हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
twitter India
Twitter india News
elon musk
Twitter માં છટણીનો બોમ્બ ફૂટ્યો, હવે સેલ્સ ટીમમાંથી સેંકડો લોકોની નોકરીઓ ગઈ
Twitter માં ફરીથી છટણીનો બોમ્બ ફૂટ્યો છે. આ વખતે Elon Musk ના નિશાને સેલ્સ ટીમ ચડી ગઈ છે. જેમાંથી સેંકડો નોકરીઓ ગઈ છે. Twitter માં ફરીથી છટણીનો બોમ્બ ફૂટ્યો છે.
Feb 20,2023, 21:14 PM IST
twitter India
વિવાદો વચ્ચે ટ્વિટર ઈન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર, અમેરિકા મોકલી દેવાયા
ટ્વિટર ઈન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઈ છે. કંપનીએ તેમને હવે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પોસ્ટિંગ આપ્યું છે. અહીં તેઓ કંપનીના રેવન્યૂ સ્ટ્રેટેજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર પદે નિયુક્ત કરાયા છે.
Aug 13,2021, 18:48 PM IST
Ghaziabad Viral video
કર્ણાટક હાઈકોર્ટમાંથી ટ્વિટર ઇન્ડિયાના એમડીને વચગાળાની રાહત
કર્ણાટક હાઈકોર્ટનું કહેવું છે કે જો ગાઝિયાબાદ પોલીસ ટ્વિટરના એમડી માહેશ્વરીની પૂછપરછ કરવા ઈચ્છે છે તો તે વર્ચ્યુઅલી મોડમાં કરી શકે છે.
Jun 24,2021, 18:03 PM IST
Ghaziabad Viral video
મુશ્કેલીમાં મૂકાઈ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાં વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયરલ થવાના મામલે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર મુશ્કેલીમાં મૂકાઈ છે.
Jun 17,2021, 11:08 AM IST
Twitter
'Twitter ની શરતો પર નહી ચાલે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર', સરકારે કંપનીને લગાવી ફટ
ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) વચ્ચે તણાતણી યથાવત છે. આ દરમિયાન કેંદ્ર સરકારે ટ્વિટર (Twitter) ના આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. આઇટી મંત્રાલય (IT Ministry) નું કહેવું છે કે ટ્વિટર (Twitter) ના 'ડરાવવા-ધમકાવવા'ના આરોપો ખોટા અને પાયાવિહોણા છે. દિલ્હી પોલીસે પણ ટ્વિટર (Twitter) ના નિવેદનોને મિથ્યા ગણાવ્યા છે કે આ નિવેદનનો ઉદ્દેશ્ય તપાસને બાધિત કરવાનો છે.
May 27,2021, 20:45 PM IST
Congress
કોંગ્રેસે ટ્વિટરને લખ્યો પત્ર, કેન્દ્ર સરકારના 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની કરી...
કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રીઓ વિરુદ્ધ મેનીપ્યુલેટેડ મીડિયા (Manipulated Media) નો ટેગ લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસે ટૂલકિટ કેસમાં આ તમામ મંત્રીઓની ટ્વીટને ટ્વિટરના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી કાર્યવાહીની માગણી કરી છે.
May 25,2021, 15:42 PM IST
Twitter
Twitter ની મોટી કાર્યવાહી, ભારત સરકારની માંગણી પર 1300થી વધુ એકાઉન્ટ બંધ કર્યા
ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત ઓછામાં ઓછા 90થી 95 ટકા એકાઉન્ટ્સ પર કાં તો રોક લગાવી દીધી છે અથવા તો તેને બંધ કરી દીધા છે.
Feb 13,2021, 9:34 AM IST
Prime Minister Narendra Modi
પ્રધાનમંત્રીના એક ટ્વીટે તમામને છોડી દીધા પાછળ, જાણો ક્યાં ટ્વીટથી નંબર-1 બન્યા PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરે તો પણ એક અભિયાન બની જાય છે. એવી જ રીતે લોકડાઉનમાં પ્રધાનમંત્રીએ કોરોના વોરિયર્સ માટે દીવા પ્રગટાવવા કરેલ ટ્વીટે તમામને પાછળ છોડી દિધા છે. આ ટ્વીટ એટલી વખત રીટ્વીટ થયું કે પ્રધાનમંત્રી નંબર વન નેતા બની ગયા.
Dec 10,2020, 17:19 PM IST
ટ્વિટર ઈન્ડિયા
ભારતમાં આશરે એક કલાક ટ્વિટરનું સર્વર રહ્યું ડાઉન, લાખો યૂઝર્સ થયા પરેશાન
ભારતમાં બુધાવારે સાંજે ટ્વિટરનું સર્વર ડાઉન થઈ ગયું, જેથી યૂઝરોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક કલાક કરતા વધુ સમય થયો છે અને ટ્વિટરનું સર્વર ડાઉન છે.
Oct 28,2020, 21:18 PM IST
Parliamentary committee
સંસદીય સમિતિ સમક્ષ ટ્વીટરના ઉચ્ચ અધિકારીઓ હાજર થાય, નહી તો કડક કાર્યવાહી
માહિતી- ટેક્નોલોજી અંગે રચાયેલી સંસદીય સમિતીએ આપેલા 10 દિવસમાં અધિકારીઓ હાજર નહી થતા સમિતી હવે આક્રમક મુડમાં
Feb 11,2019, 18:53 PM IST
Trending news
astrology
31 ડિસેમ્બરની રાત્રે કરી લો આ એક નાનકડો ઉપાય, આખું વર્ષ ઘનથી ભરેલી રહેળે તિજોરી
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત