हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
SCO
186/ 5
(19.4)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
weather forcast
Weather forcast News
today weather news
Weather Forcast: દેશભરમાં આગ ઝરતી ગરમી! જાણો શું થશે ગુજરાતની દશા
Weather Updates: ઉનાળો હવે દિનપ્રતિદિન વધુને વધુ આકરો બની રહ્યો છે. દેશભરમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ક્યાંક 40 તો ક્યાંક 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન. જાણો હવામાન વિભાગની આગાહી, આ સપ્તાહમાં શું થશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોનો હાલ...
May 9,2024, 11:23 AM IST
Ambalal Patel
ભુક્કા કાઢતો વરસાદ ગુજરાતમાં ક્યાં ખોવાયો? ધોધમાર વરસાદ પડશે કે કેમ? જાણો નવી આગાહી
Weather Forcast Updates: રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ગુજરાતમાં વધુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. મોટાભાગે જે વરસાદ રહેશે તે છૂટોછવાયો હળવો વરસાદ હશે. એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. તેમણે ગુરુવારથી રાજ્યમાં વરસાદની સંભાવનાઓ ઘણી ઓછી થઈ જવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી વરસાદ ઘણો ઘટી જશે. આ પછી ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ઘટી જવાની અને હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછી રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે.
Aug 23,2023, 16:54 PM IST
Ambalal Patel
Ambalal Patel: જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી, ક્યા-ક્યારે પડશે વરસાદ?
Weather Forcast: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે ખેડૂતોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં વધારે વરસાદ થવાની શક્યતા નથી.
Aug 23,2023, 8:17 AM IST
Ambalal Patel
ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ તારીખથી આ વિસ્તારોમા શરૂ થશે અતિભારે વરસાદ
Ambalal Patel: અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. જેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વિનાશ વેરી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 20 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. થોડા દિવસના વિરામ બાદ હવે ફરી એક વાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે. આવી આગાહી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજથી મઘા નક્ષત્ર બેસી ગયું છે તેથી હવે ફરી વરસાદી માહોલ શરૂ થશે.
Aug 17,2023, 17:18 PM IST
Gujarat Weather Report
ગુજરાતમાં આગામી 5 દિવસ રીતસરની બુમ પડાવશે બફારો, નહીં ચાલે AC વગર
Gujarat Weather Forecast: 25મી મે સુધી રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. જોકે, તે પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
May 24,2023, 9:54 AM IST
weather update
Weather Update: આ રાજ્યોની પથારી ફેરવશે વિનાશક વરસાદ, જાણો ગુજરાતના શું થશે હાલ
Imd Weather Alert: હરિયાણા સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં કેટલાંક સ્થળોએ તો ભારે પવન સાથે વરસાદ પડશે અને આકાશમાંથી કરા પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન.
Mar 24,2023, 8:19 AM IST
gujarat news
કમોસમી વાતાવરણ વચ્ચે માર્કેટ યાર્ડ એલર્ટ! રાજકોટ યાર્ડમાં ટોકન આધારે જ જણસીની આવક
રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા જે જણસીઓની સીઝન ચાલે છે તેવી જણસીઓ જેવી કે, ઘઉં, ચણા, ધાણા અને મરચાં ની આવક રાજકોટ માર્કેટયાર્ડ ની એપ્લીકેશન મારફત રજીસ્ટ્રેશન(નોધણી) કરનાર ખેડૂતોને ક્રમ વાર ટોકન ફાળવી તેવા ખેડૂતોની આવક મંગાવી હરરાજી નુ કામકાજ ચાલુ રખાવ્યું હતું.
Mar 15,2023, 15:08 PM IST
gujarat news
4 માર્ચ પછી અલગ અંદાજમાં દેખાશે ગુજરાતનું આકાશ! આંધી-પવન સાથે વરસાદ અને કરા પડશે
Gujarat Weather: કેટલાંક ભાગોમાં આંધી પવન સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત માર્ચ મહિના દરમિયાન ગરમી વધતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
Mar 1,2023, 10:58 AM IST
Gujarat Weather Report
ગુજરાતમાં આ વખતે પડશે મારી નાંખે એવી ગરમી! આ 8 શહેરો પર તો માથે ચઢી તપશે સુરજદાદા
Gujarat Weather Report: ધૂળેટી અગાઉ માવઠાની સંભાવના : ખેડૂતોની ચિંતા વધી. ગુજરાતમાં ઉનાળાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વખતે આકરો પડશે ઉનાળો. આ વખતે ગુજરાતમાં રેકોર્ડ ગરમી પડશે.
Mar 1,2023, 10:39 AM IST
Trending news
Rajkot
સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજ
petrol
તેલ કંપનીઓએ આપ્યું કોઈ મોટું અપડેટ? પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની વાતનું શું થયું?
Ambalal Patel
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશે
laziness
Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા