हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
very important decision
Very important decision News
very important decision
બદલી કરાવવા માટે પૈસા ખવડાવવા પડતા એ જમાના ગયા, સરકારનો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ છતાં મક્કમ નિર્ણાયકતા સાથે પારદર્શી પ્રશાસનની નવતર પહેલ કરી હતી. રાજ્ય સરકારના વિભાગોના વિવિધ વર્ગોના કર્મયોગીઓની બદલીમાં ઓનલાઈન અરજી વોટ્સએપ ગ્રુપ દ્વારા સંકલન, વિડીયો કોન્ફરન્સથી સુનાવણી અને સુચનો જેવા નવીન અભિગમ અપનાવાયા છે. રાજ્યના પંચાયતી રાજ વ્યવસ્થાના ઇતિહાસમાં પ્રથમવાર ૨૪ કલાકમાં ૧૦૬૭ જેટલા કર્મીઓની આંતરિક જિલ્લા ફેરબદલી કરી હતી. રોજગાર અને તાલીમ વિભાગના ૧૧૬૫ કર્મીઓની માંગ અનુસાર બદલી કરવામાં આવી હતી. કર્મયોગીઓના કલ્યાણ અને વહીવટી સુદ્રઢતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ આગવા અભિગમને પરિણામે રાજ્યના કુલ ૨,૨૩૨ કર્મયોગીઓની પાર્દર્શી ઢબે ફેરબદલી કરી હતી.
May 28,2022, 23:31 PM IST
breaking news
અમદાવાદમાં વોટર પોલિસી માટે AMCનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું હતો વર્ષોથી વિવાદ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાતેય ઝોનમાં પાણીના જોડાણના દર સહિત તમામ બાબતોમાં એક સરખી નીતિ લાગુ પાડવા વોટર એન્ડ ડ્રેનેજ કમિટીએ ફરી એક વખત ઠરાવ કર્યો છે અગાઉ 2011-12માં આવો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ બોર્ડમાં પણ પસાર થઈ ગયો હતો.
May 9,2022, 21:50 PM IST
Standard 9 to 11 schools
ગુજરાતમાં ધોરણ 9 થી 11 ની શાળાઓ આ તારીખથી ખુલશે, સરકાર દ્વારા ખુબ મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 22,2021, 20:24 PM IST
very important decision
GUJARAT: શાળાઓ ખોલવા અંગે સરકારનો ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય,આ તારીખથી ખુલશે શાળા-કોલેજ
શાળા અને કોલેજો ખોલવા અંગે સરકાર દ્વારા ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. હાઇપાવર કમિટીની બેઠકમાં શાળાઓ અને કોલેજો ખોલવા અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગેનાં સૌથી મોટા અને સૌથી પહેલા સમાચાર અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે.
Jul 9,2021, 18:39 PM IST
hospitals
હોસ્પિટલો ઉઘાડી લૂંટ નહી કરી શકે,ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખુબ જ મોટો નિર્ણય
રાજયકક્ષા મંત્રી યોગેશ પટેલે આજે પત્રકાર પરિષદ કરીને કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહેલી લૂંટ પર લગામ લગાવવાની વાત પણ કરી હતી. ગત વર્ષે કુટુંબના એકાદ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થતાં હતાં. ચાલુ વર્ષે કોરોનાથી કુટુંબના તમામ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે. હોસ્પિટલમાં કુટુંબ દાખલ થાય તો આર્થિક રીતે તૂટી જાય છે, આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં ઘણા મોટા બિલો આવે છે. કેટલીક જગ્યા પર ખૂબ મોટી રકમના બિલ આવ્યા છે.
Apr 15,2021, 20:55 PM IST
Trending news
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?