हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંધી તોફાન સાથે વરસાદની આગ
આંધી તોફાન સાથે વરસાદની આગ News
gujarat monsoon update
ગુજરાતમાં આ રાઉન્ડ બાદ આવશે વરસાદનો ખતરનાક નવો રાઉન્ડ! આ તારીખથી ફરી થશે દે ધનાધન...
Weather Forecast For Gujarat: ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે. જી હા....ગુજરાતના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 31 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જેમાંથી સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 39.74 ટકા વરસાદ પડ્યો છે. આ સાથે આગામી પાંચ દિવસ માટે પણ આગાહી કરી છે.
Jul 17,2024, 17:07 PM IST
gujarat monsoon update
આજકાલમાં કંઈક નવાજૂની થશે! ભાગ્યે જ ગુજરાતમાં એવું બનશે કે...જાણો વરસાદની આ આગાહી
Gujarat Weather Forecast: આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતભરમાં વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
Jul 16,2024, 17:00 PM IST
gujarat monsoon update
ભયાનક છે અંબાલાલ પટેલની આ આગાહી! ગુજરાતમાં કાળી આંધી આવશે, ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય
Gujarat Weather Forecast: વરસાદની રાહ ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે વરસાદની આગાહી કરી દીધી છે. ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે.
Jul 14,2024, 16:57 PM IST
gujarat monsoon update
ધોધમાર વરસાદ પડવાથી ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત! આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના અનેક ગામ જળમગ્ન જોવા મળ્યા હતા. જુઓ દક્ષિણના વરસાદ પર આ ખાસ અહેવાલ. નવસારી જિલ્લાના જલાલપોરમાં જ્યાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે.
Jul 13,2024, 20:38 PM IST
gujarat monsoon update
ગુજરાતમાં આજે અહીં પડ્યો આફતનો વરસાદ! દક્ષિણમાં દે ધનાધનથી ક્યાં આવી મોટી આફત?
13 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સતત ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી ભરેલું હતું. વલસાડના ઉમરગામ તાલુકામાં જ્યાં ભારે વરસાદને પગલે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે.
Jul 13,2024, 18:59 PM IST
gujarat monsoon update
ભર ચોમાસે ફરી ગઈ ચોમાસાની આખી સિસ્ટમ! અંબાલાલ પટેલની સૌથી આઘાતજનક આગાહી
Ambalal Patel Predication: સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે, ગુજરાતનો અડધો ભાગ હજી પણ કોરોધાકોર છે. આ વચ્ચે 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. મહત્વનું છે કે રાજ્યમાં મોન્સૂન સક્રિય છે પરંતુ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થઈ રહી. જેના કારણે વાદળો તો ઘેરાય છે, પરંતુ વરસાદ નથી પડી રહ્યો. વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખેંચાઈ જતા રોજ વાદળો બંધાવા છતા અપેક્ષા મુજબનો વરસાદ નથી આવી રહ્યો અને વાતાવરણમાં ગરમી વધી રહી છે.
Jul 12,2024, 16:58 PM IST
gujarat monsoon update
ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશે
Gujarat Monsoon Update: ગુજરાતમાં હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટીયા બેસી જશે. થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાં જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મોટી આગાહી સામે આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ રહેશે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જયારે આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
Jul 11,2024, 16:55 PM IST
Trending news
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી