हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજના ગુજરાતી ન્યૂઝ
આજના ગુજરાતી ન્યૂઝ 1 News
Dhanteras
આયુર્વેદ દિવસ પર PM બોલ્યા, ‘21મી સદીનું ભારત ટુકડોમાં નહિ, પણ હોલિસ્ટીક રીતે વિચારે
ગુજરાતમાં આજે ધનતેરસની મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) દ્વારા જામનગરની આર્યુવેદ યુનિવર્સિટીનું લોકાર્પણ કરાયું છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતરમાં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. ત્યારે આયુર્વેદ દિવસ પર ગુજરાતને સ્વાસ્થયને લગતો આ મોટો ઉપહાર બની રહેશે. કોરોનાકાળમાં પણ દુનિયા ભારતના આયુર્વેદનું મહત્વ સમજી ગઈ છે. તો સાથે જ તેઓએ ગુજરાતીઓને ધનતેરસની શુભેચ્છાઓ આપીને સંબોધન કર્યું હતું.
Nov 13,2020, 11:46 AM IST
corona test
અમદાવાદમાં ગલીએ-ગલીએ કરાતા કોરોના ટેસ્ટ મામલે મોટા સમાચાર
અમદાવાદમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. આ સાથે જ આરોગ્ય વિભાગ અને તબીબો એક્ટિવ થઈ ગયા છે. તો તબીબોની દિવાળીની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં બેડ હાઉસફુલ બની રહ્યા છે. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટ (corona test) મામલે મોટા સમાચાર આવ્યા છે. કોરોના ટેસ્ટ કરવા મામલે AMC એ પોલિસીમાં બદલાવ કર્યો છે. હવે વ્યક્તિનું તાપમાન માપ્યા બાદ જ ટેસ્ટ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
Nov 13,2020, 11:17 AM IST
narendra modi
આજે હીરાબાને ન મળી શક્યા પીએમ મોદી, પ્રવાસના અંતે ઘરે આવે તેવી શક્યતા
Oct 30,2020, 11:38 AM IST
Social Distance
વિધવા પુત્રીના દુખ દૂર કરવા માટે માતાજીના નામે પિતાએ 3000 નું ટોળું એકઠું કર્યું
Sep 22,2020, 14:40 PM IST
ફટાફટ ખબર
ફટાફટ ખબર: આજી અને ન્યારીમાં 20થી 50 દિવસ ચાલે તેટલું જ પાણી
મહત્વના સમાચારો જુઓ ફટાફટ એક જ ક્લિક પર...
Mar 12,2020, 10:00 AM IST
મહેમદાવાદ
વ્યાજખોરોના ત્રાસથી યુવકે પહેલા બનાવ્યો VIDEO, પછી ફાંસો ખાઈ કરી આત્મહત્યા
રાજ્યમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી યુવકનો ગયો જીવ. મહેમદાવાદના ખાત્રજના યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા. સ્યુસાઈડ નોટમાં 9 વ્યક્તિનો ઉલ્લેખ કર્યો.
Mar 12,2020, 9:25 AM IST
ફટાફટ ખબર
ફટાફટ ખબર: ચાની ચૂસ્કી સાથે જુઓ મહત્વના સમાચાર એક ક્લિક પર
મહત્વના સમાચારો એક જ ક્લિક પર જાણવા માટે જુઓ વીડિયો.
Feb 25,2020, 8:35 AM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય