हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unknown Facts
Unknown facts News
Ayodhya
ખોટું બોલનારા ભૂલેચૂકે આ મંદિરમાં ન જતા, વિચાર્યું પણ નહીં હોય એવી સજા ભોગવશો
Shri Lakshman Quila Facts: શું તમે જાણો છો કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર ઉપરાંત પણ એવું મંદિર છે જે ખુબ પ્રસિદ્ધ છે. અહીં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જો તમારી આ આદત હોય તો તમને ભારે પડી શકે છે તમારે તો ભૂલથી પણ આ મંદિરે દર્શન માટે ન જવું જોઈએ.. શા માટે ન જવું એના કારણો જાણી લેજો..
Mar 19,2024, 12:10 PM IST
Unknown Facts
જાણો સુરતની એક એવી ગલી વિશે જેમાં 70% લોકોનું શેરી જ સાસરું અને શેરી જ પિયર!
Unknown facts about Surat city
Feb 13,2024, 23:15 PM IST
Ramayana
Ram Mandir: રામાયણના એ રહસ્યો...જેનાથી આજે પણ મોટાભાગના લોકો છે અજાણ! ખાસ જાણો
Ramamyana Facts: રામચરિત માનસ ને વાલ્મીકિ રામાયણ 2 એવા મહાકાવ્ય છે જેમાં પ્રભુ રામના જીવનના દરેક પહેલુનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે અમે તમને રામાયણના એવા રોચક તથ્યો વિશે જણાવીશું જેના વિશે બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે.
Jan 22,2024, 10:45 AM IST
Arun Govil
આવો પ્રેમ-આદર તો ભાગ્યે જ કોઈને મળ્યો હશે, તસવીરો મૂકી લોકો કરતા હતા પૂજા
ધીર ગંભીર મુસ્કાન અને જબરદસ્ત ડાયલોગ ડિલીવરીના કારણે અરુણ ગોવિલ જનમાનસમાં એવા વસી ગયા કે લોકો ઘરે તેમની અને સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાનું તસવીર રાખી પૂજા કરતા હતા.
Jan 1,2024, 21:21 PM IST
Naresh Kanodia
જેઓ ગુજરાતી ફિલ્મોના 'અમિતાભ બચ્ચન' ગણાતા હતા... તેમના વિશે આ વાત જાણી આંખો ભીની થશે
Gujarati Films: ગુજરાતી ફિલ્મોમાં અનહદ લોકપ્રિયતા અને સફળતા મેળવનારા નરેશ કનોડિયા વિશે એવી કેટલીક અજાણી વાતો ખાસ જાણો....જે જાણીને તમારી આંખોના ખૂણા ભીના થઈ જશે. એટલે જ કહે છે કે સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય.
Mar 8,2024, 11:55 AM IST
Sanjeev Kumar
સંજીવકુમારને આખી જિંદગી હતો આ 'એક વાતનો ખુબ ડર', જે અંતે સાચો પણ ઠર્યો!
Sanjeev Kumar Death: સંજીવકુમારનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેજેન્ડ સ્ટાર્સમાં સામેલ છે. સંજીવકુમાર તેમની ફિલ્મો અને પર્સનલ લાઈફ વિશે પણ એટલા જ જાણીતા હતા. અભિનેતા આખી જીંદગી અપરણિત રહ્યા હતા. સંજીવકુમારની ચર્ચિત ફિલ્મોમાં શોલે, ત્રિશુલ, આંધી, અંગૂર, મનચલી, રાજા ઔર રંક વગેરે સામેલ છે. જો કે આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તેમના સૌથી મોટા ડર વિશે જે આખરે સાચો પણ પડ્યો.
May 3,2023, 8:44 AM IST
chunky pandey
લગ્નપ્રસંગમાં નહીં, બેસણામાં હાજર રહેવા હીરોને ઓફર થયા લાખો રૂપિયા,કર્યો મોટો ખુલાસો
કોઈના સારા પ્રસંગમાં હાજરી આપી કલાકારો ત્યા પર્ફોમન્સ આપતા અને પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દેતા. તમે ક્યારેક સાંભળ્યું કે કોઈ કલાકારને કોઈની અંતિમવિધિ કે બેસણામાં હાજરી આપવા માટે લાખો રૂપિયાની ઓફર કરાઈ હોય.
Feb 26,2023, 19:35 PM IST
Rani
એમ જ કહી ન બોલી નખાય રાણી, મહારાણી કે પટરાણી...શું ફરક છે તે ખાસ જાણો
આખરે રાણી, મહારાણી અને પટરાણીમાં શું અંતર હોય છે? જાણો જવાબ.
Jan 29,2022, 12:13 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતા...શોની આ 9 વાતો જાણીને ચોંકશો, પોપટલાલ વિશે આ વાત ખબર નહીં હોય
Apr 26,2021, 9:27 AM IST
Shashi Kapoor
શશિ કપૂરના નામથી માતા ખુબ જ ચિડાઈ જતી હતી, જાણો શું છે તેની પાછળનો કિસ્સો
બોલીવુડના દિવંગત અભિનેતા શશિ કપૂર (Shashi Kapoor) આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમના ફેન્સના હ્રદયમાં તેઓ હંમેશા જીવિત રહેશે. શશિ કપૂરનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 18 માર્ચ 1938ના રોજ કોલકાતામાં થયો હતો. ફિલ્મી પરિવારમાંથી હોવાના કારણે તેઓ ફિલ્મો અને અભિનય તરફ ઢળેલા હતા. શશિ કપૂરે અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. જેના કારણે ઘણીવાર સન્માન પણ મળ્યું. શશિ કપૂરના નામના ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ હતા.
Mar 18,2021, 12:17 PM IST
Divya Bharti
દિવ્યાને મોતનો આભાસ થઈ ગયો હતો? ઘટી હતી આ અજીબ ઘટના
બોલીવુડ (Bollywood) ની દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી (Divya Bharti) આજે પણ પોતાના ફેન્સના હ્રદયમાં જીવિત છે. દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે ખુબ જ નાની ઉંમરમાં એવો મુકામ મેળવ્યો કે જેને કમાવવા માટે લોકો આખી જિંદગી મહેનત કરી નાખે છે. દિવ્યાનો જન્મ 25 ફેબ્રુઆરી 1974માં મુંબઈમાં થયો હતો.
Feb 25,2021, 11:54 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ