हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
undhiyu
Undhiyu News
Makar Sankranti 2024
અમદાવાદમાં ઊંધિયું-જલેબીની તૈયારી શરૂ; આ વખતે માર્કેટમાં કેટલો રહેશે ઊંધિયાનો ભાવ?
આ વર્ષ એક કિલો ઊંધિયાનો ભાવ 480 રૂપિયા અને એક કિલો જલેબીના 800 રૂપિયા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની જ્યાફત માણવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
Jan 13,2024, 20:46 PM IST
Undhiyu Recipe
શિયાળાની ખરેખરી મજા માણવી હોય તો ઘરે ટ્રાય કરો અસ્સલ કાઠિયાવાડી ઉંધીયુ, નોંધી લો રીત
Undhiyu Recipe: શિયાળામાં થાળીમાં ઉંધીયુ પીરસવામાં આવે તો જમવાની મજા પડી જાય. ઉંધીયુ વિવિધ પ્રકારના શાક અને સ્વાદિષ્ટ મસાલાથી બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના શાક તેમાં પડતા હોવાથી તે પૌષ્ટિક પણ હોય છે અને તેનો સ્વાદ એવો હોય છે કે મોઢામાં પાણી આવી જાય.
Nov 29,2023, 12:40 PM IST
Uttarayan
પતંગ બજારનો રાહુકાળ, આસામની લાકડીઓને કારણે પતંગના ભાવ ઊંચકાયા
ઉત્તરાયણ (Uttarayan) ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે પતંગ રસિયાઓએને પતંગની વધુ કિંમત ચૂકવવી પડશે. આ વખતે કાચા માલની શોર્ટેજ તેમજ લેબર ચાર્જમાં વધારો નોંધાયો છે. જેના કારણે 100 નંગ પતંગની કિંમતમાં 150 થી રૂપિયા 200 નો વધારો થયો છે. આ વર્ષે સુરતના પતંગ બજારમાં પતંગનો ભાવ 35 ટકાથી પણ વધારે નોંધાયો છે. સામાન્ય રીતે પાંચ મહિના પહેલાંથી બજારોમાં પતંગ (kite price) અને દોરીની ડિમાન્ડ ફૂલ થઈ જાઈ છે. જો કે કોરોનાને કારણે તેમાં છેલ્લા બે વર્ષથી રાહુકાળ ચાલી રહ્યો છે. આ વર્ષે પણ તહેવાર ફિક્કો જવાની શક્યતા છે. પતંગના ભાવમાં વધારાનું કારણ તેની કમાન અને લાકડી છે. કમાન અને લાકડી આસામથી આવે છે. આ વર્ષે વરસાદને કારણે વાંસ ભીના રહ્યાં હતાં. જેથી માલની શોર્ટેજ રહી હતી.
Jan 12,2022, 8:01 AM IST
Uttarayan
ગરમાગરમ ઊંઘિયુ-જલેબીથી થઈ ઉત્તરાયણની સવાર, ખરીદવા લોકોની લાઈન લાગી
ગત વર્ષ કરતા ઊંધિયા અને લીલવાની કચોરીના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખાણીએ ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો
Jan 14,2021, 8:56 AM IST
Capricorn Transition
હવે ઊંધિયાં પર કોરોનાની અસર, મકરસંક્રાતિ પર અપાતા એડવાન્સ ઓર્ડરમાં 50%નો ઘટાડો
મકરસંક્રાંતિનો તહેવાર આવતા સૌથી સુરતી લાલાઓ હજારો કિલો ઊંધિયું આરોગી જતાં હોય છે. ખાસ આ દિવસના ઊંધિયાં માટે લોકો પડાપડી કરતા જોવા મળે છે અને એડવાન્સ ઓર્ડર આપે છે. જો કે કોરોનાની અસર અહીં પણ જોવા મળી રહી છે.
Jan 11,2021, 14:19 PM IST
ઉત્તરાયણ
ઉત્તરાયણમાં પતંગની સાથે જામ્યો ખાણીપીણીનો માહોલ
ઉત્તરાયણમાં પતંગની સાથે ખાણીપીણીનો માહોલ પણ જામ્યો છે. આખા ગુજરાતમાં લોકો મોટાપાયે ઉંધિયા અને જલેબી સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે.
Jan 14,2020, 12:15 PM IST
Ahmedabad
ઉત્તરાયણ પહેલા હેલ્થ વિભાગ સક્રિય, શહેરમાં વિવિધ સ્થળે શરૂ કરાઈ તપાસ
અમદાવાદમાં ઉત્તરાયણને લઈ AMC હેલ્થ વિભાગ સક્રિય થયું હતું. શહેરમાં વિવિધ સ્થળે તપાસ શરૂ કરાઈ હતી. ઊંધિયું અને જલેબીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી.
Jan 13,2020, 19:15 PM IST
Ahmedabad
અમદાવાદમાં ઊત્તરાયણના તહેવારમાં ઊંધીયું, જલેબીની બોલબાલ
ઉત્તરાયણનો તહેવાર આવતા જ પતંગ રસિયાઓમાં પંતગ ઉડાવવાનો અનેરો આનંદ જોવા મળે છે. આ સાથે જ ઉત્તરાયણના દિવસે લોકો ઊંધીયું, પુરી અને જલેબી ખાવાનું વધું પસંદ કરે છે.
Jan 13,2020, 16:15 PM IST
Jamnagar
જામનગરમાં ઉત્તરાયણ પહેલાના રવિવારે ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ
જામનગરમાં ઉતરાણના પર્વમાં લોકો પતંગ ચગાવવાની મોજ સાથે ઉંધીયુ અને ચિક્કીની ઝિયાફત પણ માણતા હોય છે ત્યારે જામનગર શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા ઉંધિયાની અવનવી વાનગીઓ અને ચિકીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પતંગ ચગાવતી વેળાએ લોકો છત અને અગાશી ધાબા પર હોય એવા સમયે ક્યાંકને ક્યાંક ઉંધીયું સહિતની અન્ય વાનગીઓ ખાવાની મોજ પણ માણતા હોય છે. હાલ જામનગરની બજારોમાં ઉંધીયું અને ચિકી તેમજ બોર જિંજરા સહિતની વસ્તુઓનું ભારે વેચાણ જોવા મળી રહ્યું છે.
Jan 12,2020, 17:55 PM IST
અમદાવાદ
વિદેશીઓએ પણ માણ્યો જલેબી અને ઉધિયાનો સ્વાદ
Ahmedabad Foregin enjoying taste of jalebi and undhiyu
Jan 15,2019, 11:15 AM IST
અમદાવાદ
વિદેશીઓએ પણ માણ્યો જલેબી અને ઉધિયાનો સ્વાદ
Ahmedabad Foregin enjoying taste of jalebi and undhiyu
Jan 14,2019, 14:05 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ