हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઈફોન
આઈફોન News
Tech News
મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતી વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો
5 Things to Check While Downloading Apps: આપણે આપણા સ્માર્ટફોનમાં ઘણા હેતુઓ માટે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવી પડે છે. પરંતુ ફોનમાં ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરવી પણ ખતરનાક બની શકે છે. તેથી, દરેક એપ ડાઉનલોડ કરતા પહેલા તમારે સાવચેત રહેવું જરૂરી છે કારણ કે બધી એપ સુરક્ષિત નથી અને તમારી માહિતી ચોરી શકે છે. આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીએ છીએ જેને તમારે એપ ડાઉનલોડ કરતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ.
May 16,2024, 17:04 PM IST
Happy Diwali 2023
Happy Dhanteras: આજે સૌથી સસ્તામાં મળશે આ 5 સ્માર્ટફોન, ધનતેરસ પર ચાંદી જ ચાંદી!
Happy Diwali 2023, Dhanteras Discounts: આજે ધનતેરસ છે. દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનું ઘણું મહત્વ છે. આ દિવસને શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સોનું અને ચાંદી ખરીદીને ઘરે લાવે છે. જો તમે આજે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે શ્રેષ્ઠ તક છે. આજે અમે તમને તે 5 સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે ફોન ખૂબ સસ્તામાં ખરીદી શકાય છે....
Nov 10,2023, 12:12 PM IST
iPhone 15 Pro
iPhone 15 ને ટક્કર આપવા મેદાનમાં આવ્યું સેમસંગ, લાવી રહ્યું છે આ તગડો ફોન
Samsung Galaxy S24 series Launch: સેમસંગ તેની આગામી ફ્લેગશિપ સિરીઝ 2024ની શરૂઆતમાં લોન્ચ કરવા જઈ રહી છે. તે સમય દરમિયાન, જ્યારે OnePlus 12 અને iQOO 12 જેવા ફોન લોન્ચ કરવામાં આવશે, ત્યારે સેમસંગ તેની નવીનતમ Galaxy S24 ફ્લેગશિપ શ્રેણી રજૂ કરવા માટે તૈયાર છે. શ્રેણીમાં ત્રણ મોડલ (સ્ટાન્ડર્ડ, પ્લસ અને અલ્ટ્રા) લોન્ચ કરવામાં આવશે. જો લીક્સની વાત માનીએ તો નવી સીરીઝમાં શાનદાર ડિસ્પ્લે, પાવરફુલ બેટરી અને ઘણી રોમાંચક ફીચર્સ મળી શકે છે. સેમસંગ તેના સેમિકન્ડક્ટર બિઝનેસમાં પડકારોનો સામનો કરી રહી છે. કંપની ચિપની અછતનો સામનો કરી રહી છે, જે તેના ફોન અને અન્ય ઉપકરણોના ઉત્પાદનને અસર કરી રહી છે. આ પડકારનો જવાબ આપવા માટે, સેમસંગ તેના આગામી S-સિરીઝના ફ્લેગશિપ ફોન્સ, Galaxy S24 સિરીઝને, સામાન્ય કરતાં વહેલા લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ફોન જાન્યુઆરીની શરૂઆતમાં લોન્ચ થવાની આશા છે. લોન્ચ પહેલા પણ અફવાઓ ઉડી હતી.
Nov 8,2023, 11:04 AM IST
Tech News
iPhone: શું તમે પણ સાવ સસ્તા ભાવમાં લેવા માંગો છો આઈફોન? જાણી લો આ માહિતી
Oct 23,2023, 10:28 AM IST
IPhone 13 Apple Discount
APPLE iPhone 13 પર છપ્પડફાડ ડિસ્કાઉન્ટ, સેલ પુરો થયા પછી પણ થશે હજારોનો ફાયદો
Apple iPhone 13: Apple iPhone 13 પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, આ ડિસ્કાઉન્ટ એટલું મોટું છેકે, તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો.
Oct 17,2023, 8:27 AM IST
Technology News
iPhone ને રાત પડતા જ કેમ આવી જાય છે 'ઊંઘ'? યૂઝર્સ ચોંક્યા; જાણો શું છે મામલો
iPhone Users: શું તમે પણ એપલનો આઈફોન વાપરો છો? જો તમારો જવાબ હાં હોય તો આ આર્ટિકલ તમારા માટે ખાસ મહત્ત્વનો છે. તમારે આ સમાચાર અંગે ચોક્કસ જાણકારી લેવાની જરૂર છે. જાણો રાત્રે અચાનક કેમ સ્વીચ ઓફ થઈ જાય છે iPhone
Oct 13,2023, 11:38 AM IST
Apple Event
Apple Event 2023: છેલ્લી ઘડીએ સામે આવી iPhone 15 લાઇનઅપની સૌથી મોટી ખાસિયત
Apple Event 2023: Apple Event 2023ની શરૂઆતની છેલ્લી ઘડીમાં iPhone 15ને લગતી સૌથી મોટી માહિતી સામે આવી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. તમને જણાવી દઈએ કે iPhone 15 લાઇનઅપમાં ઘણા મોટા અપડેટ્સ જોવા મળવાના છે, જેના માટે આખી દુનિયાની નજર વન્ડરલસ્ટ ઈવેન્ટ પર કેન્દ્રિત છે, જો કે, આ ઈવેન્ટ શરૂ થવાના થોડી મિનિટો પહેલા જ આ ઈવેન્ટ વિશે જાણકારી મળી છે. સૌથી મોટા અપડેટ્સ સામે આવ્યા છે, જેના વિશે તમારે જાણવું જોઈએ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ અપડેટ્સ તમારા સુધી લાવનારા સૌપ્રથમ છીએ જેથી તમને ખબર પડે કે તમે લોન્ચ દરમિયાન શું નવું મેળવવા જઈ રહ્યા છો.
Sep 13,2023, 7:54 AM IST
apple
iPhone પ્રેમીઓ માટે મોટા સમાચાર, કંપની ભારતમાં વધુ 3 નવા Apple સ્ટોર શરુ કરશે
New Apple Store: રિપોર્ટ અનુસાર એપલ પોતાની ભવિષ્યની યોજનાઓમાં દિલ્હી અને મુંબઈ પર વધુ ફોકસ કરશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજો ભારતીય સ્ટોર વર્ષ 2025માં મુંબઈના બોરીવલીમાં ખુલવાની ઉમ્મીદ છે.
Jun 5,2023, 15:25 PM IST
એપલ
iPhone વાપરનારા ખાસ વાંચો અહેવાલ, ખોટી માહિતી બદલ Apple પર લાગ્યો અધધધ...દંડ
જો તમારી પાસે આઈફોન હોય તો એકવાર જરૂર આ અહેવાલ વાંચો. જે iPhone ના દમ પર તમે સ્ટાઈલિસ્ટ બનો છો તેનું એક પણ ફીચર સાચુ નથી. ખરીદારોને ભ્રમિત કરનારા ફીચરના કરાણે Apple પર 12 મિલિયન ડોલરનો દંડ લાગ્યો છે.
Dec 1,2020, 15:58 PM IST
apple
એપલનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચ્યું, આ મુકામ હાસિલ કરનારી USની પ્રથમ કંપની
નેસડેક પર બુધવારે સવારે કારોબાર દરમિયાન એપલના શેર 467.77 ડોલર પર પહોંચી ગયા અને આ સાથે કંપનીનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું હતું.
Aug 20,2020, 11:20 AM IST
apple iphone 12
સામે આવી એપલ iPhone 12ના બેઝ મોડલની કિંમત, જાણો ડીટેલ્સ
એક નવા રિપર્ટમાં એપલ iPhone 12 સિરીઝના બેઝ મોડલની કિંમતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ જૂના જનરેશનના મોડલથી 50 ડોલર મોંઘો હોઈ શકે છે.
Jul 12,2020, 12:30 PM IST
apple watch 6
Apple Watch 6 રાખશે યૂઝરની મેન્ટલ હેલ્થનું ધ્યાન, પેનિક એટેકથી બચાવવાનો પ્રયત્ન
પેનિક એટ્ક્સ વિશે માનવામાં આવે છે કે તે ગમે ત્યારે થઈ શકે છે. તેના માટે કોઈ ખાસ કારણ જોઈએ નહીં. તેવા ઘણા મામલા જોવા મળ્યા, જેમાં લોકોને ભીડ વાળી જગ્યા, દુકાનો અને પબ્લિક વાહનમાં પેનિક એટેક આવે છે. મેડિકલ ભાષામાં તેને અગોરાફોબિયા કહે છે.
May 11,2020, 10:38 AM IST
આઈફોન
Apple લોન્ચ કરશે સસ્તો iPhone, કિંમત જાણીને ચોંકી જશો
વિશ્વમાં સૌથી મોંઘા ફોન બનાવતી કંપની એપલ હવે ખુબ સસ્તા આઇફોન બનાવવા જઈ રહી છે.
Jan 22,2020, 18:42 PM IST
એપલ
Apple આજે લોન્ચ કરશે iPhone 11 સિરીઝના સ્માર્ટફોન, જાણો શું છે ખાસ
iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમા OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જ્યારે iPhone 11મા પહેલાની જેમ LED ડિસ્પ્લે હશે.
Sep 10,2019, 17:34 PM IST
આઈફોન
વ્યાપાર યુદ્ધઃ અમેરિકાના નવા ચીન ટેરિફ બાદ આઈફોન થશે 100 ડોલર મોંઘો
ચીન પર નવા ટેરિફને લઈને ગુરૂવારે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ એપલના સ્ટોક વેલ્યૂમાં 42 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
Aug 3,2019, 19:20 PM IST
ભારત
શોકિંગ: ભારતના 13 VVIPઓના iPhone પર માલવેર એટેક!, ડેટા ચોરીની આશંકા
દેશમાં 13 વીવીઆઈપીના આઈફોન (iPhone) પર માલવેર એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Jul 14,2018, 15:57 PM IST
Trending news
Fruits
આ 5 ફળને ફ્રીજમાં રાખીને ખાવા સૌથી ખતરનાક, ખાધા પછી તુરંત પેટમાં શરૂ થાશે ગળબળ
Indian railways
સાવ સસ્તામાં ધાર્મિક સ્થળોના દર્શન! રેલવે લાવ્યું શાનદાર ટૂર પેકેજ, ટિકિટ માટે ધૂમ
Chaudhary Fawad Hussain
પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારે
Relationship Tips
Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, છોડી દો આજથી જ
Government scheme
ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા નહીં કરવા પડે કોઈને ભઈ બાપા, અપનાવો આ સરળ રીત
Fibroids
Fibroids: ગર્ભાશયમાં થઈ હોય ગાંઠ તો ખાવા લાગો આ ફળ, સંકોચાવા લાગશે ફાઈબ્રોઈડ જાતે જ
Ambalal Patel
ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહી
Shah Rukh Khan
ધર્મ પરિવર્તન પર ગૌરી ખાને કરી મોટી વાત, ઈસ્લામનો સન્માન કરું છું, પણ....
Get Rid Of Tanning
Get Rid Of Tanning: તડકાના કારણે કાળી પડેલી ત્વચાને નોર્મલ કરવા ટ્રાય કરો આ ફેસ પેક
Adani
અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટ