हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
You Tube
You tube News
You Tube
You Tube નું આ શાનદાર ફિચર કરશે તમારા ઈન્ટરનેટના ડેટાની બચત, જાણી લો આ સરળ Tips
નવી દિલ્લીઃ You Tube માં એક નવું શાનદાર ફિચર એડ થવાનું છે. જેનાથી આગામી દિવસોમાં તમારા ઈન્ટરનેટ ડેટાની સારી એવી બચત થઈ શકશે. આ નવું ફિચર Android અને ios બન્ને યૂઝર્સને કામ લાગશે.
May 6,2021, 13:08 PM IST
G-Mail
G-Mail, યૂ-ટ્યૂબ સહિત ગૂગલની ઘણી એપ થઈ ડાઉન, ટ્વિટર પર શરૂ થયો ટ્રેન્ડ
સોમવારે સાંજે અચાનક યૂ-ટ્યૂબ અને જીમેલ સહિત ગૂગલની તમામ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું છે.
Dec 14,2020, 17:59 PM IST
Laung Laachi
આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બના
ફેમસ પંજાબી સોન્ગ ‘લોંગ લાચી’ (Laung Laachi) વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) પર શુક્રવારે એક બિલિયન વ્યૂ સુધી પહોંચનારું પહેલું ભારતીય ગીત બની ગયું છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં જ આ ‘લોંક લાચી’ નામની પંજાબી ફિલ્મનું ગીત ‘લોંગ લાચી’એ યુટ્યુબ પર 1 બિલિયન વ્યૂઝ મેળવી લીધા છે. 21 ફેબ્રુઆરી, 2018ના રોજ આ વીડિયો (VIDEO) ને ટી-સીરિઝે પોતાના પંજાબી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું.
Dec 21,2019, 8:23 AM IST
ગુડ ન્યૂઝ
ગુડ ન્યૂઝમાં જાણો જામનગરના ખીજડિયા ગામના હાઇટેક લાખોપતી ખેડૂત વિશે
આજના શહેરીકરણ ના યુગમાં ગામડાના યુવાનો પારંપારિક ખેતીનો વ્યવસાય છોડીને રોજગારી માટે શહેરો તરફ વળી રહ્યા છે. પરંતુ નાના એવા ગામમાં જ રહી અને સીએસ સુધીનો ઉચ્ચ અભ્યાસક્રમ કર્યા બાદ પણ જામનગર જિલ્લાના ખીજડીયા ગામના 30 વર્ષિય યુવા હાઈટેક ખેડૂત નિકુંજ વસોયાએ પોતાના જ ગામમાં અને પોતે જાતે પોતાના ખેતરમાં ઉગાવેલી શાકભાજીઓની રસોઈ બનાવી ડિજીટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો લોકો સુધી પહોચી મહિને લાખોની આવક કરી સાબિત કરી આપ્યું છે કે ગામડાઓમાં પણ રોજગારી છે પરંતુ તેને મેળવવા માટે યુવાનોમાં ધગસ હોવી જરૂરી છે...નિકુંજે ખેતરમાંથી દેશી પધ્ધતિથી રસોઈ-શો ના આ અનોખા અભિગમથી ખેડૂતોની નવિ પરિભાષા ઉભી કરી છે.
Dec 1,2019, 12:49 PM IST
સોશિલય મીડિયા
હવે સોશિયલ મીડિયા, ફેસબુક, વ્હોટ્સએપ સામેની અરજીઓની સુનાવણી સુપ્રીમમાં થશે
ફેસબૂકે સોશિયલ મીડિયા પ્રોફાઈલની સાથે આધાર લિન્ક કરવાની અરજીઓને સુનાવણી સુપ્રીમમાં કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના અંગે સુપ્રીમે સુનાવણી કરતાં સુપ્રીમે નોટિસ આપી છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા અંગે મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પણ અરજીઓ પડતર છે.
Oct 22,2019, 17:20 PM IST
લગે રહો મુન્નાભાઇ
13 વર્ષ બાદ ફરી જોવા મળશે મુન્નાભાઇ, પ્રાજક્તા કોલી સાથે કરશે મુલાકાત
પ્રાજક્તા જેમને તેમના યૂટ્યૂબ ચેનલ પર 'Mostly Sane' ના નામથી પણ ઓળખવામાં આવે છે, તે પોતાની પરફેક્ટ કોમિક ટાઇમિંગ અને ક્રાઉડ-પુલિંગ કન્ટેટ માટે ખૂબ લોકપ્રિય છે.
Sep 25,2019, 8:47 AM IST
ઉદયપુર
'ફિયાન્સ' પાસેથી 'લાંચ' લેવાનું મોઘું પડ્યું આ ઈન્સ્પેક્ટરને....!
રાજસ્થાનના ઉદયપુરમાં એક પોલિસ ઈન્સ્પેક્ટરે પોતાની લગ્ન માટે એક પ્રી-વેડિંગ વીડિયો શૂટ કરાવ્યો હતો, પરંતુ હવે આ વીડિયો તેના માટે મુસિબત બની ગયો છે. કારણ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.
Aug 27,2019, 21:02 PM IST
Trending news
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા