Vrushti News

સમાચાર ગુજરાત: ચાર વર્ષમાં કોંગ્રેસે જીતેલા ગઢ પણ ગુમાવ્યા
આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે (Congress) અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. વર્ષ 2015માં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો. 31 જિલ્લા પંચાયત (Jilla Panchayat) અને 230 તાલુકા પંચાયત (Taluka Panchayat) ના ઈલેક્શનમાં કોંગ્રેસે મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયત પોતાને કબજે કરી હતી. 31 જિલ્લા પંચાયતમાંથી 21 પર કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ થયું હતું. પરંતુ છેલ્લા ચાર વર્ષોથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો કોંગ્રેસે 11 જિલ્લા પંચાયતને પોતાના હાથમાંથી ગુમાવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad), ભાવનગર, વડોદરા (Vadodara), છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પાટણ, ડાંગ અને દ્વારકા સામેલ છે.
Oct 5,2019, 10:25 AM IST
અમદાવાદમાં વૃષ્ટિ ગુમ થવા મામલે પ્રેસ કોન્ફરન્સ, પોલીસને મળી મહત્વની કડીઓ
Oct 4,2019, 13:33 PM IST

Trending news