हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vasna barrage
Vasna barrage News
vasna barrage
સાવધાન! સાબરમતી નદીમાં પાણી છોડાયું: વાસણા બેરેજના દરવાજા ખોલાયા, જાહેર કરાયું ઍલર્ટ
સાબરમતી નદી પર બનેલ વાસાણા બેરેજના નીચાણવાળા વિસ્તારો માટે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ 5844 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાસણા બેરેજના 3 ગેટ ખોલવામાં આવ્યા છે.
Sep 8,2023, 22:40 PM IST
vijay rupani
વાસણા બેરેજ ખાતે સુએઝ વોટરના રીયુઝ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
મુખ્યમંત્રીએ(Chief Minister) રીયુઝ પ્લાન્ટનું(Reuse Plant) લોકાર્પણ કરતા જણાવ્યું કે, "સાણંદ, દસક્રોઈ અને બાવળા તાલુકાના ખેડૂતોને ફતેહવાડી કેનાલથી સિંચાઇનું(Irrigation) પાણી મળે છે, પરંતુ ફતેહવાડી કેનાલમાં સતત પાણી છોડી શકાતું ન હતું. મુખ્યમંત્રી બન્યો ત્યારથી કેબિનેટમાં(Cabinet) સતત એક મુદ્દો આવતો કે ફતેહવાડી કેનાલમાં પાણી છોડો, પરંતુ સરકારની મર્યાદા હતી. જે-તે સમયે નર્મદા બંઘમાં(Narmada Dam) પાણી સીમિત પાણી હોવાના કારણે આ માગણી પૂરી થઇ શકતી નહોતી."
Dec 21,2019, 17:43 PM IST
cm rupani
સીએમ રૂપાણીએ સુએઝની રિ-યુઝ વોટર યોજનાનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના વાસણા બેરેજથી સુએજના શુદ્ધ થયેલા પાણીના પુનઃ ઉપયોગ માટે લોકાર્પણ કર્યું. સુએજ વોટરને રીયુઝ કરવાની પોલીસી રાજ્ય સરકારે બનાવી. રિયુઝ ઓફ વેસ્ટ વોટર પોલિસી હેઠળ શુધ્ધ પાણી મળશે.
Dec 21,2019, 13:12 PM IST
Zee Impact
Zee Impact: ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું પાણી
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાણી માટે જોવી પડેલી રાહ હવે પૂરી થઈ છે.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા પૂરતું લેવલ સાબરમતીમાં થતા આજે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.ઉલ્લેખનીય છે કે 131.50 ફૂટ સપાટી થાય ત્યાર પછી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા અંગે ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું.ત્યારે સિંચાઈ વિભાગ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.જેને લઈ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોને રાહત મળી.
Jul 22,2019, 14:42 PM IST
Trending news
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
taurus
વૃષભ રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિ કરનારું રહેશે 2025, હોળી બાદ ખુબ સારો સમય શરૂ થશે