हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
unseasonal rain forecast
Unseasonal rain forecast News
Gujarat Weather
ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં આવશે મોટું સંકટ; અમદાવાદ-ગાંધીનગરમાં પણ મોટો ખતરો
Weather Expert Ambalal Patel Psrediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે.
Jan 8,2025, 7:57 AM IST
Predictions of Ambalal Patel
વરસાદનો ખતરો નહીં, આ છે ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! જાણો અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Gujarat Cold Forecast: ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે પ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. સવારથી જ ધુમ્મસ છવાયેલું વાતાવરણ છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26થી 28 ડિસેમ્બરના રોજ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
Dec 25,2024, 7:54 AM IST
unseasonal rain forecast
ગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટ
Gujarat HeavyRains: ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. કાલથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. કાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 14 અને 15 મે ના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતાામાં મુકાયા છે.
May 10,2024, 19:22 PM IST
unseasonal rain forecast
ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!
Gujarat Weather 2024: રાજ્યમાં હાલ ઉનાળો ચરમ પર છે. ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી રાહત મેળવવાના નુસખા અપનાવી રહ્યા છે પરંતુ, આ બધા વચ્ચે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જી હાં, રાજ્યના તમામ ઝોનમાં શુક્રવારે કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ઉનાળું પાકને પણ નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
Apr 27,2024, 13:08 PM IST
unseasonal rain forecast
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ કાઢશે ભૂક્કા!
Ambalal Patel Gujarat Weather: રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરઉનાળે અડધા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
Apr 27,2024, 11:21 AM IST
unseasonal rain forecast
ગુજરાત માટે આગામી 3 કલાક ભારે! અનેક જિલ્લાઓમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Unseasonal Rain Forecast
Apr 4,2023, 19:00 PM IST
gujarat weather forecast
માવઠાથી ક્યારે મુક્તિ મળશે? આવી ગઈ અંબાલાલ કાકાની નવી આગાહી
Ambalal Patel: માવઠાના મારથી ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે, તો નાગરિકો પણ પરેશાન છે... હવે લોકો પૂછી રહ્યાં છે કે માવઠાથી ક્યારે છુટકારો મળશે
Mar 19,2023, 17:21 PM IST
breaking news
રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારોમાં મેઘો આફત બનીને તૂટી પડશે
આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે એક આગાહી કરી છે. કચ્છ, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ અને બનાસકાંઠામાં વરસાદ પડશે. એટલું જ નહીં, 40 km/h સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે.
Mar 4,2023, 20:03 PM IST
gujarat
ગુજરાતમાં આગામી 2 દિવસ અહીં પડી શકે છે વરસાદ, બપોર બાદ અમદાવાદમાં વરસાદ
હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જેમાં સુરત, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તેવી રીતે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડી શકે છે.
Dec 14,2022, 16:36 PM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?