हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
unlock 3
Unlock 3 News
ગુજરાત હાઈકોર્ટ
કોરોનાકાળમાં 4 મહિના બાદ આજથી ગુજરાતભરની કોર્ટમાં મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થયું
આજથી રાજ્યભરની તમામ કોર્ટમાં વકીલો દ્વારા મેન્યુઅલી ફાઇલિંગ કરવાનું શરૂ કરાયું છે. વકીલોની રજુઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. કોરોનાની સાવચેતી સાથે આજથી તમામ વકીલો ઓન ઓનલાઈનને બદલે મેન્યુઅલી ફાઇલિંગ કરી શકશે. ત્યારે ચાર મહિના બાદ મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થતા વકીલોમાં પણ ખુશીનો મહાલો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. બાર એસોસિએશનનાં સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા 4 ઓગસ્ટથી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના બાદ હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી હતી. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તેવું પણ સૂચવ્યું હતું.
Aug 4,2020, 12:32 PM IST
institutional quarantine
આંતરરાષ્ટ્રીય પેસેન્જરો માટે નવી ગાઇડલાઇન, 7 દિવસ પેઇડ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારત આવનારા યાત્રીકો માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. હવે આંતરરાષ્ટ્રીય પેસેન્જરોએ પહોંચ્યા બાદ 7 દિવસ પેઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે.
Aug 2,2020, 20:08 PM IST
unlock 3
આજથી ગુજરાતમાં અનલોક-3 લાગુ, લોકોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ
આજે પહેલી ઓગસ્ટ 2020થી રાજ્યમાં અનલોક ૩ લાગુ થઈ ગયું છે. અનલોક 3 (Unlock 3) સાથે જ નવા નિયમો પણ લાગુ કરાયા છે. આજથી રાત્રિ કરફ્યૂમાંથી લોકોને મુક્તિ મળી છે. તો અમુલ પાર્લર પર આજથી 2 રૂપિયાની નજીવી કિંમતે માસ્ક મળી રહ્યાં છે. તો સાથે જ માસ્ક પહેરવા અંગે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. સસ્તા ભાવે માસ્ક મળતા લોકો જથ્થામાં માસ્કની ખરીદી કરી રહ્યાં છે. તો લોકો ઘર-પરિવાર અને ઓફીસ ફેક્ટરીના સ્ટાફ માટે સર્જિકલ માસ્કની ખરીદી કરી રહ્યાં છે.
Aug 1,2020, 9:39 AM IST
અનલોક 3
tution classes owner demand to open their classes in unlock 3
tution classes owner demand to open their classes in unlock 3
Jul 30,2020, 20:15 PM IST
અનલોક-3
31 જુલાઇના પૂર્ણ થશે અનલોક-2, અહીં જાણો કેવું હશે અનલોક-3
દેશમાં કોરોના વાયરસ (coronavirus)ના કહેર રોકાવવાનું નામ નથી લઇ રહ્યો. દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે અનલોક-2 (Unlock-2)ની સમયમર્યાદા 31 જુલાઇના રોજ પુર્ણ થવા જઇ રહી છે અને અનલોક-3 (Unlock-3)ની શરૂઆત થશે. અનલોક-3ની સાથે જ્યાં લોકો માટે સુવિધાઓમાં વધારો થશે. ત્યાં કોરોનાના પ્રસારને લઇને પણ ભય જોવા મળી રહ્યો છે.
Jul 26,2020, 20:47 PM IST
અનલૉક-3
અનલૉક-3મા ખુલી શકે છે સિનેમા હોલ, મેટ્રો-શાળા-કોલેજ પર પ્રતિબંધ યથાવત
અનલૉક-3મા સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે હજુ શાળા અને મેટ્રોને ખોલવા પર વિચાર કરવામાં આવ્યો નથી. તો રાજ્યો માટે પણ અનલૉક-3મા વધુ ઢીલ આપવામાં આવી શકે છે.
Jul 26,2020, 12:14 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી