हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર્ટિકલ 35A
આર્ટિકલ 35a News
Minorities Commission
370ની આડમાં 2-4 પરિવાર લાભ ઉઠાવતા હતા, હવે કાશ્મીરીઓને ફાયદો : લઘુમતી પંચ
લઘુમતી પંચ (Minorities Commission) ના ચેરમેન ગયરુલ હસન રિઝવી (Gairul Hasan Rizvi) એ કહ્યું કે, કલમ 370 લાગુ થયાનાં માત્ર બે ચાર પરિવારોને જ ફાયદો મળતો હતો. હવે જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના લોકોને ફાયદો મળશે. રિઝવીએ કહ્યું કે, અત્યાર સુધી 370 હોવાનાં કારણે લઘુમતી પંચ જમ્મુ કાશ્મીરમાં ઇફેક્ટિવ નહોતું. 370 હટ્યા બાદ લઘુમતી પંચ હવે જમ્મુ કાશ્મીરનાં લોકોનું પણ દુખ દર્દ વહેંચી શકે. ગયરુલ હસન રિઝવીએ કહ્યું કે, લઘુમતી પંચનાં તમામ સભ્ય અને વરિષ્ઠ અધિકારીઓનું એક ડેલિગેશન જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે.
Aug 29,2019, 21:48 PM IST
J&K police
VIDEO: અફવા ફેલવાનારા લોકોને પોલીસ અધિકારીનો મુંહતોડ જવાબ, આપ્યો પુરાવો
જમ્મુ કાશ્મીર (Jammu And Kashmir) ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370 અને 35A ને રદ્દ કર્યા બાદથી જ સમગ્ર દેશમાં અફવાઓનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ શનિવારે રાત્રે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં હિંસા થઇ રહી છે. ત્યાની સ્થિતી ખુબ જ ખરાબ છે. આ સાથે જ કાશ્મીરમાં થઇ રહેલા વિરોધ મુદ્દે સતત વિદેશી મીડિયા અને પાકિસ્તાને પણ ભ્રામક સમાચાર ફેલાવી રહ્યું છે. જો કે આ બધા અસત્યનો ત્યારે પર્દાફાશ થઇ ગયો, જ્યારે જમ્મુ કાશ્મીરનાં પોલીસ અધિકારી ઇમ્તિયાઝ હુસૈન (Imtiyaz Hussain) એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે કાશ્મીરની સામાન્ય સ્થિતીને જોઇ શકાય છે.
Aug 11,2019, 20:54 PM IST
Terror groups
પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો
આ અંગે ગુપ્તચર એજન્સીઓએ કેટલાક સમય પહેલા જ આ તમામ અતિસંવેદનશીલ ગુપ્ત માહિતીઓથી સરકારને અવગત કરાવી દીધા છે
Aug 11,2019, 19:38 PM IST
આર્ટિકલ 35A
જમ્મૂ-કાશ્મીરના આર્ટિકલ 35A વિરૂદ્ધ દાખલ અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
સીજેઐ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ ભાજપ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ નવી અરજી પર સુનાવણી કરશે.
Aug 27,2018, 9:14 AM IST
Trending news
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ