્થામાં મિનિસોટાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Nov 5,2018, 14:26 PM IST
accident
રાજ્યમાં આઠમા નોતરે અકસ્માતની બે ઘટના, કુલ ચાર લોકોના મોત
Oct 17,2018, 20:02 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4ના દર્દનાક મોત, અનેક ઘાયલ
આ અકસ્માત બાદ પંચનામું કરવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની પીસીઆર વાનને પણ ટ્રેક અડફેટે લેતા 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
Jun 10,2018, 10:11 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત