हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
trying
Trying News
DY.CM
Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, Corna બહાને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી
આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Dec 14,2020, 19:15 PM IST
vapi
વાપી: ઝગડાને શાંત કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો થયો
ઔદ્યોગિક નગરી વાપીમાં છેવાડે આવેલા બલીઠા વિસ્તારમાં એક ભંગારના ગોડાઉન માલિકે પોતાનાં ચાલીના માલિકના દીકરા સાથે અન્ય વ્યક્તિઓનાં ઝગડામાં વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ ભારે પડ્યો હતો. ઝગડામાં વચ્ચે પડી છુટા પાડવાની અદાવતમાં અસામાજીક તત્વોએ જાહેરમાં ઢોર માર મારી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Nov 22,2020, 23:09 PM IST
Vadodara
વડોદરા: જે કોરલ પથ્થરને બચાવવા આખુ વિશ્વ કરે છે પ્રયાસ, અહીં ખુલ્લેઆમ વેચાય છે
વનવિભાગે સોશિયલ મીડિયાથી મળેલી બાતમીના આધારે શિડ્યુલ 1માં આવતા પ્રતિબંધિત કોરલના વેપલાનો પર્દાફાશ કર્યો છે. વડોદરના વાઘોડિયા રોડની ગજાનંદ સોસાયટીમાં રહેતા આશુતોષ ગાયકવાડ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવતા શિડ્યુલ 1ના પાર્ટ-4ના પ્રતિબંધિત કોરલ પથ્થરનો વ્યવસાય કરતા હોવાની માહિતી મળી હતી. બાતમી કન્ફર્મ થતાં વનવિભાગે પહેલા રિક્ષામાં પથ્થર ખરીદ્યા હતાં. બાદમાં આશુતોષના ઘરે રેડ પાડીને કુલ 230 કિલો પરવાળા કોરલના અવશેષ જપ્ત કર્યા છે.
Nov 1,2020, 21:23 PM IST
jasdan
જસદણ જીતવા માટે કોંગ્રેસના મરણિયા પ્રયાસ
JASDAN NO JANG Congress is trying to Retain Seat
Dec 13,2018, 15:59 PM IST
Trending news
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ