You will be shocked News

આખા ભારત સાથે ઠગાઇ કરીને આવેલા મહાઠગને પોલીસે ઝડપી લીધો, આંકડા સાંભળી ચોંકી ઉઠશો
પરિચિત વ્યક્તિઓના નામે વેપારીઓને ફોન કોલ્સ કરી તેઓ સાથે ઠગાઇ કરતા રાજસ્થાનના મહાઠગને ગણતરીના કલાકમાં સુરત શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નરને સુરત શહેરમાં કોઇ વેપાર ધંધો કરતા વેપારીઓ સાથે કોઇ ઠગાઇ ના થાય તેની તકેદારી રાખવા અંગે સુચના આપી હતી. દરમિયાન ગઇ કાલ તા.૨૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના સમયે સુરતના જવેલર્સના વેપારી દિપકભાઇ ચોકસીને એક અજાણ્યા ફોન નંબરથી ફોન આવેલ કે, “મે એમ.એલ.એ. પાલી, રાજસ્થાન સે બોલ રહા હું હમ ફેમીલી કે સાથ સુરત આયે હુયે હે, ઓર સુરત સે જયાદા માત્રા મે ગોલ્ડ જવેલરી ખરીદને કા હૈ હમને હમારે તરીકે સે ઓનલાઇન સર્ચ કીયા તો આપકા નામ મીલા હૈ” અને તેમ કહી બીજી વખત ફરી ફોન આવેલ કે, તેમના સંબધીને અમદાવાદ ખાતે દવાખાના કામ અર્થે રૂપીયા પાંચ લાખ જોઇએ છે તો તમે મોકલી આપો અમે સાંજે આવી તમારો હીસાબ સાથે કરી દઇશુ અને તમને કોઇનો પણ રેફરેન્સ જોઇતો હોય તો મને કેજો હુ તેઓ પાસે રેફરેન્સ અપાવીશ. 
Feb 25,2022, 23:05 PM IST
કડીમાં નર્સ જ કરી રહી છે દર્દીઓનાં જીવન સાથે ચેડા, કિસ્સો વાંચી થથરી જશો
Apr 21,2021, 16:43 PM IST
સૌરાષ્ટ્રની રાજપૂતાણીને રસોઈ નથી આવડતી? લગ્નની પહેલી મુલાકાતમાં દરબારને કહ્યું હતું!
Mar 30,2021, 19:31 PM IST

Trending news