हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઈલેન્ડ
આઈલેન્ડ News
France
એક એવો આઈલેન્ડ જે દર 6 મહિને બદલી નાંખે છે દેશ, જો તમે ગયા તો ભરાઈ જશો
ફિજેટ નામનો આ આઈલેન્ડ 1 ફેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી સ્પેનના નિયંત્રણમાં અને બીજા 6 મહિના એક ઓગસ્ટથી 31 જાન્યુઆરી સુધી ફ્રાંસના નિયંત્રણમાં રહે છે. ખાસ વાત એ છે કે છેલ્લા 350 વર્ષથી બંને દેશ આ પરંપરાને નિભાવી રહ્યા છે.
Nov 2,2024, 19:46 PM IST
Jamnagar
ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ
જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે.
Mar 13,2024, 17:08 PM IST
World news
Fingerprint Island: આકાશમાંથી ફિંગરપ્રિન્ટ જેવો દેખાય છે આ ટાપુ, ક્યાં છે આ આઇલેન્ડ?
Where is Fingerprint Island: કુદરતે આ દુનિયાને ખૂબ જ ખાસ રીતે બનાવી છે અને તેને ખૂબ જ સુંદર રીતે સજાવી છે, એટલે જ અહીં એવા અનેક કુદરતી અજાયબીઓ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તમે તમારા જીવનમાં ઘણા ટાપુઓ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે એવા ટાપુ વિશે પણ જાણો છો જે બિલકુલ માનવ ફિંગરપ્રિન્ટ જેવો દેખાય છે? તમે વિચારતા જ હશો કે આવું પણ થઈ શકે છે, હા આ સાચું છે અને આજે અમે તમને આ વાર્તાથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.
Feb 15,2024, 12:45 PM IST
Jamnagar
શા માટે કચ્છના 21 ટાપુ પર પ્રવેશબંધી કરાઈ? વાંચી લો આ જાહેરનામું, આવા છે મોટા અપડેટ
કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમા પર આવેલ એક અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ-21 જેટલા ટાપુઓ આવેલ છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરતા હોય છે.
Jan 24,2024, 18:04 PM IST
Pheasant Island
સાચવજો! વિશ્વના આ ખૂબસુરત આઈલેન્ડ પર બદલાઈ જાય છે 6 મહિનામાં રાજ, ગયા તો ભરાઈ જશો
સામાન્ય લોકો માટે કેટલાક પ્રસંગોએ આ આઈલેન્ડ ખોલવામાં આવે છે. દુનિયામાં એક એવો આઈલેન્ડ છે જેના પર વર્ષમાં 6-6 વખત બે દેશ રાજ કરે છે. આ દેશમાંથી એક સ્પેન છે અને બીજો દેશ ફ્રાંસ. ખાસ વાત એ છે કે હાલમાં બંને દેશણાં આઈલેન્ડને લઈને કોઈ લડાઈ નથી. જોકે આ આઈલેન્ડ પર કોઈ રહેતું નથી.
Apr 8,2023, 13:22 PM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે