हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
147/ 9
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેતન ઈનામદારનું રાજીનામું
કેતન ઈનામદારનું રાજીનામું News
Mahendra Trivedi
નારાજ નેતાઓના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું, પૂર્વ ગૃહમંત્રીએ અધિકારીઓની ઢી
રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. પહેલા કેતન ઈનામદાર, પછી મધુ શ્રીવાસ્તવ બાદ હવે ભાજપના વધુ એક આગેવાન નેતાની તંત્ર સામે નારાજગી સામે આવી છે. પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કંસારા પ્રોજેકટ અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. પોતાના કાર્યકાળ સમયે કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરાયો હતો. પરંતુ આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઈ સંતોષજનક કામ નથી કરાયું. ત્યારે અધિકારીઓની ઢીલીનીતિને કારણે કામ અટક્યું છે તેવું મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે.
Jan 25,2020, 10:39 AM IST
Editor's Point
EDITOR'S POINT: શું દરેક જિલ્લામાં અધિકારીઓથી નારાજ છે ધારાસભ્યો?
આજે વાત કરીશું ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય દબંગ મધુ શ્રીવાસ્તવની... વિકાસના નામે ભલે ભારતીય જનતા પાર્ટીએ દેશ અને ગુજરાતમાં પોતાનું શાસન ટકાવી રાખ્યું હોય.. પરંતુ આજે તે સ્થિતિનું નિર્માણ થયું છે.. જેના પરથી લાગે છેકે ભાજપ સરકારમાં ધારાસભ્યો જ વિકાસથી વંચિત રહી ગયા છે... સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના મનામણાં પછી વાઘોડિયાના ધારાસભ્ય થઈ ગયા છે નારાજ... શું તેમને પણ અધિકારીઓ અને મંત્રીઓ સાથે થઈ ગઈ છે નારાજગી?..કેમ ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે સરકાર સામે બાંયો ચડાવી?... જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...
Jan 24,2020, 22:45 PM IST
Samachar Gujarat
સમાચાર ગુજરાત: સરકાર સામે પણ મધુ શ્રીવાસ્તવે ચઢાવી બાંયો
વડોદરા માં એક બાદ એક ભાજપ ના ધારાસભ્યો નારાજ થઈ રહ્યા છે... સાવલી બાદ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા રાજકીય ભૂકંપ સર્જાયો છે... મધુ શ્રીવાસ્તવ એ અધિકારીઓ કામ ન કરતા હોવાથી મારવાની ધમકી આપી સાથે જ મીડિયા કર્મી સાથે દાદાગીરી કરતા વધુ વિવાદ વકર્યો છે...
Jan 24,2020, 21:45 PM IST
Madhu Shrivastav
સાતમા આસમાને પહોંચ્યો મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો, મીડિયા કર્મી સાથે કરી હાથાપ
શુક્રવારની સવારથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) ચર્ચાના ચગડોળે ચગ્યા છે. પહેલા તો તેમણે ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓને લાફો મારવાની વાત કરી હતી, અને બાદમાં મીડિયા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મી સાથે હાથાપાઈ કરી હતી. ગુસ્સામાં આવીને પોતાનું કન્ટ્રોલ ગુમાવી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મચારીનો કેમેરો છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહિ, આટલે ન અટક્યા હોય તેમ પોતાની દબંગાઈ દાખલીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.
Jan 24,2020, 15:25 PM IST
Madhu Shrivastav
સાચું કોણ અને ખોટું કોણ? વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ કે પછી મહેસૂ
આજે સવારથી ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારી અધિકારી પર આરોપ મૂક્યો છે કે, તેમના કામ અટકાવી દેવાયા છે. જો કામ નહિ થાય તો હું રાજીનામુ આપીશ. તો બીજી તરફ, મહેસૂલ વિભાગના મંત્રી આ સમગ્ર મુદ્દે કહ્યું કે, તે તળાવ પર બાંધકામમે લઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે,,,આ મેટર હાઈકોર્ટમાં છે. ત્યારે આ સમગ્ર મામલે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે જોવું રહ્યું. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે નેતાઓની સરકાર પ્રત્યે હાડોહાડ નારાજગી છે.
Jan 24,2020, 14:51 PM IST
Madhu Shrivastav
ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે ગુસ્સામાં આવીને કરી લાફા મારવાની વાત...
વડોદરામાં ભાજપના વધુ એક ધારાસભ્ય સરકારથી નારાજ છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કામને લઈને અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ મહેસૂલ મંત્રાલયથી નારજ છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી અલગ-અલગ વિકાસના કામો ના થતા હોવાથી તેઓએ રાજીનામાની ચીમકી આપી હતી.
Jan 24,2020, 10:12 AM IST
Madhu Shrivastav
ભાજપ મોવડીઓએ કેતન ઈનામદારનો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં મધુ શ્રીવાસ્તવે
ભાજપ મોવડીઓએ (BJP) કેતન ઈનામદાર (Ketan Inamdar) નો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં વડોદરાના અન્ય એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ (Madhu Shrivastav) રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે. અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી નારાજગી હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે નારાજગી સામે આવી હતી.
Jan 24,2020, 8:56 AM IST
Trending news
Virat Kohli
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી બનશે 'નંબર-1'! તોડી શકે છે સચિનનો મહારેકોર્ડ
lifestyle
સ્ટીમિંગ જેવી સ્કિન ટ્રીટમેન્ટ ચહેરા માટે કેમ જરૂરી? બ્યુટિશિયન પાસેથી જાણો ફાયદા
astrology
વૃશ્ચિક રાશિમાં 'ગ્રહોના રાજા'એ કર્યો પ્રવેશ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
farmers
ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત, આ યોજનામાં વધારી સહાયની રકમ
CNG Supply
CNG Price: CNGના ભાવમાં થઈ શકે છે વધારો..! સામે આવ્યું મોટું કારણ
Pager Blast
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની
heart attack
ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! આટલું રાખો ધ્યાન
Ibrahim Ali Khan
Ibrahim Ali Khan અને Palak Tiwari ના વેકેશનના ફોટો વાયરલ, તમે જોયા કે નહીં ?
earthquake
ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું
Tooth
Tooth: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહત