हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tushar Deshpande
Tushar deshpande News
IPL 2024
ચેન્નઈના 5 ખેલાડી OUT, દીપક ચાહર અને દેશપાંડેએ વધારી ચિંતા, મુસ્તફિઝુરે છોડ્યો સાથ
IPL 2024 5 CSK players OUT: આઈપીએલ 2024ના લીગ રાઉન્ડના અંતિમ તબક્કામાં ચેન્નઈ સુપર કિંગ્સની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ટીમે પંજાબ કિંગ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ચેન્નઈ માટે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. સીએસકેની હારની પાછળનું એક કારણ ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવું પણ છે. કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુલાસો કર્યો કે ટીમ કઈ રીતે ખેલાડીઓની ગેરહાજરીનો સામનો કરી રહી છે.
May 2,2024, 21:08 PM IST
Chennai Super Kings
CSK vs RCB વચ્ચે સીઝનનો પ્રથમ મુકાબલો, ગેમ ચેંજર સાબિત થઇ શકે છે આ ત્રણ પ્લેયર્સ
IPL 2024: ચેન્નઇ સુપર કિંગ્સ અને બેંગ્લોર વચ્ચે શુક્રવારે મેચ રમાશે, આ મુકાબલામાં આરસીબી માટે માટે ત્રણ ખેલાડીઓ એવા છે જે ગેમ સાબિત સાબિત થઇ શકે છે.
Mar 22,2024, 10:37 AM IST
Ranji trophy
મુંબઈના પૂંછડિયા 2 ખેલાડીઓએ સદી ફટકારી, 10-11 નંબરે બેટિંગ કરી બનાવ્યો નવો રેકોર્ડ
Ranji Trophy 2024 quarter final: રણજી ટ્રોફી 2024 સીઝન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મુંબઈમાં રમાયેલી ટૂર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઈનલમાં યજમાન ટીમે બરોડા સામે શ્રેણીબદ્ધ સદી ફટકારીને રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં મુશ્કેલ સમયમાં મુશીર ખાને બેવડી સદી ફટકારી હતી
Feb 27,2024, 16:50 PM IST
Tushar Deshpande
Photos Viral: ઋતુરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા બાદ હવે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ચઢ્યો ઘોડી!
Tushar Deshpande gets married: ઋતુરાજ ગાયકવાડ અને પ્રસિદ્ધ કૃષ્ણા બાદ હવે વધુ એક ભારતીય ખેલાડી વરરાજા બની ગયો છે. આ ખેલાડીએ તેના સ્કૂલ ક્રશ સાથે લગ્ન કર્યા છે. લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. IPL 2023 માં, આ ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમનો ભાગ હતો અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
Jun 13,2023, 10:15 AM IST
ipl 2020
IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક
આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.
Oct 31,2020, 14:31 PM IST
IPL
IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક
આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.
Oct 24,2020, 13:41 PM IST
Trending news
skin care
Skin Care: ઉનાળામાં પણ તમારો ચહેરો રહેશે ચમકતો, દહીંમાં મિક્સ કરીને લગાડો આ વસ્તુઓ
Rajkot Fire Tragedy
કોઈનો જીગરનો ટુકડો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા ને કફન વીંટાળી પરત ફર્યાં
gold
ફરી સોના-ચાંદી ભાવ ગજા બહાર પહોંચ્યા, મધ્યમવર્ગનો મરો, જાણો સુરત-અમદાવાદનો ભાવ
Govt Job
100000 ના પગારવાળી સરકારી નોકરીની તક! લેખિત પરીક્ષા વિના મળશે પસંદગીનો મોકો
New Rule from 1st June 2024
1st june: DL થી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર
Rajkot Fire Tragedy
હાઈકોર્ટે અગ્નિકાંડમાં સરકારની ઝાટકણી કાઢી : 4 વર્ષમાં 6 મોટી ઘટના, તંત્રએ શું કર્યુ
Upcoming Cars in 2024
CAR લેવાનું વિચારતા હોવ તો Wait And Watch, આ વર્ષના અંત સુધી લોન્ચ થશે ધાંસૂ કાર્સ
Team India
એક સમયનો ટીમ ઈન્ડિયાનો આ હેન્ડસમ હંક, ક્રિકેટની સાથે ઈશકબાજીમાં પણ હતો ઓલરાઉન્ડર!
heart attack
આ ગરમીએ તો જીવ લઈ લીધો! 6 દિવસમાં ગુજરાતમાં 1200 થી વધુ લોકો બીમાર પડ્યા
IPL 2024
IPL Winners: 17 વર્ષમાં ફક્ત 7 ટીમોએ જીતી IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સની પુરી લિસ્ટ