हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત હવામાન અપડેટ્સ
ગુજરાત હવામાન અપડેટ્સ News
Cold Wave
ઉત્તર-પૂર્વથી ફુંકાતા પવનોથી ગુજરાતમા લોકો ઠરી ગયા! ઠંડી અંગે અંબાલાલે શું કરી આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે...પવનની દિશા ઉત્તર અને પૂર્વની રહેતા કડકડતી ઠંડી પડશે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ અપાયું છે. બીજીતરફ અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેશે તેવું અનુમાન કરાયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હાડ થીજવતી ઠંડી પડશે જે લોકોને રીતસરના ધ્રુજાવી દેશે.
Dec 19,2024, 7:54 AM IST
Sabarkantha
Live Video:ઈડરના એક પરિવારને દેખાયું મોત! કાર પથ્થરે અટકી'ને પતિ-પત્નીનો બચી ગયો જીવ
સાબરકાંઠાના ઇડરના વડીયાવીર થી કડીયાદરા જવાના રસ્તા ઉપર કરોલ નદી આવે છે જેમાં ઈડરનું મિસ્ત્રી દંપતી ઈડર તરફ આવી રહ્યું હતું જે દરમિયાન અચાનક કરોલ નદીમાં ભારે પુર આવતા કાર દોઢ કિલોમીટર સુધી નદીમાં તણાઈ હતી
Sep 8,2024, 19:11 PM IST
Monsoon 2024
દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી
છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે.
Jul 20,2024, 17:26 PM IST
Winter 2024
આ સમાચાર વાંચ્યા કે નહીં! લોકોને બપોરે બહાર ના નીકળવા અપીલ, આવી કરાઈ છે ભયાનક આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાં તો 5 દિવસ હિટવેવની આગાહી કરાઈ છે. રાજકોટ કોર્પોરેશને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બિનજરૂરી બહાર ના નીકળવા અને સતત પ્રવાહીનું સેવન કરવાની લોકોને અપીલ કરાઈ છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
Mar 23,2024, 18:08 PM IST
Gujarat Weather
વાવાઝોડા વગર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે! જો આવું થયું તો...અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat weather expert Ambalal Patel predication: આ વર્ષે ચોમાસું સારું જશે તેવી આગાહી તો કરી દેવામાં આવી છે. ત્યારે દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે.
Feb 15,2024, 19:27 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..