हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
TikTok star
Tiktok star News
surat
ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી માંગ
Lady Don Kirti Patel : સુરતમાં ટીકટોક સ્ટાર કિર્તી પટેલ ફરી વિવાદમાં આવી... વેપારી પાસે 2 કરોડની ખંડણી માગવા અંગે નોંધાઈ ફરિયાદ... કાપોદ્રા પોલીસે એક આરોપીની કરી ધરપકડ અને કિર્તી પટેલની શોધખોળ હાથ ધરી
Jun 3,2024, 16:11 PM IST
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી
Lady Don Kirti Patel : સુરતઃ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં, વેપારી પાસે 2 કરોડની ખંડણી માગતા નોંધાઈ ફરિયાદ, કીર્તિ પટેલ અને તેના સાગરિતો વિરુદ્ધ ગુનો નોંધાયો
Jun 3,2024, 8:31 AM IST
surat
ટિકટોક ગર્લની હવા નીકળી ગઈ, ફરિયાદ બાદથી કીર્તિ પટેલ ગાયબ, સાગરીતોએ માફી માંગી
Lady Don Kirti Patel : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદથી ગાયબ... તેના સાગરીતોએ પોલીસ સામે માફી માંગી
Apr 21,2023, 17:30 PM IST
TikTok star
વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની થઈ ધરપકડ, ધારાસભ્યના ભત્રીજાને આપી હતી ધમકી
Tiktok Star Kirti Patel Arrested : વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ફરી એકવાર ધરપકડ કરાઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ભત્રીજાને ધમકી આપવા બદલ તેની ધરપકડ કરાઈ
Dec 24,2022, 9:47 AM IST
gujarat
કીર્તિ પટેલે ફ્લાઈટમાં બનેલી ઘટના અંગે કર્યો ખુલાસો; સમગ્ર ઘટનાનું વિસ્તાર પૂર્વક..
કીર્તિ પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે, એર હોસ્ટ્સ સાથે થયેલી ઘટના તો ખૂબ જ જૂની છે. 07 તારીખની મારી આ મેટર છે. પરંતુ આ કેસ થયો ત્યારે મને ખબર નથી પડતી કે, આ કેસ પણ કેવી રીતે સાથે સાથે શરૂ થયો?? તેમનો વાંક હતો, કારણ કે મારી તો તેની સાથે મેટર જ નહોતી, મારી સાથે પાછળ બેઠેલા બે ત્રણ છોકરાઓ, સુરતના હતા, અને મારા ઓળખીતા પણ નહોતા.
Mar 2,2022, 17:14 PM IST
Kirti Patel
‘મગજ હટે તો બધાના બાપ છીએ, અમારી લાજપોરની દોસ્તી પર નજર ન બગડતાં’
સુરતની વિવાદાસ્પદ ટિકટોક સ્ટાર (tiktok) કિર્તી પટેલ અને લેડી ડોન ભૂરીનો વીડિયો વાયરલ થયો છે. લેડી ડોન ભૂરી સાથે ટીકટોક સ્ટાર કિર્તી પટેલે (kirti patel) વીડિયો બનાવ્યો છે. કિર્તીએ વીડિયો બનાવીને શેર કર્યો છે. વીડિયોમાં કીર્તિ પટેલ સાથે ભૂરી ડોન (bhuri don) અને અન્ય એક યુવતી દેખાઈ રહી છે. જેમાં ટિકટોક સ્ટાર કહી રહી છે કે, ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો....
Aug 16,2020, 17:23 PM IST
cases of corona
મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ આવતા હડકંપ, TIKTOK સ્ટાર અલ્પિતા પણ ઝપટે
જિલ્લામાં એક જ દિવસમાં 21 કોરોનાનો પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ મચી ગયું ઠેય મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કાબુમાં રહેલા કોરોના હવે ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. મહેસાણાના સતલાસણના એક પત્રકારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
May 3,2020, 0:08 AM IST
Kirti Patel
Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલની થઈ ધરપકડ
Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેલી સુરતની કીર્તિ પટેલ (kirti patel) એક મોટા વિવાદમાં ફસાઈ છે. હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી કીર્તિ પટેલ tiktok પર વીડિયો બનાવી મૂકી રહી હતી. એક ગ્રુપ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો, જે મામલે રઘુ ભરવાડ નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હોય તેઓ કહેવામાં આવ્યું છે. પોલીસે કીર્તિના સાથીદારની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. કેટલાક દિવસથી ચાલતી માથાકૂટ વચ્ચે કીર્તિએ ટિકટોક (tiktok star) પર તેને જોઈ લેવાની ધમકી આપી હતી.
Mar 3,2020, 15:53 PM IST
Sheikh Rasheed
ભારતને યુદ્ધની ધમકીઓ આપતા PAK મંત્રી આ હોટ યુવતીને મોકલતા હતાં ન્યૂડ VIDEO
ઈમરાન ખાન (Imran Khan) ના કેબિનેટ મંત્રી શેખ રશીદ (sheikh rasheed ) પોતાની હરકતોથી પાકિસ્તાન (Pakistan) ની ઈજ્જત ઉછાળવામાં માસ્ટર છે. ક્યારેક બેવકૂફીવાળી હરકતો કરીને તો ક્યારેક એવી વાતો કરીને. હવે શેખ રશીદ એક નવા સ્કેન્ડલમાં ફસાયા છે. પાકિસ્તાનની ટિકટોક સ્ટાર હરીમ શાહે શેખ રશીદ પર અશ્લીલ વાતો કરવાનો અને અશ્લીલ વીડિયો મોકલવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
Dec 28,2019, 10:24 AM IST
TikTok
લોકોમાં જોવા મળ્યો ટીકટોકનો ભારે ક્રેઝ, અનેક લોકો બન્યા સ્ટાર
સોસીયલ મીડિયાનું ઘેલું આજે સર ચડીને બોલી રહ્યું છે. એમાં પણ ટિક્ટોક એપ્લિકેશનનો યુઝ આજે એટલી હદે વધી ગયો છે. કે ટિક્ટોક યુઝ કરતા લોકો ક્યાંય પણ ગમે તે સમયે પોતાની એક્ટ થકી ટિક્ટોક બનાવી પૂરો દિવસ એમાજ મસ્ત રહેતા હોય છે જાને ટિક્ટોક જ એનું જીવન છે.
Sep 23,2019, 16:10 PM IST
Tirupati
જોખમી TikTok દ્વારા બનવું હતું સુપર સ્ટાર, એવો ફસાયો કે 2 દિવસે મળ્યો !
21 વર્ષનાં એક વિદ્યાર્થીએ પોતાનાં મિત્રો વચ્ચે ધાક જમાવવા માટે અજાણ્યા જંગલમાં જવું ભારે પડ્યું હતું
Jul 29,2019, 17:05 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના