हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unknown Person
Unknown person News
Dating apps
Dating Apps પર પાર્ટનર શોધનાર માટે ચેતવણી : થઈ શકે છે છેતરપિંડી, આ ટિપ્સ તમને બચાવશે
Online Boyfriend: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો ગણાય છે. યુગલો આ મહિનાની અલગ-અલગ તારીખોને અલગ-અલગ રીતે ઉજવે છે. તે જ સમયે, કેટલાક લોકો પ્રેમની શોધમાં ડેટિંગ એપ પર પાર્ટનરને શોધે છે. તેમના માટે આ એક સારો વિકલ્પ છે. જો કે, કેટલાક લોકો આ મામલે છેતરપિંડીનો શિકાર પણ બને છે.
Feb 9,2023, 8:20 AM IST
Unknown Person
અમદાવાદ: અજાણ્યા વ્યક્તિએ ગુજરાતી ગાયકનું નકલી FB એકાઉન્ટ બનાવ્યું
પ્રખ્યાત ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મુકવામાં આવી હતી. આ ઉપરાંત આ વ્યક્તિ તેનાં ફેન્સ સાથે વાતચીત પણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેના ચાહકોની સાથે પણ જીગ્નેશ કવિરાજ તરીકે વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે.
Jan 17,2020, 23:00 PM IST
અજાણી વ્યક્તિ
ભુજમાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
ભુજ-માધાપર રોડ પર નળવાળા સર્કલ પાસે કાર્ગો મોટર્સ નજીક આવેલાં ટ્રકોના પાર્કિંગ પ્લોટમાં ચોકીદારી કરતાં 58 વર્ષિય નારણભાઈ લખુભાઈ જરૂ (આહીર)ની આજે સવારે માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.
Feb 23,2019, 12:11 PM IST
ગોંડલ
ગોંડલમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી યુવાનની હત્યા
ગોંડલની મોટી બજાર બાવા બારી શેરી ખાતે હિરેન સુરેશભાઈ છાંટબાર નામના યુવકની અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી હત્યા કરી દેતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
Feb 17,2019, 11:59 AM IST
અમદાવાદ મર્ડર
અમદાવાદમાં લોહીલુહાણ હાલતમાં મળ્યો યુવાન, હત્યાનું કારણ અકબંધ
વસ્ત્રાલ આરટીઓ રોડ ઉપર એક યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જોકે હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Dec 13,2018, 16:15 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત