हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
terrace
Terrace News
vastu tips
ઘરની અગાસી પર રાખેલી આ વસ્તુ કરી દેશે તમને બરબાદ, રાખી હોય તો આજે જ હટાવી કરો આ કામ
Vastu Tips For Terrace: વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાના ખાસ નિયમો હોય છે. વાસ્તુ અનુસાર ઘરની દરેક દિશામાં પોતાની ઉર્જા હોય છે અને આ સ્થાનો પર રાખવામાં આવેલી વસ્તુઓ ઘરના સભ્યો પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. તેવી જ રીતે ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. તો ચાલો જાણીએ ઘરની છત પર કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.
Jul 12,2023, 14:51 PM IST
Electricity Bill
તોતિંગ લાઈટ બિલથી મળશે મોટી રાહત! ઘરની છત પર લગાવી દો આ એક ડિવાઈસ
Tulip Wind Tubine: મોંઘવારી ખુબ વધી ગઈ છે. જેટલી તમે વીજળી વાપરો છો તેના કરતા વધુ વીજળીનું બિલ આવી જાય છે. ગરમીના દિવસોમાં એસી-પંખા, કૂલર ખુબ ચાલે છે જેના કારણે વીજળીનું બિલ પણ તોતિંગ આવે છે. વીજળીના બિલમાં બચત કરવા માટે લોકો એસીને ઓછો સમય પણ ચલાવતા હોય છે. લોકો વીજળીનું બિલ બચાવવા માટે સોલર પેનલનો પણ ઉપયોગ કરે છે. પરંતુ સોલર પેનલ પણ વધુ ખર્ચ કરાવી શકે છે. પરંતુ હવે એક નવો વિકલ્પ આવી ગયો છે.
Apr 26,2023, 12:38 PM IST
vastu tips
ધાબા પર ભૂલથી પણ ના મુકશો ભંગાર નહીં તો થઈ જશો કંગાળ! માતા લક્ષ્મી કેમ થાય છે નારાજ?
શું તમે જાણો છો કે છત પર એકઠા થતા કચરાને કારણે તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ કચરાને કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પ્રવેશ નથી કરતા.
Aug 10,2022, 8:38 AM IST
terrace
ધાબાપર ચાલી રહી હતી ભજીયા પાર્ટી અચાનક પોલીસ ડ્રોન આવી ગયું અને ભજીયા હવામાં ઉડ્યાં
કોરોના વાયરસને પગલે દેશને 21 દિવસ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. જો કે નાગરિકો જાણે આ લોકડાઉનની ગંભીરતા જ ન સમજતા હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સની મજાક ઉડાવી રહ્યા છે. વરાછા રોડ પર આવેલી સરથાણા જકાતનાકા ખાતેની રાજહંસ સ્વપ્ન નામની બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલી રહી હતી. જો કે ત્યારે અચાનક પોલીસ ડ્રોન પહોંચી જતા ન માત્ર ભજીયા પાર્ટીની મજા બગડી હતી પરંતુ તમામ પાર્ટી રસિકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
Apr 4,2020, 21:53 PM IST
દિલ્હી
એર હોસ્ટેજે પતિને કર્યો મેસેજ, પછી લોહીથી લથબથ લાશ મળી
દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં શનિવારે એક એર હોસ્ટેજની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો. 39 વર્ષની અનીશિયા બત્રાની લાશ તેના પોતાના ઘર નીચેથી જમીન પર લોહીથી લથબથ સંદિગ્ધ હાલતમાં મળી હતી. પોલીસે જ્યારે આસપાસના લોકો પાસેથી ઘટનાની જાણકારી મળી.
Jul 16,2018, 9:13 AM IST
Trending news
Jay Chaudhry
ગરીબીમાં જીવન વીત્યું...હવે 862940833000ની સંપત્તિ, આ છે સૌથી ધનાઢ્ય ભારતીય વ્યક્તિ!
Bengaluru techie
બેંક એકાઉન્ટ ધારકો થઈ જજો સાવધાન! ઘરે આવી રહ્યા છે નવો નક્કોર મોબાઈલ ફોન, ખોલશો તો..
Kuber Dev
આ 3 રાશિવાળા ખુબ ભાગ્યશાળી, ધનના દેવતાની હોય છે વિશેષ કૃપા, આપે છે અપાર ધન-દૌલત
donald trump
એક્શન મોડમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, 78 નિર્ણય કર્યા રદ, WHOમાંથી હટ્યું અમેરિકા
Noida News
Traffic Regulations: હવે લેન બદલશો તો પણ થશે 1500 રૂપિયાનો દંડ! આ 3 જગ્યાએ લાગૂ થશે
crime news
માનવતાને લાંછનરૂપ ઘટના! દીકરી પેદા થતા પત્નીનું પતિએ મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પી
Weather Forecast
ઠંડીમાંથી મળી રાહત, હવે માવઠું કાઢશે બરાબરનું જોર, કાલથી આ વિસ્તારોમાં વરસાદ પડશે
love jihad
ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાંથી 41 ટુકડા મળશે, કથાકારની દીકરીઓને ચેતવણી
Petrol Diesel Price Today
ટ્રંપ આવતા જ કાચા તેલના ભાવમાં વધારો! ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ?
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, શપથ ગ્રહણ સાથે તૂટ્યા આ રેકોર્ડ