हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
47/ 6
(21.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tata Technologies IPO
Tata technologies ipo News
Tata Technologies IPO
Tata Tech IPO ની ફાળવણી આજે થઈ શકે છે, જાણો ક્યાં પહોંચશે લિસ્ટિંગનો આંકડો?
Tata Technologiesના IPO: જો તમે Tata Technologiesના IPOમાં રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રોકાણકારો તરફથી ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યા બાદ, ટાટા ટેક્નોલોજીસના IPOની ફાળવણી 28મી નવેમ્બર એટલે કે આજે થઈ શકે છે.
Nov 28,2023, 13:11 PM IST
Tata Technologies
19 વર્ષ બાદ બુધવારે ઓપન થશે Tata Group નો IPO,જાણો 5 મોટી વાતો
Tata Technologies એ IPO માટે પ્રાઇઝ બેન્ડ 475-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે, જે નવી આઈપીઓ વેલ્યૂએશન પર છે. નવી વેલ્યૂએશન હવે 19200-20300 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
Nov 21,2023, 22:21 PM IST
Gandhar Oil Refinery ipo
Upcoming IPO: આ સપ્તાહે ખુલશે ટાટા સહિત 5 મોટી કંપનીના આઈપીઓ, જાણો દરેક વિગત
Upcoming IPO: બજારમાં આ સપ્તાહે 5 મોટા આઈપીઓ ઓપન થશે. તેમાં ટાટા ટેક્નોલોજી, ગાંધાર ઓયલ રિફાયનરી, રોકિંગ ડીલ્સ સર્કુલર ઈકોનોમી અને ફીડબેન્ક ફાઈનાન્શિયલ સર્વિસ વગેરે સામેલ છે. નોંધનીય છે કે સરકારી ક્ષેત્રની કંપની એલઆઈસીના આઈપીઓ બાદ આઈઆરઈડીએ પ્રથમ કંપની છે, જેનો સરકાર આઈપીઓ લાવી રહી છે.
Nov 20,2023, 16:45 PM IST
Tata Technologies IPO
ટાટા ટેક્નોલોજીસના આઈપીઓએ ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ, ઈન્વેસ્ટરોને થશે 70% નો ફાયદો!
ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ (Tata Technologies IPO)માં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ગ્રે માર્કેટમાં શેર હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
Nov 18,2023, 16:26 PM IST
Tata Technologies IPO
Tata Tech IPO: 20 વર્ષ બાદ ટાટા ગ્રુપ આપી રહ્યું છે કમાણીની તક, જાણો કઇ તારીખે ખુલશે
Tata Technologies IPO: ટાટા ગ્રુપ 20 વર્ષ પછી કમાણી કરવાની તક આપી રહ્યું છે. ટાટાના આઈપીઓની લાંબા સમયથી દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. (Tata Technologies) નો IPO નવેમ્બરમાં ખુલી રહ્યો છે.
Nov 14,2023, 19:50 PM IST
Tata Technologies IPO
290 રૂપિયા પહોંચ્યો ટાટા ટેક્નોલોજીનો GMP,આ તારીખે ખુલી શકે છે IPO
ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 21 નવેમ્બરે ખુલી શકે છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેર 290 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
Nov 12,2023, 15:15 PM IST
Tata Technologies IPO
2 દાયકા બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો IPO, જાણો ડેટ, પ્રાઇઝ અને GMP સહિત અન્ય વિગગ
Tata Technologies IPO : એક્સપર્ટ અનુસાર ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના મધ્ય સુધી ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ ખુલી શકે છે. આઈપીઓમાં શેરની કિંમત આશરે 268 રૂપિયા રહેવાનું અનુમાન છે. આ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 100 રૂપિયા પર ચાલી રહ્યું છે.
Jul 29,2023, 15:32 PM IST
Tata Motors share price
રૂપિયાની કરી લો વ્યવસ્થા, 20 વર્ષ બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો આઈપીઓ, કમાણીની તક
Tata Technologies IPO: રતન ટાટા ગ્રુપની કંપની ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ જલદી લોન્ચ થવાનો છે. કંપનીએ પાછલા મહિને એટલે માર્ચમાં સેબીની પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે. વર્ષ 2004 બાદ ટાટા ગ્રુપ પોતાની કોઈ કંપનીનો આઈપીઓ બજારમાં આવી રહ્યો છે.
Apr 15,2023, 14:19 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર