हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
104/ 6
(18.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
west bengal Assembly elections
West bengal assembly elections 0 News
pm modi
ચૂંટણી રેલીમાં બોલ્યા PM, ભાજપની ડબલ એન્જિન સરકાર બંગાળને આપશે નવું રાજકીય વાતાવરણ
ટીએમસી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સરકારના નિર્ણય સરકાર નક્કી કરશે ટોલાબાજ નહીં. તંત્રનો નિર્ણય તંત્ર લેશે, ટોલાબાજ નહીં. પોલીસના નિર્ણય પોલીસ કરશે ટોલાબાજ નહીં. પીએમ મોદીએ કહ્યુ કે, આ વખતે વૈશાખની આંધી ટીએમસી સરકાર અને તેના ગુંડાને ઉડાવી લઈ જશે.
Apr 10,2021, 17:04 PM IST
Mamata Banerjee
Bengal Election: મમતાનો મોટો આરોપ- ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને ભાજપે આપ્યા છે પૈસા
પશ્ચિમ બંગાળના રાયદિધીમાં શનિવારે મમતા બેનર્જીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી કે તે અસદુદ્દીન ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને મત ન આપે.
Apr 3,2021, 20:32 PM IST
west bengal Assembly elections
મતદાતામાં જોવા મળ્યો ઉત્સાહ, પશ્ચિમ બંગાળમાં 80.43% અને અસમમાં 73.03% મતદાન
ચૂંટણી પંચ પ્રમાણે બંગાળમાં સાંજે છ કલાક સુધી 80.43 ટકા મતદાન થયું જ્યારે અસમમાં 73.03 ટકા લોકોએ મતદાન કર્યું છે. પરંતુ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક હિંસાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે અસમમાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે.
Apr 1,2021, 19:27 PM IST
west bengal Assembly elections
West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ
bjp candidate ashok dinda: પશ્ચિમ બંગાળથી ફરી હિંસાની ઘટના સામે આવી છે. પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડા પર હુમલો થયો છે.
Mar 30,2021, 18:25 PM IST
Mamata Banerjee
Mamata Banerjee ને હારનો ડર? ભાજપના નેતાને ફોન કરી માંગી મદદ, વાયરલ થયો ઓડિયો
મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હારનો ડર લાગી રહ્યો છે. ભાજપે આ દાવો કરતી એક ઓડિયો ટેપ પણ જારી કરી છે, જેમાં મમતા બેનર્જી ભાજપ નેતા પાસે ચૂંટણી જીતાડવા મદદ માંગી રહ્યાં છે.
Mar 27,2021, 16:40 PM IST
PM Modi Bangladesh visit
PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું- આ આચાર સંહિતાનું ઉલ્લંઘ
ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખગડપુરમાં કહ્યું- અહીં ચૂંટણી થઈ રહી છે અને તે (પીએમ) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર વ્યાખ્યાન આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે.
Mar 27,2021, 16:15 PM IST
Amit Shah
મહિલાઓને 33 ટકા અનામત આપવાની જાહેરાત, સંકલ્પ પત્રમાં અમિત શાહની મોટી વાતો
પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રવિવારે કલકત્તામાં પશ્વિમ બંગાળને લઇને ભાજપના વિઝનને ગણાવનાર મેનિફેસ્ટોને જાહેર કર્યો છે.
Mar 21,2021, 19:42 PM IST
west bengal Assembly elections
Bengal Election: બંગાળની ધરતી પર CM મમતા પર શિવરાજનો હુમલો, કહ્યું- 'દો મઈ, દીદી ગઈ
ભાજપ તરફથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Chief Minister Shivraj Singh Chauhan) પણ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે બંગાળમાં નારો આપ્યો, 'દો મઈ દીદી ગઈ, ભાજપા આઈ.'
Feb 28,2021, 18:44 PM IST
Trending news
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો