हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Terrible fire
Terrible fire News
Terrible fire
ઉડતા પંખી પણ ટપોટપ પડે તેવી વિકરાળ આગ, તંત્રને ભર ચોમાસે પરસેવો વળે તેવી સ્ફોટક સ્થિ
અંજાર શહેરની GIDC માં આવેલા પ્લાસ્ટિકના ભંગાર વાડામાં ભયાનક વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નિકળતા લોકોમાં અફડા તફડી મચી હતી. વિસ્ફોટ એટલો વિકરાળ હતો કે આસપાસનાં અનેક મીટર વિસ્તારમાં ન માત્ર અવાજ સંભળાયો હતો પરંતુ હળવું કંપન પણ અનુભવાયું હતું. વિકરાળ આગના પગલે કિલોમીટરો દુરથી પણ ધુમાડાના ગોટેગોટા જોઇ શકાતા હતા. ધુમાડાના ગોટેગાટાના પગલે સમગ્ર વિસ્તારમાં વિઝેબલિટી પર પણ ગંભીર અસર પડી હતી. આગ એટલી ભયાનક હતી કે કદાચ ઉડતુ પંખી પણ જો હોય તો આ આગની ઝપટે ચડીને નીચે પટકાય.
Jun 17,2022, 19:11 PM IST
Surendranagar
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ભયાનક આગ, મુદ્દામાલની બાઇક બળીને
જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં અફડતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગ એટલી ભયાનક હતી કે કમ્પાઉન્ડમાં પડેલી 30થી વધારે બાઇકનો ધુમાડો થઇ ગયો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા 30 કરતા પણ વધારે આગમાં સ્વાહા થઇ ગયા હતા. ઘટનાને પગલે ધ્રાંગધ્રા પાલિકાના ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવી લેવાયો છે.
Mar 6,2022, 22:52 PM IST
Terrible fire
કંડલાના ઇફ્કો પ્લાન્ટમાં ભયાનક આગ, જો આગ કાબુમાં નહી આવે તો સ્થિતિ વિકરાળ બનશે
પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામ નજીકના કંડલા ખાતે દિન દયાલ ઉપાધ્યાય બંદર નજીક આવેલી ઇફ્કો કંપનીમાં રાત્ર 10 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ ફાટી નિકળતા અફડા તફડી સર્જાઇ હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વિકરાળ આગને પગલે કાબુમાં લેવા માટે ડીપીટી બંદરના 3 ફાયર ફાઇટર અને ઇફ્કો એકમના ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવાઇ રહ્યો છે. જો કે હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.
Feb 28,2022, 23:59 PM IST
gujarat
AMC ના પાર્કિંગ પ્લોટમાં ભયાનક આગ, 36 વાહન બળીને ખાક, 600 બચી ગયા
શહેરમાં આજે આગ લાગવાનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેયાલા પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ ભડકી હતી. એક વાહનમાં લાગેલી આગ જોત જોતામાં અન્ય વાહનોમાં ફેલાવા લાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પવન પણ વધારે હોવાનાં કારણે આગની ઝપટે વધારે વાહનો ચડ્યા હતા અને એક પછી એક 36 વાહનોમાં આગ લાગી હતી. જો કે જાગૃત નાગરિકના કારણે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકી નહોતી.
Feb 11,2022, 16:21 PM IST
Terrible fire
SURAT માં રાજધાની નામની ખાનગી બસમાં અચાનક લાગી ભયાનક આગ, 2ના મોત
શહેરમાં જાણે આગની ઘટનાઓ સામાન્ય થતી જાય છે. સુરત શહેરમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગવાની ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ મુદ્દે ભઆરે હોબાળો પણ થયો હતો. જો કે હવે સુરતમાં વધારે એક આગની ઘટના બની હતી. સુરતના હીરાબાગ સર્કલ નજીક ભાવનગર તરફ જઇ રહેલી રાજધાની નામની ખાનગી બસમાં ભયાનક આગ લાગી ગઇ હતી. સુરતના વરાછાના હીરાબાગ સર્કલ નજીક આગમાં એકાએક આગ લાગી ગઇ હતી.
Jan 18,2022, 22:56 PM IST
Terrible fire
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આગ, દર્દી અને ડોક્ટરોનું દિલધડક રેસક્યું શરૂ
શહેરની સિવિલ હોસ્પિટલમાં ભયાનક આગની ઘટના બની છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગના પાંચમા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. જેના કારણે થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ હતી. ઓપીડીમાં હાજર તમામ દર્દી અને ડોક્ટર્સનું રેસક્યું કરવામાં આવ્યું હતું. તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
Sep 8,2021, 16:15 PM IST
Ahmedabad
AHMEDABAD: શહેરની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભયાનક આગ, ફાયરની 36 ગાડીઓ ઘટના સ્થળે
શહેરના વટવા GIDC ફેઝ-૩ માં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી છે. બ્લાસ્ટના અવાજો સાથે ભારે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોલીસે કાફલો બોલાવ્યો ચારે તરફ આગના ધુમાડાઓ પસરતા વાતાવરણ ધુધળુ બન્યું હતું. ઘણે દુરથી જ જોઇ શકાય એટલી ભયાનક આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે.
Mar 19,2021, 21:52 PM IST
Terrible fire
અમદાવાદ :કોસ્મેટિકની દુકાનમાં આગ લાગતા ધુમાડાને કારણે રોડ પણ બંધ કરવો પડ્યો
શહેરના માનસી ચાર રસ્તા પાસે આવેલી સમાન કોમ્પલેક્સનાં પહેલા માળે આવેલી કોસ્મેટિકની એક દુકાનમાં આગ લાગી હતી. આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોઠા નિકળવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડે આગની જાણ કરવામાં આવતા તત્કાલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 4 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. જો કે કોસ્મેટિકની દુકાન હોવાનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઉંચા આકાશમાં ઉડ્યા હતા.
May 26,2020, 23:30 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી